પદ્મ પુરસ્કાર-૨૦૨૫ માટેના નામાંકન ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી ખુલ્લા રહેશે..!
નવી દિલ્હી,તા. 24 સરકાર પદ્મ પુરસ્કારોને “લોકોના પદ્મ”માં પરિવતિર્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. આથી તમામ નાગરિકોને સ્વ-નામાંકન સહિત નામાંકન/ભલામણો કરવા વિનંતી છે. પ્રજાસત્તાક દિન, ૨૦૨૫ના પ્રસંગે જાહેર થનારા પદ્મ પુરસ્કારો ૨૦૨૫ માટે નામાંકન/ભલામણો ૦૧ મે, ૨૦૨૪થી શરૂ થઈ ગઈ છે….
બોમન ઈરાની કહે છે, “રાજકુમાર હિરાની પોતાનું સમગ્ર અસ્તિત્વ એક ફિલ્મમાં મૂકે છે”
(Pooja Jha) ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાની અને બોમન ઈરાનીએ સાથે મળીને અમને ઘણી હિટ ફિલ્મો આપી છે અને અત્યાર સુધીના સૌથી યાદગાર પાત્રો આપ્યા છે. તેમની સહાનુભૂતિ અત્યંત વિશિષ્ટ છે. તેઓએ જે પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે તેમાં સ્પષ્ટ થાય…
સિટી સર્વે ઓફિસમાં ACB દ્વારા ૧ લાખની લાંચ લેતા એક અધિકારીને ઝડપી લેવાયો
આણંદ,તા. ૨૩ ગુજરાત એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા વધુ એક લાંચિયા અધિકારીને ઝડપી લેવામાં આવ્યો છે. આણંદના ખંભાતમાંથી ACB અધિકારીઓ દ્વારા સફળ ટ્રેપ. સિટી સર્વે ઓફિસ ખંભાતમાં ACBએ કાર્યવાહી કરતાં ૧ લાખની લાંચ લેતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. ગુપ્ત…
“અબાબિલ ફાઉન્ડેશન” દ્વારા “A.B.C ટ્રસ્ટ”ના પ્રસીડેન્ટ ડૉ. જી.એ શેખ (મુન્નાભાઈ)નું સન્માન કરવામાં આવ્યું
ડોક્ટર જી.એ શેખ (મુન્નાભાઈ) કે, જેમણે ગુજરાતમાં સૌથી વધારે ફ્રી મેગા મેડિકલ કેમ્પ કર્યા છે, તે બદલ “અબાબિલ ફાઉન્ડેશન” દ્વારા સન્માન પત્ર, ટ્રોફી અને શાલ ઓઢાડી બહુમાન કરાયું અમદાવાદ, શહેરના રાયખડ હવેલી સામે આવેલ “A.B.C ટ્રસ્ટ”ના પ્રસીડેન્ટ ડોક્ટર જી.એ શેખ…
“G-Crankz”એ ગુજરાતમાં અમદાવાદ ખાતે નવી ઓફિસ શરૂ કરીને પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું
(મોહંમદ રફીક શેખ) 20 જૂલાઇ, 2024- શનિવારના રોજ G-Crankzની નવી ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે પરસોત્તમ રૂપાલા (મેમ્બર ઓફ પાર્લામેન્ટ)ની વિશેષ ઉપસ્થિતિ રહી અમદાવાદ : G-Crankzએ હાઇ-પરફોર્મન્સ એન્જિન ઓઇલ ઉદ્યોગમાં ઝડપથી ઉભરતી બ્રાન્ડ છે. શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતા સાથે…
૨૨ જુલાઈ, રાષ્ટ્રીય કેરી દિવસ : ગુજરાતે વર્ષ ૨૦૨૩-૨૪માં ૬૮૯.૫ મેટ્રિક ટન કેરીની નિકાસ કરી, છેલ્લા પાંચ વર્ષોમાં ૨૫૦૦ મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરી
અમદાવાદ/ગીર,તા. 22 ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગત વર્ષે પણ લગભગ ૨ લાખ કિલોથી વધુ કેસર કેરીઓનું ઇ-રેડિયેશન કરીને તેની નિકાસ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે સતત વૃદ્ધિ કરી રહ્યું છે. કૃષિ પાકો…
અમદાવાદ : “આવો સાથે મળીને જાગૃતતા લાવીએ…” શિર્ષક હેઠળ “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા એક કાર્યક્રમ યોજાયું
મહિલાઓ પર થતા અત્યાચારો સામે લડત આપવા “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા “આવો સાથે મળીને જાગૃતતા લાવીએ, મહિલાઓ પર થતા અત્યાચારો સામે” શિર્ષક હેઠળ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ,તા.૨૧ શહેરના પથ્થરકુવા, અરબ ગલી ખાતે રવિવારના રોજ “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ”…
સુપરસ્ટાર સલમાન ખાન સ્ટારર બ્લોકબસ્ટર ફિલ્મ ‘પાર્ટનર’ને ગૌરવપૂર્ણ 17 વર્ષ પૂરા થયા..!
(Pooja Jha) સલમાન ખાન અને તેના ઓન-સ્ક્રીન પાર્ટનર ગોવિંદા વચ્ચેની કેમેસ્ટ્રીએ વાર્તામાં ઘણો રમૂજ ઉમેર્યો હતો. ‘પાર્ટનર’ની 17મી એનિવર્સરી પર સલમાન ખાન આજે પણ બોલિવૂડમાં હાસ્ય અને મનોરંજનનો સ્ત્રોત છે. સુપરસ્ટાર સલમાન ખાન સ્ટારર ફિલ્મ ‘પાર્ટનર’ને રિલીઝ થયાને 17 વર્ષ…
ગુજરાતી અભિનેત્રી ક્રિના પાઠકથી લઈને ઉર્વશી સોલંકી સુધી દરેક વ્યક્તિ પરીકથાઓ ચર્ચા કરી રહી છે
(Pooja Jha) સ્ટાર પ્લસનો શો “દિલ કો તુમસે પ્યાર હુઆ” આખરે ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, શોના નિર્માતાઓએ અદિતિ ત્રિપાઠી (દીપિકા) અને અક્ષિત સુખીયા (ચિરાગ) સાથે બનેલો એક આકર્ષક પ્રોમો રિલીઝ કર્યો છે. પ્રોમોમાં દીપિકાનું દર્દ અને…
होम्बले फिल्म्स की ‘सलार पार्ट 2 : शौर्यंगा पर्वम’ के लिए उत्साहित हैं कल्कि डायरेक्टर नाग अश्विन!
(Pooja Jha) कल्कि डायरेक्टर नाग अश्विन को बेसब्री से है ‘सलार पार्ट 2 : शौर्यंगा पर्वम’ की रिलीज का इंतजार..! होम्बेल फिल्म्स की “सलार : पार्ट 1 – सीजफायर” बहुत सफल रही है। इंडिया में शानदार परफॉर्मेंस करने के बाद,…