Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

મનોરંજન

સોનૂ સૂદ, સલમાન ખાનને વડાપ્રધાન બનાવી દેવા જાેઈએ : રાખી સાવંત

મુંબઇબિગ બોસ ૧૪ની સ્પર્ધક અને બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત ઘણીવાર તેના વિચિત્ર નિવેદનોના કારણે ચર્ચા અને ક્યારેક તો વિવાદમાં રહે છે. તાજેતરમાં જ તેણે આવું એક નિવેદન આપ્યું છે. જેના કારણે ફરી એક વાર રાખી ચર્ચામાં આવી ગઈ છે.કોરોના…

દેશ

હે…રામ…સ્મશાનોમાંથી કફનની ચોરી કરી નવા ટેગ લગાવી વેચતી આખી ગેંગ ઝડપાઈ

બડૌત,તા.૧૧કોરોના કાળમાં એક તરફ લોકો જીવવા માટે ઝઝૂમી રહ્યા છે, ત્યારે બીજી તરફ કેટલાક લોકો એવા છે કે આવા સમયમાં પણ લોકોની સેવા કરવાને બદલે કાળા કામો કરી પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. અત્યાર સુધી તો રેમડેસિવિર ઈન્જેકશન, ઓકિસજનના બાટલા…

ગુજરાત

ફળોના રાજા કેરીની મઝા માણવાની મોસમ આવી

(નવસારી) યુસુફ એ શેખ ફળોનો રાજા તરીકે ઓળખાતી કેરીની સિઝન શરૂ થઇ ગઇ છે ગુજરાતના દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં કેરીની ખેતી કરવામાં આવે છે. જાે કે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ખેડુતો પોતાની આવડત મુજબ કેરીનો પાક લેતા હોય છે. કેરીના…

કોરોના

પિતા વગરની દીકરીની ડોક્ટરને આજીજી, કહ્યું- ‘ગમે તે થાય, મારી મમ્મીને જિવાડી દેજાે’

સુરત, તા.૧૦શહેરનાં ૪૫ વર્ષનાં નીતા મહારાજવાલા કોવિડને હરાવી ૩૦ દિવસ પછી ઘરે પરત ફર્યાં. નીતાબેન મોતને ૨ વાર નજીકથી જાેઈ પરત ફર્યાં છે. ફેફ્સાંમાં ૯૦ ટકા ઇન્ફેકશન સાથે નળી બ્લોકેજવાળા દર્દી કોરોનાથી સાજા થયાં છે.નીતાબેન કહે છે, ‘એક વર્ષ પહેલા…

દેશ

એલર્ટ ! વેક્સિન રજીસ્ટરના નામે મેસેજ આવે તો ભૂલથી પણ ક્લિક ન કરતાં

ન્યુ દિલ્હી,તા.૧૦દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે ૧મેથી રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ છે. આ દરમિયાન કેટલાક ફેક મેસેજ પણ લોકોને મળી રહ્યાં છે, જે તમારા સ્માર્ટફોનને નુકસાન પહોંચાડી શકે છે. જે ભારતમાં એન્ડ્રોઇડ યુઝર્સને ફ્રી વેક્સીન રજિસ્ટ્રેશન એપના નામથી મેસેજ…

કોરોનાની વકરતી સ્થિતી, બૈકફૂટ પર મોદી સરકાર, છતાં નેતૃત્વની ભૂલ સ્વિકારવા તૈયાર નથી

ભારતમાં કોરોનાના કહેરની બીજી લહેરમાં જ્યાં કેસો વધી રહ્યા છે, તો વળી મોતની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી દેશમાં ૪ લાખથી વધારે નવા કેસો એડ થઈ રહ્યા છે. જ્યારે મોતનો આંકડો પણ ૪ હજારને પાર…

અમદાવાદ

અમદાવાદી યંગસ્ટરો રોજ ૧૦૦૦થી વધુ ફૂડ પેકેટ લોકો સુધી પહોંચાડે છે

અમદાવાદ,તા.૮રાજ્યમાં હાલમાં કોરોનાની બીજી વેવ ચાલી રહી છે. આ વખતનો કોરોનાનો સ્ટ્રેન ખૂબ જ ઘાતક છે, ત્યારે દર્દી અને તેમના પરિવારજનો સારવાર તેમજ અન્ય બાબતે તરફડિયા મારી રહ્યા છે. બીજી તરફ સરકાર દ્વારા આંશિક લોકડાઉન પણ લાદવામાં આવ્યું છે. જે…

કોરોના

કોરોના થશે તેનો ભય અને ડિપ્રેશનથી માનસિક રોગનું પ્રમાણ ૩૦%એ પહોંચ્યું

તા.૮‘સાહેબ મારી સાવ બાજુના જ દ્યરમાં કોરોનાના દર્દી આવ્યા છે. હવે મને પણ કોરોના તો નહીં થાય ને…?’ ‘રાતના ખરાબ વિચારો એ હદે દ્યેરી વળે છે કે ઉંઘ જ આવતી નથી….સતત બેચેની અનુભવું છું…’ છેલ્લા એક મહિનાથી કોરોના વાયરસના કેસમાં…

ગુજરાત

તાડનું વૃક્ષ સાત્વિક પીણું નીરો તથા પૌષ્ટિક ફળ ગલેલી આપે છે

નવસારી (યુસુફ એ શેખ) વનસ્પતિ સૃષ્ટિમાં તાડ એક અનેરૂ વૃક્ષ છે. ગુજરાતના પર્વતિય વિસ્તારોમાં તાડની ખેતી કરવામાં આવે છે. તાડનાં વૃક્ષમાંથી નીરો તથા ફળ-ગલેલી (તાડફળ)નું ઉત્પાદન મળે છે. આ વૃક્ષની ખાસિયત એ છે કે તેમાંથી જે પ્રવાહી(નીરો) મળે છે તે…

અમદાવાદ

સરકારની નિષ્ફળતાઑને લઇ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

અમદાવાદ શહેરના લાલ દરવાજા ખાતે સરકારની નિષ્ફળતાને લઇ વિરોધ કરવામાં આવ્યું અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પૂરો પાડવા, રેમડેસિવીર ઈન્જેકશન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા, હોસ્પિટલોમાં 50% બેડ ડેજીગનેટ કરવા તથા માઁ વાત્સલ્ય અને આયુષમાન ભારત કાર્ડ ધારાકોને કોવીડની સારવાર મફત આપવાની…