Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

વબા (બીમારી) ભગાવનાર “હઝરત પીર મુહમ્મદ શાહ કાદરી સત્તારી (ર.હ)”

(અબરાર અલ્વી)આપની દરગાહ અમદાવાદ ખાતે પાનકોરનાકા વિસ્તારમાં આવેલી છે. આપના નામ પરથી પીર મોહમ્મદ શાહ રોડ નામ રાખવામાં આવ્યો છે. આપ ખુબ જ સારા લેખક અને સંપાદક પણ હતા. આપની દરગાહના સંકુલમા જ પુસ્તકાલય આવેલું છે. આ પુસ્તકાલયમાં અરબી, ફારસી,…

કોરોના કહેર : ગુજરાતમાં બાળકોનું કોરોનાગ્રસ્ત થવું ચિંતાજનક?

ગાંધીનગર, તા.૪કોરોના વાઇરસની બીજી લેહર ચાલી રહી છે ત્યારે બાળકો પર તેની સૌથી વધુ અસર થઈ છે. ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યાં છે ત્યારે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યાં છે. તેનો સૌથી મોટો દાખલો વડોદરા છે, જ્યાં સયાજી હૉસ્પિટલમાં…

સૂફીવાદ

અલવિદા…… જાણીતા કવિ ખલીલ ધનતેજવીનું નિધન

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું, ફરક શું પડશે કોઇના અહીં હોવા ન હોવાથી જાણીતા કવિ ખલીલ ધનતેજવીએ 86 વર્ષની વયે આ ફાની દુનિયાને અલવિદા કહી છે. જનાબ ખલીલ ધનતેજવીનું આજે દુ:ખદ નિધન થયું છે. તેઓ સારવાર…

મારૂ મંતવ્ય

દેશમાં કોરોના મહામારીનું વાવાઝોડું છતાં લોકડાઉન કેમ જાહેર ન કર્યું….?

(હર્ષદ કામદાર)ગત વર્ષ ૨૦૨૦માં વિશ્વભરને કોરોનાએ ભરડામાં લઈ લીધું ત્યારે કોરોના મારક રસી શોધાઇ ન હતી જે કારણે જે તે દેશોમા ડોક્ટરોએ પોત પોતાની રીતે કોરોના સંક્રમિતોના ઉપચાર કર્યા હતા. જ્યારે કે ભારતમાં આયુષ્ય મંત્રાલય દ્વારા કોરોના જંતુનો માનવ શરીર…

મનોરંજન

સોનુ સૂદ બન્યો મસિહા : ઝાંસીના બાળકના હ્રદયરોગની સારવારની જવાબદારી લીધી

મુંબઈ,તા.૨ફિલ્મ અભિનેતા સોનુ સૂદે ઝાંસીના બાળકના જન્મજાત હ્રદયરોગની સારવારની જવાબદારી લીધી છે. ઝાંસીની રહેવાસી સુષ્મિતા ગુપ્તાએ ટિ્‌વટર પર એક બાળકની બીમારીનો ઉલ્લેખ કરતી વખતે સોનુ સૂદની મદદ માગી હતી. આ પછી, સોનુ સૂદે આ ટ્‌વીટનો જવાબ આપ્યો અને કહ્યું, તેઓ…

આંખોના પીર : સૈયદ એહમદ જાફર શીરાઝી (રહ.)

(અબરાર અલ્વી) અમદાવાદ શહેરને ઓવલિયાઓનો શહેર કહેવામાં આવે છે અમદાવાદ શેહરની સ્થાપના જ ચાર એહમદ દ્વારા કરવામાં આવી છે અને અમદાવાદ શહેરમાં અનેક અવલિયા આરામ ફરમાવી રહ્યા છે. જે પૈકીના એક છે હઝરત એહમદ જાફર શીરાઝી (રહ). આપનું મુબારક નામ…

અમદાવાદ

પોલીસ “મિત્ર” : રખિયાલ વિસ્તારમા મેમો આપવાને બદલે પોલિસ લોકોને માસ્ક આપતી દેખાઈ

અમદાવાદ, તા.2 શહેરના રખિયાલ વિસ્તારમા આજ રોજ મેમો આપવાને બદલે પોલિસ લોકોને માસ્ક આપતી દેખાઈ હતી. કોરોનાના વધતાં કેસોને જોતાં લોકોમાં માસ્ક પહરવાની જાગરુકતા લાવવા ASI નરેન્દ્ર સિંઘની હાજરીમા રખિયાલ પોલીસ સ્ટેશનની હદમા વાહન ચાલકો તથા રાહદારિયોને વિના મૂલ્યે માસ્ક…

અમદાવાદ

અમદાવાદમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, વધુ ૧૯ સ્થળ માઈક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા

અમદાવાદ,તા.૨અમદાવાદમાં કોરોના કેસ વધવાની સાથે જ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા સતત વધી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણની ચેન તોડવા માટે આજે વધુ ૧૯ વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂક્યા છે. જ્યારે ૨૪ ઠેકાણે કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધારો થતા તેમને…

મારૂ મંતવ્ય

“ફેસમાસ્ક”માં નેનો પ્લાસ્ટિકનો ઉપયોગ વિશ્વને કઈ ગર્તામાં ધકેલશે…..?

(હર્ષદ કામદાર)બે વર્ષ પહેલા ૫૦ માઈક્રોન નીચેની કોઈ પણ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ અને ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેના કારણે કેન્સર સહિતના કેટલાક રોગો પર કાબૂ આવ્યો હતો. આવા પ્રતિબંધ સાથે સરકારી તંત્ર,અર્ધ સરકારી તંત્રના જે તે સંબંધિત તંત્રોએ…

અમદાવાદ

આયેશા આપઘાત કેસ મામલે કોર્ટે પતિ આરીફ ખાનના જામીન ફગાવ્યા

અમદાવાદ,તા.૧ઘરેલુ હિંસા અને શોષણથી કંટાળીને આયેશા નામની એક યુવતીએ થોડા દિવસો પહેલા અમદાવાદના રિવરફ્રન્ટ ઉપરથી સાબરમતી નદીમાં ઝંપલાવીને મોતને ગળે લગાવ્યું હતું. આ મામલે રિવરફ્રન્ટ પોલીસે આયેશાના પતિ આરીફ ખાનની રાજસ્થાનથી ધરપકડ કરીને તેને મેટ્રોકોર્ટમાં રજૂ કરીને તેના કયદેસરના ત્રણ…