પોતાની ચાર પેઢીઓ જાેનાર ૧૦૪ વર્ષના વૃદ્ધાએ દ્રઢ મનોબળથી કોરોનાને હરાવ્યો
મોરબીકોરોના મહામારી દરમિયાન તમામ લોકોએ મનથી મક્કમ રહેવું ખુબ જ જરૂરી છે અને માનસિક તણાવ જેવી સ્થિતિથી દૂર રહેવું પડે છે. અડગ મનોબળ ધરાવતા લોકો ચોક્કસ કોરોના મહામારીને હરાવે છે. મોરબીના ૧૦૪ વર્ષના વૃદ્ધાએ કોરોનાને હરાવી દીધો છે.મૂળ માણેકવાડા ગામના…
મોદી સરકાર કેમ નથી સમજતી, લોકડાઉન એકમાત્ર ઉપાય : રાહુલ ગાંધી
ન્યુ દિલ્હી,તા.૪ભારતમાં કોરોના વાયરસના વધતા સંકટની વચ્ચે કાૅંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એકવાર ફરી ભારત સરકારને સલાહ આપી છે. રાહુલ ગાંધીએ મંગળવારના ટ્વીટ કરીને કહ્યું છે કે અત્યારે કોરોનાની લહેરને રોકવાનો એક માત્ર ઉપાય સંપૂર્ણ લોકડાઉન જ છે. કાૅંગ્રેસ સાંસદ રાહુલ…
‘મારુ ગામ, કોરોના મુક્ત ગામ’ અભિયાનને ડાંગમા વ્યાપક જન સમર્થન
એક જ દિવસમા જિલ્લામા ૮૩ “કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર” મા ૧૨૪૨ પથારીઓની વ્યવસ્થા કરાઈ : ‘મારુ ગામ, કોરોના મુકત ગામ’નુ આ અભિયાન ગ્રામ્ય સ્તરે કોરોના મુકિતનુ જનઆંદોલન બની રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરતા ઇન્ચાર્જ કલેકટર શ્રી એચ.કે.વઢવાણિયા આહવા: તા: ૪…
ધોરાજીમાં કોરોના દર્દીને ૧૦૮ ન મળતા મિનિ ટ્રેક્ટરની ટ્રોલીમાં દવાખાને લઈ જવાયો
ધોરાજી,તા.૩ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે તંત્ર દ્વારા લોકોને નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે. તો બીજી તરફ રાજ્યની તમામ હોસ્પિટલ કોરોના દર્દીઓથી ઊભરાઈ રહી છે. દર્દીને હોસ્પિટલમાં દાખલ થવા માટે…
લોકોનો વિશ્વાસ, લાગણી, હમદર્દી સત્તાધારીઓથી દૂર કેમ ભાગી રહ્યા છે….?!
દેશમાં છેલ્લા ત્રણેક માસથી કાચબા ગતિએ કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો હતો. જેની ધીરી ગતિ હોવા છતાં કોરોનાની સંખ્યા દિનપ્રતિદિન વધતી ગઈ હતી. જેમાં કોરોનાની બીજી લહેર સ્વરૂપ બદલીને ત્રાટકી અને દેશના ૧૧ રાજ્યોની હાલત ડામાડોળ કરી નાખી. આવી સ્થિતીને…
ઓરિસ્સા સરકારે પત્રકારોને ઘોષિત કર્યા ‘ફ્રંટલાઈન કોવિડ વૉરિયર્સ’
ભૂવનેશ્વર,તા.૨આખો દેશ અત્યારે કોરોના મહામારી સામે લડી રહ્યો છે. કોરોના કાળમાં દેશ પ્રત્યે જવાબદારી નિભાવીને ઘણા લોકો અત્યાર સુધી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જેમાં ઘણા પત્રકારો પણ શામેલ છે. આંકડા અનુસાર અત્યાર સુધી ૧૬૮ પત્રકારોએ જીવ ગુમાવ્યા છે. એવામાં…
કોરોનાના અનેક છૂપા લક્ષણો વધારી રહ્યા છે મુશ્કેલી, ભૂલીને પણ અવગણના નહીં કરતા
કોરોના વાયરસની સેકન્ડ વેવની વચ્ચે દર્દીઓમાં હવે કોરોનાના નવા અને ખૂબ જ નોખા લક્ષણો જાેવા મળી રહ્યા છે. દરેક ઉંમરના લોકો પર આ વાયરસનો સમાન ખતરો છે. વાયરસનો આ નવો સ્ટ્રેન પોતાની સાથે જુદા જુદા પ્રકારના લક્ષણો લઇને આવ્યો છે….
બોલો હવે…સિટિ સ્કેન માટે પણ ચંપલની લાઈનો લાગે છે
રાજકોટ,તા.૧સૌરાષ્ટ્રમાં જ નહીં પણ રાજ્યના ઘણા એસ. ટી. બસ સ્ટેન્ડમાં એવું ચિત્ર જાેવા મળ્યું હશે કે, જ્યારે પણ બસ પાર્ક થવા નજીક આવે અને ઊભી રહે એટલે લોકો પોતાના રૂમાલ, સામાન કે ટોપીનો જે તે સીટની બારીમાંથી ઘા કરી દે….
દેશમાં સૌથી વધુ દાન કરનારા ઉદ્યોગપતિઓમાં અઝીમ પ્રેમજી પહેલા ક્રમે
ન્યુ દિલ્હી,તા.૧દેશમાં ચારે તરફ ફેલાયેલા નિરાશાના માહોલ વચ્ચે દેશના કરોડપતિઓ અને ઉદ્યોગપતિઓએ કેટલુ દાન આપ્યુ તેના આંકડા પણ જાહેર થયા છે.હુરુન ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે ૨૦૨૦માં દેશના સૌથી મોટા ૯૦ દાનવીરોએ કુલ ૯૩૨૪ કરોડ રુપિયા દાનમાં આપ્યા છે. દાનવીરોના આ લિસ્ટમાં…
કોરોના સંકટમાં ઈસ્લામિક દેશો ખુલીને કરી રહ્યા છે ભારતની મદદ
ન્યુ દિલ્હી,તા.૩૦કોરોનાની બીજી લહેર સામે ભારત આર-પારની લડાઈ લડી રહ્યું છે. ભારતમાં વિકારળ બની રહેલા કોરોના સંકટના કારણે ઓક્સિજન ઉપરાંત દવાઓ અને ટેસ્ટ કિટની પણ તંગી વર્તાઈ રહી છે. ઓક્સિજન અને દવાઓની તંગી વચ્ચે અનેક હોસ્પિટલોમાં દાખલ દર્દીઓએ પોતાની દવા…