લવ જેહાદના કાયદાનો વિરોધ, ઈમરાન ખેડાવાલાએ બિલને ફાડી નાંખ્યું, દાનિશ કુરેશીએ કહ્યું કાયદાનો વિરોધ કરું છું
ગાંધીનગર, તા.1 ગુજરાત વિધાનસભામાં આજે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લવ જેહાદના કાયદાનું બિલ રજુ કર્યું હતું. જેને અયોગ્ય ઠેરવીને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ બિલને ફાડી નાંખ્યું હતું. બિલ ફાડી નાંખતાં જ પ્રદિપસિંહ જાડેજાએ ખેડાવાલા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી…
બારામૂલાના યુવાને સાયકલ પર “કાશ્મીરથી કન્યાકુમારી”ની સફર આઠ દિવસમાં પૂરી કરી
શ્રીનગરકાશ્મીરના બારામૂલાના યુવાને સાયકલ પર કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સફર આઠ જ દિવસમાં પૂરી કરીને ઈતિહાસ સર્જયો છે.બારામૂલાના ૨૩ વર્ષીય સાયકલિસ્ટ આદિલ તેલીને કાશ્મીરના લાલ ચોકથી ૨૨ માર્ચે વિદાય આપવામાં આવી હતી. એ પછી આઠ દિવસ અને એક કલાકમાં તેમણે કન્યાકુમારી…
સાવધાન : લૉટરી લાગ્યા, ગિફ્ટ મળ્યાના મેસેજ વાંચ્યા વગર ડિલીટ કરી પરમેનન્ટ બ્લૉક કરો
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટ મોબાઇલ ફોનમાં રોજના કરોડો મોબાઇલ ઍપ ડાઉનલોડ થાય છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે જ્યારે કોઈએ પ્રિન્ટેડ ફોર્મ કોઈ પણ કામ માટે ભરવાનું હોય છે ત્યારે તેમાં તેની અંગત માહિતી ભરતા પહેલા પચાસ વાર વિચારે…
શેખ અતા મોહમ્મદ હુસેની બુર્કાપોશ (ર.હ)
(અબરાર અલ્વી) આપનું મુબારક નામ હઝરત શેખ અતા મોંહંમદ છે અને આપ બુર્કાપોશના લકબથી પ્રચલીત છે. હઝરત શેખ અતા મોંહંમ્મદ હુસેની બુર્કાપોશ (ર.હ)ના પિતાનું નામ હઝરત ફાહુલ્લાહ અને માતાનું નામ ખુબબીબી છે. શેખ અતા મોંહંમ્મદ હુસેની બુર્કાપોશ (ર.હ) ગુજરાતના પ્રખ્યાત…
IIMમાં કોરોના વિસ્ફોટ 53 પોઝિટીવ
(અબરાર અલ્વી) અમદાવાદ. તા. 29સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદની ઇન્ડીન ઇન્સટીટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં કોરોનાથી સંકમીત થયેલા લોકોની સંખ્યા 53 પર પહોંચી છે. 12 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ…
અમદાવાદના રેલવે સ્ટેશન પર લોકો કોરોના કરતાં પણ વધુ કુતરાઓથી ડરે છે
અમદાવાદઅમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવર જવર થાય છે. સુરક્ષા અને સફાઈ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તો પણ હાલ એવો છે કે, લોકો કોરોના કહેર કરતાં પણ વધારે ત્યાં કુતરાઓથી ડરી રહ્યાં હોય તેવો…
અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ ઉપાડતા પહેલા ચેતજાે ફસાવવાનો પ્રયાસ હોઇ શકે,
રાજકોટ,તા.૨૮ગુનાખોરી માટે હવે નવું માધ્યમ સોશિયલ મીડિયા બની રહ્યું છે, ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરતા હોય તો સાથે સાથે જાગૃતિ રાખવી જરૂરી છે બને ત્યાં સુધી અજાણ્યા કોઇપણ સોશિયલ મિડીયામાંથી આવતાં વિડીયો કોલ રિસીવ કરવા જાેઇએ નહિ, અથવા તો આવા શંકાસ્પદ…
બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસને પીએમ મોદી સાથે મુલાકાત કરી આભાર માન્યો
ઢાકા,તા.૨૭બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસન ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર જઇ શક્યો નથી. તે હાલમાં પેટરનિટી લીવ પર છે. આ દરમ્યાન બાંગ્લાદેશના પ્રવાસે પહોંચેલા ભારતના પ્રાઇમ મીનીસ્ટર નરેન્દ્ર મોદીને લઇને તેણે પ્રતિક્રિયા આપી હતી. શાકિબે પીએમ મોદીનો આભાર માનવા સાથે તેમના…
રિક્ષા ચાલકને સો-સો સલામ : ૨ લાખ ભરેલું પર્સ અને ડોક્યુમેન્ટ મૂળ માલિકને પરત કર્યા
અમદાવાદ,તા.૨૭આજના કળિયુગી જમાનામાં ઈમાનદારીના કિસ્સા ખુબ જ ઓછા જાેવા મળી રહ્યા છે. તેમ છતાં દુનિયામાં હજુ પ્રમાણિકતા જીવિત છે. આજે અમદાવાદના એક રિક્ષા ચાલકની ઈમાનદારીનો બેસ્ટ નમૂનો પ્રસ્તૂત કરતો કિસ્સો સામે આવ્યો છે. જેનું અમદાવાદ રિક્ષા ચાલક યુનિયને ફળ સ્વરૂપે…
લ્યો બોલો..રાજ્યની ૩૦૬૫ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૭૦૯૮ શિક્ષક લાયકાત વિનાના
ગાંધીનગર,તા.૨૬ ભણશે ગુજરાત….!! ખાનગી શાળાઓમાં લાયકાત વગરના શિક્ષકોની વાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સામે આવી હતી. રાજ્યની ૩૦૬૫ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૭૦૯૮ માન્ય લાયકાત વિનાના નિમણૂંક પામેલા શિક્ષકો શિક્ષણ પૂરું પાડી રહ્યાં છે. જુદા જુદા જિલ્લાઓમાં આ પ્રકારની સ્થિતિ…