Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

અમદાવાદ

નેહરૂ બ્રીજ બંધ કરાતા ,એલિસબ્રીજ પર જોવા મળ્યા ટ્રાફીક જામના દ્રષ્યો

અમદાવાદ, તા.15 અમદાવાદમાં આવેલા નેહરૂ બ્રીજની સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેને પગલે નેહરૂ બ્રીજને બંધ કરવામાં આવ્યો છે. નેહરૂ બ્રીજ ૪૫ દિવસ બંધ રેહશે જેના પગલે એલિસબ્રીજ પર ટ્રાફીકનો ઘસારો જોવા મળી રહ્યો છે જેના કારણે ટ્રાફીક…

મનોરંજન

સોનૂ સૂદે ૧ લાખ નોકરીઓની કરી જાહેરાત, કહ્યું- બદલશે ૧૦ કરોડ લોકોનાં જીવન

મુંબઈ,તા.૧૫બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ ગત લાંબા સમયથી તેની દરિયાદિલીને કારણે ચર્ચામાં છે. એક્ટરે કોરોના કાળમાં ગરીબ પરિવારોની મદદ કરવા માટે દરેક સંભવ પ્રયાસ કર્યો હતો. પછી તે વિદેશમાં ફસાયેલાં વિદ્યાર્થીઓને સ્વદેશ લાવવાનું હોય કે કામ કાજ માટે ખેડૂતને ટ્રેક્ટરની જરૂર…

હૈદર અલી સાની હઝરત શાહ વજીહુદ્દીન અલવી (ર.હ)

(અબરાર અલ્વી) અમદાવાદને ઓલીયાઓનો શહેર કહેવામાં આવે છે કારણ કે, અમદાવાદમાં ઘણા ઓલીયાઓ આરામ ફરમાવી રહ્યાં છે અને ઇતિહાસ ગવાહી આપે છે કે અમદાવાદની સ્થાપના પણ ચાર એહમદ દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદમાં આરામ ફરમાવી રહેલા બુઝુર્ગોની જુદી-જુદી કરામતો છે…

દેશ

શિયા-સુન્ની ધર્મગુરુઓએ રિઝવીને ઇસ્લામ ધર્મમાંથી હકાલપટ્ટી કરવાનો ફતવો બહાર પાડ્યો

ન્યુ દિલ્હીકુરાનમાંથી ૨૬ આયતો હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરનાર વસિમ રિઝવી સામે મુસ્લિમ સમુદાયમાં ભારે નારાજગી અને આક્રોશ છે. દરમિયાન શિયા અને સુન્ની ધર્મગુરુઓએ વસિમ રિઝવીની આકરા શબ્દોમાં નિંદા કરી છે. શિયા-સુન્ની ધર્મગુરુઓએ પત્રકારોની હાજરીમાં વસિમ રિઝવીને ઈસ્લામ ધર્મમાંથી…

Uncategorized

જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સર માટે 15થી20 માર્ચ સુધી નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

હાલના સમયમાં પુરુષ અને સ્ત્રીઓમાં જોવા મળતા જુદા-જુદા પ્રકારના કેન્સર જેવા કે, મોઢા-ગળાના કેન્સર, પેટ-આંતરડાના કેન્સર, સ્તન કેન્સર, સ્વરપેટીનુ કેન્સર, ગર્ભાશયના મુખનુ કેન્સર તથા અન્ય પ્રકારના કેન્સર રોગ માટે દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા ૧૫…

Uncategorized

કંગનાએ મહાત્મા ગાંધીના સારા પિતા અને પતિ હોવા પર ઉઠાવ્યા સવાલ

મુંબઈ,તા.૧૨બેબાક અભિનેત્રી કંગના રનૌતે ફરી એકવખત મોટો ધડાકો કર્યો છે. અભિનેત્રીના નિશાને હવે ગાંધીજી આવી ગયા છે. બ્રિટનના પ્રિંસ હૈરી અને તેમની પત્ની મેગન માર્કેલે એક ટીવી ઈન્ટરવ્યુંમાં મોટો ખુલાસો કર્યો હતો. હવે અભિનેત્રી કંગના રનૌતે શાહી પરિવારમાં મચેલા ઘમાસાનને…

Uncategorized

“એડજસ્ટમેન્ટ”ના બેનર હેઠળ દીકરીઓને અત્યાચાર સહન કરવાનું ના શીખવો

સાચું કહું ? ઊંઘ ઉડી ગઈ છે યાર… છેલ્લા બે દિવસથી સતત એ જ દીકરીનો ચહેરો સામે આવ્યા કરે છે, જેણે પૂરી સ્વસ્થતા અને સભાનતા સાથે મૃત્યુ પહેલાનો વિડીયો ઉતાર્યો અને પછી સાબરમતીના ખોળામાં એટલા આરામથી સૂઈ ગઈ જાણે આ…

Uncategorized

મૂસા સુહાગ કબ્રસ્તાનમાં કબરો તોડીને પાર્કિંગ બનાવાનો વિવાદ વકર્યો

અમદાવાદ, તા. 9 (અબરાર એહમદ અલ્વી) શહેરના શાહીબાગ ખાતે એશિયાના સૌથી મોટા કબ્રસ્તાન પૈકીના એક મૂસા સુહાગ કબ્રસ્તાનમાંકબરો તોડીને પાર્કિંગ બનાવાનો વિવાદ વકર્યો છે દરિયાપૂરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પર અને વક્ફ કમિટી પર ગંભીર આક્ષેપ મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં…

Uncategorized

ઐશ્વર્યા રાય કરવા જઇ રહી છે ધમાકેદાર કમબેક, મેગા બજેટ ફિલ્મમાં કરશે ડબલ રોલ

મુંબઈ,તા.૮ઐશ્વર્યા રાય- બચ્ચન દક્ષિણ ભારતીય ફિલ્મ દિગ્દર્શક મણિરત્નમ્ની ફિલ્મમાં ડબલ રોલમાં જાેવા મળશે.ઐશ્વર્યા કારકિર્દીમાં પ્રથમ વખત બેવડી ભૂમિકા ભજવી રહી છે. ઘણા સમય બાદ એશ્વર્યા ફરી રૂપેરી પર્દે તેની અદાઓથી ચાહકોને મંત્રમુગ્ધ કરશે. તેના ચાહકો આતુરતાથી તેની ફિલ્મ માટે રાહ…

આમિર ખાનની ‘પીકે’ની બનશે સિક્વલઃ આમીર સાથે જાેવા મળશે રણબીર કપૂર

મુંબઈ,તા.૨૦આમિર ખાન અને રાજકુમાર હિરાનીની જાેડીની બીજી ફિલ્મ પીકે ૨૦૧૪માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ફિલ્મમાં અંતમાં આમિર પૃથ્વી પર ફરે છે અને તેમની સાથે રણબીર કપૂર સાથી તરીકે નજરે પડે છે. આ એક સીન દ્વારા…