Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

વસીમ રીઝવીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવીને 50,000નો દંડ પણ ફટકાર્યો

ન્યુ દિલ્હી, તા. 12 આવી હલકી માનસિકતા વાળી અરજી કરવા બદલ 50,000નો દંડ પણ કર્યો વસીમ રીઝવીએ પવિત્ર કુરાનની 26 આયતો દૂર કરવાની માંગ કરતી સુપ્રીમ કોર્ટેમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે વસીમ રીઝવીની અરજી ફગાવી છે. સુપ્રીમ કોર્ટે વસીમ…

ગુજરાત

રાત્રે કરફ્યુ હોવાથી પોલીસના ડરથી હોસ્પિટલ ન લઈ જતા દીકરીનું મોત

સુરતસચિનના એક શ્રમજીવી પરિવારની બાળકીને ગત રાત્રે ઝાડા ઉલ્ટી થવાથી તેની તબિયત વધુ બગડી હતી. પરંતુ રાત્રી કરફ્યુમાં પોલીસ રોકશે કે દંડાથી મારશે તેવા ડરથી મજબુર પિતા બાળકીને સમયસર હોસ્પિટલ નહીં લઇ જઇ શક્યો સવારે હોસ્પિટલમાં લઇ જતા બાળકીનું મોત…

દેશ

પાંચ વર્ષની બાળકીએ ૧૦૫ મિનિટમાં ૩૬ પુસ્તકો વાંચી સર્જયો નવો વિશ્વવિક્રમ

ન્યુ દિલ્હી, તા.૧૧અમુક બાળકો જન્મજાત પ્રતિભાશાળી હોય છે અને તેમના કારનામા પણ એવા હોય છે કે, દુનિયા દંગ રહી જાય.યુએઈમાં રહેતી ભારતીય-અમેરિકન મૂળની પાંચ વર્ષની બાળકી કિયારા કૌર આવા જ બાળકોમાંની એક છે. તેણે ૧૦૫ મિનિટમાં ૩૬ પુસ્તકો વાંચીને નવો…

કોરોનાના નવા લક્ષણો : શરદી-ખાંસી-તાવ ના હોય તો પણ સાવધાન રહો

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ એક લાખથી પણ વધારે નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ ૧ લાખ ૪૪ હજાર ૮૨૯ કેસ નોંધાયા છે. ગયા વર્ષે વાયરસનું સંક્રમણ શરૂ થયા પછીથી અત્યાર…

અમદાવાદ

અમદાવાદમાં કોરોનાનું વિકરાળ સ્વરુપ : વધુ ૧૫ હોસ્પિટલોને કોવિડ હેલ્થ સેન્ટર જાહેર કરી

અમદાવાદ,તા.૧૦મહાનગર પાલિકા દ્વારા શહેરની ૧૫ ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર કરવાની મંજૂરી આપી છે. ત્યારે કોઇ દર્દીને તકલીફ ન પડે અને હોસ્પિટલ તંત્ર પણ ખોટી રીતે મનફાવે તેવા ભાવ ન વસૂલે તે માટે ખાનગી કોવિડ બેડના ભાવ ફિક્સ કરવામાં આવ્યા છે….

દેશ

કોરોના ઇફેક્ટ, દેશમાં ૭.૫ કરોડ ગરીબો વધી ગયા

ન્યુ દિલ્હીકોરોના મહામારીએ દુનિયાના કેટલાય દેશોને ફરીથી ગરીબીમાં ધકેલી દીધા છે. ભારતમાં ગયા વર્ષે ૭.૫ કરોડ લોકો ગરીબ થઇ ગયા અનેએ સાથે જ દેશમાં ગરીબોની કુલ સંખ્યા ૫.૯ કરોડથી વધીને ૧૩.૪૦ કરોડ એટલે કે ડબલથી પણ વધારે થઇ ગઇ, પ્યુ…

અમદાવાદ

કોરોનાના કેસ વધતા આર્યુવેદીક અને હોમીઓપેથી દવાની ડિમાન્ડ ૩૦ ટકા વધી

અમદાવાદકોરોનાનું સંક્રમણ વધતા ફરી આર્યુવેદ અને હોમીઓપેથીની દવાઓની માંગમાં વધારો થયો છે. ગત વર્ષે કોરોનાના સંક્રમણના કારણે આર્યુવેદીક અને હોમીઓપેથી દવાઓની ૧૦૦ ટકા માંગ વધી હતી. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. જેને પગલે હાલ આર્યુવેદીક અને…

મારૂ મંતવ્ય

કોરોના સુપર સ્પ્રેડર કોને કહેવા અને તેના માટે જવાબદાર કોને ગણવા…..?

દેશભરમા કોરોનાએ આતંક મચાવ્યો છે. માત્ર ૨૪ કલાકમાં જ ૧.૧૫ લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે અને ૬૩૨ના મોત થતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો ભારે ચિંતામા આવી ગઈ છે. ત્યારે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રીએ ૧૨ રાજ્યના મંત્રીઓ સાથે બેઠક…

મારૂ મંતવ્ય

કોરોના રસી લીધા પછી પણ નિયમોનું પાલન શા માટે જરૂરી…..?

(હર્ષદ કામદાર)દેશના ૧૧ જેટલા રાજ્યોમાં કોરોના માઝા મૂકી છે એક લાખથી પણ વધુ કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાતા આમ પ્રજામાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વિશ્વમાં કોરોના કેસોમાં ભારત પ્રથમ ક્રમે આવી ગયો છે. તો મહારાષ્ટ્ર રાજ્યમાં ૨૪ કલાકમાં…

અમદાવાદ

વીડિયો કોલમાં અર્ધનગ્ન તસ્વીરો ખેંચી બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચરતો નરાધમ

અમદાવાદ,તા.૫અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એક લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. જેમાં ૨૧ વર્ષની યુવતીએ આરોપી યુવક અને તેની માતા સામે ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે, આરોપી યુવકે કોલ્ડડ્રિન્કમાં કાંઇ ભેળવીને તેની પર દુષ્કર્મ ગુજાર્યું છે. તે…