Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

અમદાવાદ : પથ્થરકુવા ચમેલીશાહ મસ્જીદ પાસે ઘટાદાર વૃક્ષ ધરાસાઈ…..! સદનસીબે કોઈ જાનહાની નહી

અમદાવાદ,તા.૦૪ આશરે ૧૦૦ વર્ષ જુનું લીમડાનું વૃક્ષ ધરાસાઈ થતા રોડ રસ્તા બંધ કરાયા, આ ઘટનામાં કોઈ પણ જાનહાની થવા પામી નથી.  લીમડાનું વૃક્ષ મૂળ સમેત ઉખડીને જમીનદોસ્ત થયો હતો.જે બાદ સ્થાનિક લોકોને આ વાતની જાણ થતા સ્થાનિકોએ દુખની લાગણી વ્યક્ત…

અમદાવાદ બન્યું ગુજરાતના સુપ્રસિદ્ધ પર્યટન સ્થળોમાં લોકોની પહેલી પસંદ

આ વર્ષે ઉનાળા વેકેશનના સમયગાળા દરમિયાન, ૧ એપ્રિલથી ૧૦ જૂન ૨૦૨૪ સુધીમાં, રાજ્યના ૧૨ પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની ૧.૩૫ કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. અમદાવાદ,તા.૦૩ દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે…

“ઓલિયા-એ-ગુજરાત :- ભાગ ૩” : આંખોના પીર “સૈયદ એહમદ જાફર શીરાઝી” (રેહ.)

(અબરાર એહમદ અલવી) “સૈયદ એહમદ”ના મઝારે પૂર અન્વારના દરવાજાની ચોખટ પર જંઝીર (સાંકળ) લટકેલી રહે છે. દરેક પ્રકારની આંખોની બિમારીના મરીઝ એ સાંકળ આંખો પર ફેરવીને આજે પણ શીફા મેળવી રહ્યાં છે અમદાવાદ શહેરને ઓલિયાઓનો શહેર પણ કહેવામાં આવે છે….

પાકિસ્તાનની સંસદમાં રોમેન્ટિક માહોલ, મહિલા સાંસદની વાત સાંભળી સ્પીકર શરમાઈ ગયા

સ્પીકર અને મહિલા સાંસદ વચ્ચેની આ ફની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટર પર @Bitt2DA નામની આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે ઇસ્લામાબાદ,તા.૦૨ પાકિસ્તાન સાથે જાેડાયેલા તમામ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. તેમાંથી ઘણા વીડિયો એવા…

તાનાશાહનો તઘલખી હુક્મ : ઉ.કોરિયામાં દરેક અધિકારીઓએ પાર્ટીનો લોગો તથા કીમનો ફોટો રાખવો પડશે

દરેક અધિકારીઓને તેમના કોટના જમણા લેબલ ઉપર ઉત્તર કોરિયાની કોમ્યુનિષ્ટ પાર્ટીનો વિશેષ લોગો પીનથી લગાડવા હુક્મ કર્યો છે. પ્યોગ્યાંગ, દુનિયામાં ઘણા સરમુખત્યારો પોતાની ધૂન પ્રમાણે જનતાને જીવવા ફરજ પાડે છે. વીસમી સદીના બીજા દાયકામાં ઇટાલીના સરમુખત્યાર મુસોલિનીએ તેની ફીથીસ્ટ પાર્ટીના…

હંસલ મહેતાની ‘ધ બકિંગહામ મર્ડર’ 13મી સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે..!

(Pooja Jha) છુપાયેલા મર્ડર વિશેના રોમાંચ માટે તારીખને ચિહ્નિત કરો જે હૂડ્યુનિટને મુક્ત કરે છે..! હંસલ મહેતાની ‘ધ બકિંગહામ મર્ડર’ 13મી સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે..! ‘વીરે દી વેડિંગ’ અને ‘ક્રૂ’ પછી, કરીના કપૂર ખાન અને એકતા આર કપૂર…

“કલ્કી 2898 એડી”માં દીપિકા પાદુકોણનો અભિનય જોઈ પીવી સિંધુની પોસ્ટ ‘વાહ’ વાયરલ થઈ ગઈ..!

(Pooja Jha) વર્ષની બહુ જ પ્રતિક્ષિત ફિલ્મ, “કલ્કી 2898 એડી” સમગ્ર ઇન્ટરનેટ પર હલચલ મચાવી રહી છે. દીપિકા પાદુકોણ, પ્રભાસ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન સહિતની સ્ટાર-સ્ટડેડ કાસ્ટ દર્શાવતી આ ફિલ્મે વિશ્વભરના ચાહકોના દિલ જીતી લીધા છે. દીપિકા પાદુકોણના વખાણ…

“ત્રિશા ઓન ધ રોકસ” નામની ગુજરાતી ફિલ્મનું PVRમાં પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા) હિતેનકુમાર, જાનકી બોડીવાલા અને રવિ ગોહિલે પોતાના પાત્રને જબરજસ્ત ન્યાય આપ્યો છે. “Great Gujarati Film Premiere Metro City Urban Gujarati Film” શહેરના એસ.જી હાઈવે PVR ખાતે “ત્રિશા ઓન ધ રોકસ” નામની ગુજરાતી ફિલ્મનું જોરદાર પ્રીમિયર યોજવામાં આવ્યું હતું….

પાકિસ્તાનના બોલર હસનઅલીએ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યા

કામરાન અકમલે કહ્યું કે, ભારતે દરેક ક્ષેત્રે ઉમદા રમત દાખવી, ટીમ વર્કનું ઉમદા ઉદાહરણ સાબિત કર્યું છે. તેણે સૂર્યાકુમારના કેચના પણ મ્હોફાંટ વખાણ કર્યાં છે. ઇસ્લામાબાદ/નવીદિલ્હી, સામાન્ય રીતે ક્રિકેટ સહીતની તમામ રમતોમાં ભારતીય ખેલાડીઓ ખેલદીલી દાખવીને જીતનારને વ્યક્તિગત અભિનંદન આપતા…

જુલાઇ મહિનામાં ક્રેડિટ કાર્ડથી લઈને ITR સુધી મહત્ત્વના બદલાવ જાેવા મળશે

નવીદિલ્હી, જુલાઈ મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ સાથે સામાન્ય માણસને લગતા કેટલાક કામોની મુદત પણ જુલાઈમાં પૂરી થઈ રહી છે. તેમાં ક્રેડિટ કાર્ડ સંબંધિત નવા નિયમોથી લઈને ITR ફાઇલિંગ સુધીના કાર્યોનો સમાવેશ થાય છે. જાે…