કોરોનાએ વિશ્વને મોટી શીખ આપી પરંતુ આમ લોકો કે સરકારો સમજશે…..?
દેશમાં કોરોના મહામારીના વળતા પાણી શરૂ થઈ ગયા છે. દિલ્હી અને હરિયાણા રાજ્યને છોડીને કોરોના હોટસ્પોટ રાજ્યો લોકડાઉન, કફ્ર્યુ કે પ્રતિબંધના તમામ આદેશો હળવા કરી નાખતા વેપારીવર્ગ સહિતના અનેક લોકોમાં હાશકારો થયો છે….પરંતુ બજારો ખુલવા છતાં ગ્રાહકની મોટામાં મોટી ખોટ…
જૂનના પહેલા અઠવાડિયાથી ખુલવા લાગશે દેશ, સાવચેતી રાખવી જરૂરી
ન્યુ દિલ્હી,તા.૨૪દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ઘટી રહ્યું છે અને સાજા થનારા દર્દીઓની વધી રહેલી સંખ્યાને જાેતા જૂનના પહેલા અઠવાડિયાથી લોકડાઉનથી રાહત મળવાની આશા વધી ગઇ છે. આર્થિક ગતિવિધિઓ શરૂ થશે. જાે કે આરોગ્ય મંત્રાલયના એક સીનીયર અધિકારીએ લોકડાઉન હટાવવામાં અત્યારે…
‘ઈઝરાયલને માન્યતા નહીં, યાત્રા પર લાગુ રહેશે પ્રતિબંધ’ : બાંગ્લાદેશ
ઢાકા,તા.૨૪બાંગ્લાદેશના પાસપોર્ટ પર એક વાક્ય લખેલું રહેતું- ઈઝરાયલને છોડીને. બાંગ્લાદેશ સરકારે ૨૨ મેના રોજ પોતાના પાસપોર્ટ પરથી આ વાક્ય દૂર કરવાની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશ સરકારના આ પગલાને ઈઝરાયલ પ્રત્યેના વલણમાં ફેરફાર તરીકે જાેવામાં આવ્યું હતું અને ઈઝરાયલના વિદેશ મંત્રાલયે…
ડેથ સર્ટિફિકેટ પર કોરોના શા માટે નથી લખતા?: સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ
સુપ્રીમ કોર્ટ દસ દિવસમાં જવાબ આપવાનું કહ્યું, આગામી સુનાવણી ૧૧ જૂને દેશમાં કોરોના વાયરસ (COVID-19)ની બીજી લહેર હવે કાબુમાં આવી રહી છે. પરંતુ મૃત્યુઆંક વધારે છે. કોરોનાને કારણે દરરોજ ૪,૦૦૦ કરતા વધુ લોકોના મોત થઈ રહ્યાં છે. કોરોનાથી મૃત્યુ પામનારા…
શું હોય છે જેનેરીક દવા ? જેનેરીક દવા આટલી સસ્તી શા માટે હોય છે ?
આમ રીતે ડોક્ટર મોંઘી દવા લખે છે તેનાથી બ્રાન્ડેડ દવા કંપનીઓ ખૂબ નફો કમાય જાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે ડોક્ટરની લખેલી દવા સસ્તી પણ ખરીદી શકો છો. જે તમારા ડોક્ટર તમને જે દવા લખીને આપે છે…
ગુજરાતમાં “લવ જેહાદ” સામેના કાયદાને મંજૂરી
વિધાનસભામાં બજેટ સત્રમાં રજૂ થયેલ આઠ વિધેયકને રાજ્યપાલે મંજૂરી આપી ગાંધીનગર,તા.૨૨ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રજૂ થયેલા ૮ વિધેયકને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત બજેટ સત્રમાં રજૂ થયેલા આઠ બિલને રાજ્યપાલની મંજૂરી આપી દેવામાં આવી છે. આ…
મોદી સિસ્ટમના કુશાસનને કારણે બ્લેક ફંગસ મહામારી ફેલાઈ : રાહુલ ગાંધી
ઇન્દોર,તા.૨૨કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધતા દેશમાં કોરોનાની સાથે સાથે વધી રહેલ બ્લેક ફંગસ મહામારી માટે કેન્દ્ર સરકારના કુશાસનને જવાબદાર ગણાવ્યું છે. સાથે જ તેમણે રસી બાદ હવે દેશમાં બ્લેક ફંગસની દવાની અછત મુદ્દે…
૧૧ દિવસના લોહિયાળ જંગ બાદ ઈઝરાયલ-હમાસની વચ્ચે સંઘર્ષ વિરામની ઘોષણા
યેરુસલેમ,તા.૨૧ઇઝરાયેલ અને હમાસ ગુરૂવારના સંઘર્ષ વિરામ માટે સહમત થઈ ગયા. ૧૧ દિવસ સુધી ચાલેલા આ યુદ્ધના કારણે ગાઝાપટ્ટીમાં ભારે તબાહી મચી. મોટાભાગના ઇઝરાયેલમાં જીવન ઠપ્પ થઈ ગયું અને ૨૦૦થી વધારે લોકો માર્યા ગયા. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂની સુરક્ષા કેબિનેટે ગાઝાપટ્ટીમાં…
સ્વ. શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ગરીબ પરિવારોને નિ:શુલ્ક અનાજ વિતરણ
અમદાવાદ,તા.21 આજ રોજ શહેરના શાહપુર ખાતે છોટાલાલ ભગત ટ્રસ્ટ તરફથી સ્વ. શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ગરીબ પરિવારોને નિ:શુલ્ક અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું જેમા પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પ્રદેશ ઉપ પ્રમુખ પંકજ શાહ, શહેર પ્રમુખ ચેતન રાવલ, ધારાસભ્યો…
‘તાઉ તે’ વાવાઝોડા બાદ આજથી રાજ્યમાં ગરમી આતંક મચાવશે
ગાંધીનગર‘તાઉ તે’ વાવાઝોડાની અસરથી મંગળવારે અમદાવાદ સહિત રાજ્યમાં ફુંકાયેલા ભારે પવનો અને વરસાદને કારણે મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થયો છે. અમદાવાદનાં મહત્તમ તાપમાનમાં ૧૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં ૫ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડકમાં વધારો થયો છે. જાે કે, આગામી બે…