‘સંત શિરોમણી શ્રી રવિદાસજી’ના જીવન પર આધારિત હિન્દી મલ્ટી-મીડિયા નાટક “કઠોતી મેં ગંગા” શાનદાર રીતે ભજવાયું
(Rizwan Ambaliya) ફિલ્મ અને ટીવી ક્ષેત્રના ઘણા બધા કલાકાર મિત્રો તથા દિગ્દર્શક મિત્રો અન્ય કાર્યક્ષેત્રોના મહાનુભાવો અને નાટ્ય પ્રેમીઓ આ નાટક નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને રાજ કોમ્યુનિકેશન દ્વારા પ્રસ્તુત ‘સંત શિરોમણી શ્રી…
ગોડસે જિંદાબાદ….આ વાત ઇતિહાસના કોઈ પાને લખાઈ નથી, પણ મારા દાદાજીએ કહી છે
– અશોકકુમાર સાગઠિયા.. મહાત્મા ગાંધીજીએ જાહેર કર્યું હતું કે, ”હું કાગડા કુતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહીં આવું.” તે ૧૨મી માર્ચ સન ૧૯૩૦નો તે અવિસ્મરણીય દિવસ હતો. સમગ્ર દાંડીકુચનો માર્ગ જાહેર કરવામાં આવ્યો હતો અને તે…
‘GIFA 2024’નો જાજરમાન જલસો ભવ્ય સફળતા સાથે ઉજવાયો
(Rizwan Ambaliya) ‘જીફા’ એવોર્ડ નારાયણી હોટેલ ખાતે યોજાયો હતો, ગુજરાતની જાણીતી હસ્તીઓ અને સિનિયર કલાકારોએ હાજર રહી ‘જીફા’ના સન્માનમાં વિશેષ વધારો કર્યો અને સાથે ઓડિયન્સ પણ મોટી સંખ્યામાં હાજર રહી ‘જીફા’ને બિરદાવ્યો હતો. ‘જીફા ૨૦૨૪’નો જાજરમાન એવોર્ડ સમારંભ તારીખ ૮…
અમદાવાદ : હેડ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થતા પોલીસ બેડામાં શોકનો માહોલ
(અબરાર એહમદ અલવી) અમદાવાદ,તા.૧૦ અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નરેશભાઈ બચુભાઈનું આજે સોમવારે 10મી માર્ચ વહેલી સવારે મોત થતા પરિવારમાં તેમજ પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ છે….
અમદાવાદ : ‘નીરુ ફાઉન્ડેશન’ દ્વારા બાળપણના કેન્સર જાગૃતિ માટે એક અનોખી પહેલ
(Rizwan Ambaliya) બાળપણના કેન્સર જાગૃતિ માટે ‘નીરુ ફાઉન્ડેશન’ દ્વારા કાંકરિયા ગેટ ન 1. ખાતે એક અનોખી પહેલ કરવામાં આવી હતી. અમદાવાદ,તા.૧૦ શહેરના જીસીઆરઆઈ હોસ્પિટલ, અમદાવાદના સહયોગથી ‘નીરુ ફાઉન્ડેશન’ દ્વારા બાળપણના કેન્સર જાગૃતિ માટેનો એક ગ્રાન્ડ walk કથોન, સફળતાપૂર્વક આયોજન કરવામાં…
રાજ્યમાં તાપમાન ઊંચુ જશે…જાણો હવામાન નિષ્ણાતની આગાહી
(અબરાર એહમદ અલવી) રાજ્યમાં તાપમાન ઊંચું જાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર હાલ યેલ્લો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં 9 માર્ચ 2025થી 13 માર્ચ 25 દરમ્યાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન…
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની પુર્વ સંધ્યાએ મહિલાએ કર્યુ મહાદાન : અંગદાન
(અબરાર એહમદ અલવી) સિવિલ હોસ્પિટલમાં થયું ૧૮૦મું અંગદાન …… સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ૧૮૦ અંગદાન થકી ૫૬૯ જરુરિયાતમંદોને નવજીવન …….. પત્ની બબલીદેવીએ બ્રેઇન ડેડ પતિ મોહનલાલના અંગોનું દાન કરવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો ……… હ્યદય,એક લીવર, બંને કીડની મળી કુલ ચાર…
અમદાવાદ : વસ્ત્રાલમાં આવેલ ‘અર્પણ ઇન્ટરનેશન સ્કૂલ’ ખાતે “વિશ્વ મહિલા દિવસ”ની ઉજવણી કરવામાં આવી
(Amit Pandya) અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ‘અર્પણ ઇન્ટરનેશન સ્કૂલ’ ખાતે “વિશ્વ મહિલા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી આજે 8 માર્ચ એટલે “વિશ્વ મહિલા દિવસ” વસ્ત્રાલ ખાતે આવેલ અર્પણ ઇન્ટરનેશન સ્કૂલમાં “વિશ્વ મહિલા દિવસ”ની ઉજવણીનું આયોજન ખુબ જ સારી રીતે…
“નારી તું નારાયણી” : ૮મી માર્ચ….એટલે “વિશ્વ મહિલા દિવસ”
(Amit Pandya) સ્ત્રી એટલે, જિંદગીનાં રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતા પૂર્વક નિભાવતું ઇશ્વરનું અદભુત સર્જન…✍️ હું તો ત્યાં સુધી કહું છું કે, ૩૬૫ દિવસ..અને ૨૪ × ૭માં એવી કઈ ક્ષણ છે કે, ઘરના સભ્યો મહિલા વિના ચલાવી શકે..?…
વ્યક્તિ વિશેષ : મહિલાઓ માટે આનંદની વ્યાખ્યા બદલતી મહિલા
-કલ્પના પાંડે બેટ્ટી ડોડસન (પીએચ.ડી.), જન્મ 1929, વિચિતા, અમેરિકા – તે સમયે ઉછરી આવતી જયારે લિંગ સંબંધિત વિષયો પર ખુલ્લી ચર્ચા કરવી વિરુદ્ધ માનવામાં આવતી હતી. રૂઢીવાદી કુટુંબમાં ઉછરી આવતી બેટ્ટીએ વહેલા જ સમજાવી લીધી કે, ઇચ્છા અને આત્મસંતોષ સંબંધિત…