Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

સુપર સ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ “ભાઈની બેની લાડકી”નું પોસ્ટર લોન્ચ

(રીઝવાન આંબલીયા) કેપરીકોર્ન ફીલ્મ પ્રોડક્શન હાઉસ પ્રસ્તુત, અસોસીએટ પ્રોડક્શન, ડી એમ કોટવાલ ફિલ્મ, શ્રી હરિ મોહન ફિલ્મ અને પ્રભાવી ફીલ્મનુ સહીયારુ સાહસ એટલે જબરજસ્ત હશે ફિલ્મ “ભાઈની બેની લાડકી” ભાઈ એટલે બહેનની પડખે ઉભા રહેતો એક પિતા-તુલ્ય પડછાયો, જેની હાજરીમાં…

ભાવનગર : વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આધેડે ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કરી લીધું

જયેશભાઈએ પૈસા પરત ન કરતા તેઓ જાહેરમાં આબરૂને નીલામ કરવાની ધમકી આપતા હતા. કોઈપણ વ્યક્તિ આ રીતે આત્મહત્યા કરે તો તેમના પૈસા પણ જાય છે અને તેઓ કોઈનું મોતનું કારણ પણ બને છે. ભાવનગર, તા. ૧૮ ભાવનગર જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ…

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૪%થી વધુ જ્યારે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૫%થી વધુ જળસંગ્રહ

(અબરાર એહમદ અલવી) સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો વાગડીયા, વાંસલ અને સસોઈ-૨ સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૪ ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૮૧,૨૨૯ એમ.સી.એફ.ટી. (MCFT) એટલે કે,…

સાવધાન : ગુજરાતમાં નાના બાળકોમાં “ચાંદીપુરા વાયરસ”ના કેસમાં વધારો, વાલીઓમાં ફફડાટ

આ “ચાંદીપુરા વાયરસ” મુદ્દે અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે માહિતી આપતા જણાવ્યું છે કે, શંકાસ્પદ કેસના તમામ સેમ્પલ પુણે મોકલાયા છે. અમદાવાદ/બનાસકાંઠા/પંચમહાલ,તા. ૧૭ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો થયો છે જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બાળકોના મોત પણ નિપજ્યા છે, જે એક…

“અમે કોઈ ફિલ્મ માટે તાલીમ લીધી ન હતી, હાં બોક્સર બનવાની તાલીમ લીધી” ફરહાન એક વિડિયોમાં કહે છે

(Pooja Jha) ફરહાન અખ્તર, તેની બહુપક્ષીય પ્રતિભાઓ માટે જાણીતો છે, તે સ્ક્રીન પર તેના અભિનયને ઉન્નત કરવા માટે સતત પોતાને પડકારે છે. તેની 2021 ની સ્ટ્રીમિંગ રીલીઝ “તુફાન” માં તેને બોક્સરની ભૂમિકામાં મૂર્તિમંત કરતા જોવા મળ્યા, એક પાત્ર કે, જેને…

મનોરંજન

“ફેરીટેલ મજાની લાગે છે, પણ..”, સ્ટાર પ્લસ શો “દિલ કો તુમસે પ્યાર હુઆ”ના તાજેતરના ગૃપિંગ પ્રોમો પર અલાયા એફ શેર કરે છે..!

(Pooja Jha) અલાયા એફ સુંદરતા અને સુઘડતા સાથે સાદગીનું પ્રતીક છે. તેણી જીવન અને કારકિર્દી પ્રત્યે એક અલગ અભિગમ ધરાવે છે સ્ટાર પ્લસ તેના નવા શો, દિલ કો તુમસે પ્યાર હુઆ સાથે અપ્રિય પ્રદેશમાં પ્રવેશ કર્યો છે, જેમાં અદિતિ ત્રિપાઠી…

શહીદ-એ-કરબલા “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ)ની કુર્બાનીને લાખો સલામ..!

(અબરાર એહમદ અલવી) ઇસ્લામી વર્ષની શરૂઆત પણ કુર્બાનીથી થાય છે અને અંત પણ કુર્બાનીથી થાય છે. મુહર્રમ ઇસ્લામી હીજરી (વર્ષ)નો પ્રથમ મહિનો છે જેમાં “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ) અને આપના 72 સાથીઓ ઇસ્લામ માટે સચ્ચાઇ, સંયમ અને ન્યાયને અનુસરતા કરબલાના…

ઓન્લી ગુજરાત ન્યુઝ ચેનલ દ્વારા આયોજીત છઠ્ઠો “સમાજ રત્ન એવોર્ડ” યોજાયો

(રીઝવાન આંબલીયા) અમદાવાદ શહેરના એલિસબ્રિજ ખાતે સુર શિવમ સ્ટુડિયો ખાતે ઓન્લી ગુજરાત ન્યુઝ ચેનલ એડિટર મનિષ જોષી દ્વારા આયોજીત છઠ્ઠો “સમાજ રત્ન એવોર્ડ” તા. ૧૪ જુલાઈ રવિવારના રોજ બપોરે ૧થી ૫ના સમય દરમિયાન યોજાયો હતો. વિવેક શાહ પ્રોડક્શનના હાસ્યથી ભરપુર…

જાદુનો અનુભવ કરો..! થંગાલાનનું પ્રથમ સિંગલ “મુર્ગા મુર્ગી” આ બુધવારે આવવા માટે તૈયાર છે..!

(Pooja Jha) ચિયાન વિક્રમ સ્ટારર ‘થંગાલન’ના ટ્રેલરે ખરેખર તેની રિલીઝ સાથે જ હલચલ મચાવી દીધી હતી. વિશાળ, રહસ્યમય અને રહસ્યમય ટ્રેલર મને એક સંપૂર્ણ નવી દુનિયામાં લઈ ગયું. હવે, તેના પ્રથમ સિંગલ, “મુર્ગા મુર્ગી” સાથે થંગાલાનની દુનિયામાં વધુ આગળ વધવાનો…

“હઝરત ઇમામ ઝેનુલ આબેદીન” (રદિઅલ્લાહુ અન્હૂ)ની ‘કરબલા’ના મેદાનમાં પથ્થર મારનાર સાથે ભલાઇ

(અબરાર એહમદ અલવી) “હઝરત ઇમામ ઝેનુલ આબેદીન” (રદિઅલ્લાહુ અન્હૂ) કરબલાની જંગ થઇ ત્યારે કરબલામાં હાજર હતા પરંતુ માંદગીના કારણે તેમને “હઝરત ઇમામ હુસેન” (રદિઅલ્લાહુ અન્હૂ)એ મેદાનમાં જંગ કરવાની ના પાડી હતી. શહીદે કરબલા “હઝરત ઇમામ હુસેન” (રદિઅલ્લાહુ અન્હૂ)ના પુત્ર “હઝરત…