ડ્યૂટી દરમિયાન નર્સને થયો કોરોના, પતિએ સાથે રહેવા માટે માગ્યા ૧૦ લાખ રૂપિયા
અમદાવાદછેલ્લા એક વર્ષથી મહામારી સામે સતત લડી રહેલા ફ્રંટલાઈન વોરિયર્સની વીરતાની લોકો પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોરોના વાયરસથી સંક્રમિત થયેલા નર્સને તેમના પતિએ સાથે રહેવા માટે ૧૦ લાખ રૂપિયા માગ્યા છે. શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષીય…
વધુ એક આઇશા જેવી ઘટનાનું પુનરાવર્તન થતું SOG ક્રાઇમ બ્રાન્ચના એસીપી બી.સી સોંલકીના સ્ટાફે અટકાવ્યું
અમદાવાદ, તા.22અમદાવાદના સુભાષ બ્રીજ પર વધુ એક આઇશા જેવી ઘટના બનતા SOG ક્રાઇમ બ્રાન્ચના એસીપી સોંલકી અને તેમના સ્ટાફની સતર્કતાના કારણે અટકી છે. બનાવની વિગત એવી છે કે બપોરે ત્રણ વાગેના સુમારે એસઓજી ક્રાઇમ બ્રાન્ચના એસીપી બી.સી સોંલકી અને તેમનો…
જાણો શા માટે પીવું જાેઈએ માટલાનું પાણી ?
ગરીબોનું ફ્રિજ એટલે કે માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે અમૃત છે, પરંતુ તેને એમ જ અમૃત નથી કહેવામા આવતું, હકીકતમાં માટલાનું પાણી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે, તમે પણ તેના ફાયદા જાણીને માટલાનું પાણી પીવાનું શરૂ કરી દેશો. માટીના વાસણોનો ઉપયોગ…
21મી માર્ચ વિશ્વ કવિતા દિવસ
અબરાર અલ્વી 21 માર્ચ એટલે કે વિશ્વ કવિતા દિવસ સંયુક્ત રાષ્ટ્ર સંઘે ૨૧ માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે જાહેર કર્યો છે. સાહિત્યનો સૌથી વધુ લોકપ્રિય અને જૂનો પ્રકાર પણ કવિતા છે વિશ્વ કવિતા દિવસે આપણે કવિતા અંગે જાણીએ એવી માહિતી…
ફ્રાંસમાં એક મહિના સુધી લોકડાઉન : ઘરથી ૧૦ કિમી દૂર જવા પર પ્રતિબંધ
પેરિસ,તા.૨૦કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને ફ્રાંસના વડાપ્રધાન જીન કેસ્ટેક્સે ગુરુવારે પેરિસ સહિત દેશના ૧૬ પ્રાંતમાં એક મહિના માટે લોકડાઉનની જાહેરાત કરી છે. લોકડાઉન શુક્રવારે રાત્રિથી ચાર સપ્તાહ સુધી લાગશે પરંતુ રાહતની વાત એ છે કે અહીં ગત વર્ષની તુલનામાં…
એરલાઈન્સ સ્પાઈસજેટે સોનૂ સૂદનો ફોટો વિમાન પર લગાવી અભિનેતાનો આભાર વ્યક્ત કર્યો
મુંબઈ,તા.૨૦ફિલ્મોમાં વિલનનો રોલ નિભાવનાર સોનૂ સૂદ રિયલ લાઈફમાં હીરો છે. અભિનેતાએ લોકડાઉનમાં પ્રવાસી મજૂરો અને ગરીબોની મદદ કરી હતી અને તેમને તેમના ઘરે પહોંચાડ્યા હતા. જાે કે હવે હજુ પણ તે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યો છે. તેમના…
કોરોના આમ પ્રજાને પુનઃ કુદરતના સાનિધ્યનો અનુભવ કરાવશે કે શું….?
(હર્ષદ કામદાર) દેશમાં કોરોનાની બીજી લહેરે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઊંઘ હરામ કરી નાખી છે તો સરકારી- અર્ધ સરકારી તંત્ર દ્વારા કોરોના નિયમોનુ પાલન કરાવવા માટેના લેવામાં આવતા પગલાં સહન કરવાનું બહુમત મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ કે મજુર વર્ગને જ…
કોરોના વિસ્ફોટ વધુ પ્રમાણમાં પાબંધી લાવશે કે શું…..?
(હર્ષદ કામદાર) દેશમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે એક દિવસમાં ૩૫૮૦૦થી વધુ કેસો સામે આવ્યા છે. અને ૧૭૨ના મૃત્યુ થયા છે. કોરોનાના કુલ કેસોનો આંક ૧,૧૪,૭૪,૭૧૬ ઉપર પહોંચી ગયો છે. એક્ટિવ કેસો આજની તારીખે ૨,૫૨,૩૭૨ છે જાે, કે સરકારે રસીકરણ અભિયાનમાં…
AMCનો ગુરુવારથી તમામ બાગ બગીચા, કાંકરિયા, પ્રાણી સંગ્રહાલય બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ, તા.17 અમદાવાદમાં કોરોંનાના કેસો વધતા AMCનું તંત્ર દોડતું થયું છે ઘોડા છુટયા બાદ તબેલાને તાળા જેવો ઘાટ સર્જાયો છે. હવે AMC દ્વારા કોરોનાને લઈને ગુરુવારથી તમામ બાગ બગીચા, કાંકરિયા, પ્રાણી સંગ્રહાલય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યા સુધી…
ભાજપ વસીમ રિઝવીની વાત સાથે બિલકુલ સંમત નથી : શાહનવાઝ હુસૈન
પટના,તા.૧૬લખનૌના વસીમ રિઝવી દ્વારા કુરાનમાંથી ૨૬ આયતો હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી પિટિશનને લઈને વિવાદ વધી રહ્યો છે ત્યારે બિહાર સરકારમાં મંત્રી અને ભાજપના આગેવાન શાહનવાઝ હુસેને આ મામલે સ્પષ્ટ મંતવ્ય આપ્યુ છે. તેમણે કહ્યુ છે કે, ભાજપ વસીમ રીઝવીની…