સોમનાથમાં વનવિભાગને મળી સફળતા : માનવભક્ષી દિપડો અંતે પાંજરે પુરાયો
ગિર સોમનાથ જિલ્લામાં માનવભક્ષી દિપડો અંતે પાંજરે પુરાયો છે. સોમનાથ, ગિર સોમનાથ જિલ્લામાં માનવભક્ષી દિપડો અંતે પાંજરે પુરાયો છે. ૨ દિવસ અગાઉ પણ આ દિપડાએ વૃદ્ધને ફાડી ખાધા હતા જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સોમનાથમાં માનવભક્ષી દિપડો પાંજરે પુરાતા…
હિંમતનગર ગઢા ગ્રામ પંચાયતના તલાટી લાંચ લેતા ACBના હાથે ઝડપાયા
હિંમતનગર ગઢા ગ્રામ પંચાયતના તલાટી સ્વચ્છતા અભિયાન હેઠળ મળતી સહાય માટે લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા તલાટીએ રૂ.૫૦૦ની લાંચ સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ મળતી સહાયના નાણાં અપાવવા ફરિયાદી પાસે માંગ્યાં હતા. હિંમતનગર, તા. ૧૧ એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા…
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની એક્રેડિટેશન નિયમો અંગેની પેટા સમિતિ ગુજરાતની ત્રિ-દિવસીય મુલાકાતે
ગાંધીનગર,તા.૦૯ માહિતી નિયામક કે.એલ.બચાણી અને રાજ્યની પ્રેસ એક્રેડિટેશન સમિતિ સહિત અમદાવાદ જિલ્લાના પત્રકારો સાથે કરી મુલાકાત પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની એક્રેડિટેશન નિયમો અંગેની રાષ્ટ્રીય કક્ષાની પેટા સમિતિ હાલ ગુજરાતની ત્રિ-દિવસીય મુલાકાતે છે. દરમિયાન મંગળવારે આ સમિતિના સભ્યોએ રાજ્યના માહિતી નિયામક…
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ
વ્યાજખોરો પર લગામ કસવા ગુજરાત પોલીસની કડક કાર્યવાહી : સ્પેશિયલ ડ્રાઇવમાં ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ આ અભિયાન ખરેખર એક મોટા સામાજિક દૂષણનો પણ અંત લાવશે. રાજ્ય સરકાર ઉપરાંત ગુજરાત પોલીસ પણ આ માટે ધન્યવાદને પાત્ર છે. વ્યાજખોરો અને…
“ABC ટ્રસ્ટ” દ્વારા હિજામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ,તા.૭/૭/૨૦૨૪ શહેરના રાયખડ હવેલી પાસે “ABC ટ્રસ્ટ” દ્વારા રવિવારના રોજ હિજામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ એબીસી ટ્રસ્ટ સેન્ટરના ઉપક્રમે તદ્દન રાહત દરે રાખવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 30 જેટલા લોકોએ લાભ લીધો હતો. જેન્ટ્સનો હિજામા ડૉ. અમ્માર અને…
UPTAએ ફિઝિયોથેરાપી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓનું એક જૂથ છે, જે વ્યવસાયને ઉત્થાન આપવા, સમાજ તથા રાષ્ટ્રની એકંદરે સુધારણા માટે સમાન ઉદ્દેશ્ય સાથે કામ કરે છે
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમ્માહ ફિજીયોથેરાપિસ્ટ્સ એસોસિયેશન (UPTA) દ્વારા આયોજિત ફ્રી પ્રિ-હજ ફિટનેસ પ્રોગ્રામનો આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ, સુરત, વડોદરા, હિંમતનગર, મોડાસા, ખેડા અને ગાંધીનગર સહિત ગુજરાતના ૧૫ શહેરોમાં વિવિધ સ્થળોએ એકંદરે 20 શિબિરોનું આયોજન કરવામાં આવ્યું…
ઘણી વાર ફોન હેંગ થવા લાગે છે, તો એ કારણ જાણીને ફોનને ઠીક કરવાની ટિપ્સ જાણો…
સ્માર્ટફોન હેંગ થવાનું કોઈ એક કારણ નથી, તમારો ફોન ઘણા કારણોસર હેંગ થઈ શકે છે. તા.૦8 આ દિવસોમાં સ્માર્ટફોનને લઈને આપણે જે સામાન્ય સમસ્યાનો સામનો કરીએ છીએ તે ફોન હેંગ થવો. લગભગ દરેક સ્માર્ટફોન, પછી તે કોઈપણ કંપનીનો હોય તેનો…
ચોમાસામાં આ નાનકડી ભૂલ ACમાં લાવશે પ્રોબ્લમ..? જાણો
વરસાદની મોસમ દરમિયાન, તમારે તમારું એર કંડિશનર ૨૬ ડિગ્રીથી ૨૮ ડિગ્રી વચ્ચે ચલાવવું જોઈએ. તા.૦૭ ચોમાસાના આગમન અને ભારે વરસાદના કારણે ગરમીમાંથી થોડી રાહત મળી છે. જો કે, પંખા, કુલર અને એર કંડિશનર હજુ પણ જરૂરી છે. પહેલા આકરી ગરમી…
VMCના પાપે ભૂલકાઓ કાદવ-કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા
અહિંયા દોઢ કિમી જેટલા રોડ પર આ પ્રકારની પરિસ્થિતી છે. બાકીના રોડ પર ખાડા અને પાણીના ખાબોચીયા જાેવા મળે છે. વડોદરા, તા. ૪ વડોદરામાં પાલિકાના પાપે શાળાએ જતા નાના-નાના ભૂલકાઓ કાદવ-કીચડમાંથી પસાર થઇને શાળાએ જવા માટે મબજુર બન્યા છે. શહેરના…
ગુજરાતમાં કાર્ગો મોટર્સ દ્વારા અદ્યતન ટેકનોલોજી વાળી BYD ગાડીનું લોન્ચિંગ કરવામાં આવ્યું
(રીઝવાન આંબલીયા) આ લોન્ચિંગના કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મની જાણીતી અભિનેત્રી અને ગાયિકા કશીશ રાઠોર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ,તા.૦૪ આજના સમયમાં જ્યારે ટેકનોલોજીના વધતા પ્રમાણ સાથે જ નવી નવી ડિઝાઇન સાથે ગાડીઓ બજારમાં આવી રહી છે ત્યારે વિશ્વ પ્રસિદ્ધ BYD…