ઉત્તરપ્રદેશના ફતેહપુરમાં યુવકને સાપે ૪૦ દિવસમાં ૭ વાર ડંખ માર્યો
યુવકના પરિવારના લોકોનું કહેવું છે કે, અત્યાર સુધી જેટલી વાર સાપે ડંખ માર્યો છે તે શનિવાર અને રવિવારે જ માર્યો છે. ફતેહપુર,તા.૧૫ કોઈ વ્યક્તિ બદલો લે, તો વાત સમજાય છે. પણ શું સાપ બદલો લે તે વાત માની શકાય ખરી..?…
Online Fraud : હોટલ રેટિંગનો ટાસ્ક પૂરો કરવાની લાલચ આપી છેંતરપિંડી આચરતા શખ્સને સુરત પોલીસે પકડી પાડયો
ગુગલ મેપ પર હોટલના રેટિંગ તેમજ રિવ્યુ આપવાનો ટાસ્ક પૂરો કરવાથી સારું કમિશન મળશે તેવી લોભામણી લાલચો ઓનલાઇન અજાણ્યા ઇસમો દ્વારા આપવામાં આવી હતી. સુરત,તા. ૧૪ સુરત શહેરમાં હોટલના રેટિંગ આપી અલગ અલગ ટાસ્ક પૂરા કરીને સારું વળતર મેળવવાની લાલચમાં…
ઉમ્મહ ફિજીયોથેરાપીસ્ટ્સ એસોસિયેશન અને સ્ટર્લિંગ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ‘હેલ્થ ટોક’નું આયોજન કરવામા આવ્યું
આ પ્રોગ્રામમા ડોક્ટર વક્તાઓનુ ટ્રોફી દ્વારા સન્માન અને ભાગ લેનાર ડોક્ટરોને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યુ હતુ. અમદાવાદ,તા.૧૪ ઉમ્મહ ફિજીયોથેરાપીસ્ટ્સ એસોસિયેશન (UPTA) અને સ્ટર્લિંગ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સ્ટર્લિંગ હોસ્પિટલના ઓડિટોરિયમમા ‘હેલ્થ ટોક’નુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ગુજરાતના ૫૦થી વધુ…
“ઓલિયા-એ-ગુજરાત”- ભાગ ૪ : હઝરત નસરુલ્લાહ સાહબ અલ્વી ઉલ હુસેની (રેહ્મતુલ્લાહ અલૈહ)
(અબરાર એહમદ અલવી) હઝરત નસરુલ્લાહ સાહબ અલવી ઉલ હુસેની (રેહ્મતુલ્લાહ અલૈહ) કહ્યું હતું કે, મારા મઝાર ઉપર છત ખુલ્લી રાખવામાં આવે. એટલે નિલો આસમાન જ મારો ગુમ્બજ છે. હઝરત નસરુલ્લાહ સાહબ અલવી ઉલ હુસેની (રેહ્મતુલ્લાહ અલૈહ) હઝરત શાહ વજીહોદ્દીન અલવી…
૧૬ જૂલાઇ બાદ મેઘરાજા ફરી ગુજરાત પર મહેરબાન થશે : અંબાલાલ પટેલ
૧૫ જુલાઈ સુધી પવન વાહક ગ્રહો હોવાથી બંગાળના ઉપસગારમાં હલચલ લાવશે. જેની અસર ગુજરાત સુધી થશે. ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ પડશે. વલસાડ, તાપી અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ,તા.૧૩ ઉત્તર ગુજરાત પર મોન્સુન ટ્રફ સાયક્લોનિક સરક્યુલેશન…
“હું આજથી દોરા–ધાગા તથા અંધશ્રદ્ધાના ધતિંગ બંધ કરું છું” કહી ભુવાએ માંગી માફી
ભુવાનો રસ્તો વિજ્ઞાન જાથા કરશે તેવું જણાવતા પરિવાર રાજકોટ સ્થિતિ કાર્યાલયે આવ્યો હતો. પારડી ગામમાં છેલ્લા સાત વર્ષથી દોરા-ધાગા કરી ધતિંગ કરનાર ભુવાનો પર્દાફાશ રાજકોટ,તા.૧૩ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામમાં છેલ્લા સાત વર્ષથી દોરા-ધાગા, ધૂણવું, જાેવાના ધતિંગ કરનાર ભુવા…
સ્ટાર પ્લસ બાહુસ, હિમાંશી પરાશર ઉર્ફે સાહિબા, અને નેહા હરસોરા, ઉર્ફે સાયલી જણાવે છે : તેઓ પરીકથાઓમાં વિશ્વાસ કરે છે, અને તેઓ શું કહે છે તે અહીં છે-
(Pooja Jha) સાહિબા અને સાયલી દ્વારા કરવામાં આવેલા ઘટસ્ફોટ પર તેમના તમામ ચાહકો માટે આ ચોક્કસપણે એક સુખદ આશ્ચર્ય છે..! સ્ટાર પ્લસ તેના નવા શો, દિલ કો તુમસે પ્યાર હુઆ સાથે અપ્રિય પ્રદેશમાં પ્રવેશ કર્યો છે, જેમાં અદિતિ ત્રિપાઠી (દીપિકા)…
“જમિયત ઉલેમા-એ-હિંદ”એ સરકારના મદ્રેસાઓ અંગેના તાજેતરના આદેશને ગેરબંધારણીય ગણાવ્યો
ઉત્તર પ્રદેશ,તા.૧૨ “જમિયત ઉલેમા-એ-હિંદ”એ ઉત્તર પ્રદેશ સરકારના મદ્રેસાઓ અંગેના તાજેતરના આદેશને ગેરબંધારણીય ગણાવ્યો છે. યુપી સરકારના આ આદેશને લઘુમતીઓના અધિકારોનું ઉલ્લંઘન કરતી કાર્યવાહી તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે. “જમીયત ઉલેમા-એ-હિંદ”એ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના આ આદેશને પાછો ખેંચવાની માંગ…
અમદાવાદમાં ફિલ્મ “એક્સિડન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા”ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
(મોહંમદ રફીક શેખ) ફિલ્મ “એક્સિડન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા” 19મી જુલાઈએ રિલીઝ થશે આખો દેશ આજે પણ સાબરમતી ટ્રેન દુર્ઘટનાની પીડા અનુભવે છે પરંતુ નિર્દોષ લોકોના મોતની અવિસ્મરણીય દુઃખદ યાદો 22 વર્ષ પછી પણ લોકોના મનમાં તાજી છે. રણવીર શૌરી અભિનીત…
અમદાવાદ : સેન્ટ ઝેવિયર્સ હાયર સેકન્ડરી સ્કુલ ખાતે શૈક્ષણિક વર્ષ 2024-25નો વિદ્યાર્થી પરિષદ (સ્ટુડન્ટ કાઉન્સિલ)નો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો
(મોહંમદ રફીક શેખ) શાળાના ડાયરેક્ટર શ્રી રેવ. ફા. પેટ્રીક રીબેલો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અમદાવાદ,તા:- 11/ 7/ 24 સેન્ટ ઝેવિયર્સ હાયર સેકન્ડરી સ્કુલ મીરજાપુર ખાતે શૈક્ષણિક વર્ષ 2024-25નો વિદ્યાર્થી પરિષદ (સ્ટુડન્ટ કાઉન્સિલ) નો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાઈ ગયો. પ્રાર્થના…