આઈસીસી ટી૨૦ વિશ્વકપ યુએઈમાં રમાશે : બીસીસીઆઈએ કરી સત્તાવાર જાહેરાત
ન્યુ દિલ્હી,તા.૨૮ટી૨૦ વિશ્વકપના આયોજનને લઈને ચાલી રહેલી આશંકાઓ પર પૂર્ણવિરામ લાગી ગયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ)એ ર્નિણય કર્યો છે કે તેનું આયોજન યૂએઈમાં થશે. આજે બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જાણકારી આપી છે. બીસીસીઆઈ માટે આઈસીસીને પોતાના ર્નિણયની જાણકારી…
અમદાવાદ : બોયફ્રેન્ડે બીજા સાથે સગાઈ કરી લેતા ગર્લફ્રેન્ડે ભયાનક રીતે લીધો બદલો
બદલાતાં સમય સાથે લોકો પણ બદલાઈ રહ્યા છે અને હવે ટેક્નોલોજીના સહારે ગુનાઓ આચરતાં થયા છે. હાઈલાઈટ્સ: સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ કેવી મુશ્કેલી સર્જી શકે તેનું ઉદાહરણ અમદાવાદની આ ઘટના છે. ઘરવાળાના દબાણમાં યુવકે યુવતી સાથેના સંબંધો કાપી નાખ્યા અને…
“જમીઅત ઊલમા-એ-હિંદ” દ્વારા બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન કરાયું
અમદાવાદ, શહેરના શાહીબાગ ખાતે જમીઅત ઊલમા એ હિંદ (શાહીબાગ યુનિટ) તથા હમરાહી ફાઉન્ડેશન દ્વારા અને પ્રથમા બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં ૫૭ બ્લડ યુનિટ ડોનેટ કરવામાં આવ્યું હતું. આ બ્લડ યુનિટ કેમ્પમાં પ્રો. નિશાર એહમદ…
કોરોના મહામારીના સમયની આ ૧૦ શીખ, તમે શીખ્યા કે નહી ?
કોવિડ ૧૯ કોરોના વાયરસના મહામારી ભારતમાં માર્ચ ૨૦૨૦થી ચાલી રહી છે. વર્ષ ર પૂરૂ થવા આવ્યુ છે અને હવે તો લોકો ખુલ્લામાં શ્વાસ લેતા પણ ડરી રહ્યા છે. મહામારીના સમયે અનેક લોકોને ઘણુ શીખવાડ્યુ છે અને ઘણા લોકો હજુ પણ…
કોરોનાકાળમાં પણ લોનથી ટુ-વ્હીલર લેનારા મધ્યમ વર્ગ પર હપ્તા વસૂલી માટે દાદાગીરી- માનસિક ત્રાસ
સરકાર એક્શન મોડમા આવેગાંધીનગર,તા.૨૭કોરોનાકાળે ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનેક પ્રકારે વેપાર-ધંધા, ઔદ્યોગિક ક્ષેત્રને ભારે તકલીફમાં મૂકી દીધા છે. જેની સૌથી મોટી અસર તેની સાથે જાેડાયેલા દરેક માનવીને થવા પામી છે. બજારોમાં માંગના અભાવે મંદી વ્યાપ્ત બની છે. પરિણામે અનેકોએ રોજગારી…
ટીવી-ઍન્કર ચાલુ શોમાં બોલી ગયો, ‘દર્શકો, અમને પગાર નથી મળ્યો’
અમે માણસો છીએ અને અમને અમારા કામનો પગાર મળવો જોઈએ. કમનસીબે કેબીએન ચૅનલમાં અમને પગાર નથી ચૂકવાયો. આ ચૅનલના માલિકોએ મને અને મારા જેવા સહકાર્યકરોને પગાર ચૂકવ્યો નથી. આફ્રિકાના દેશ ઝામ્બિયાના ટીવી-દર્શકોને ગયા શનિવારે કેબીએન ટીવી ચૅનલનું ન્યુઝ બુલેટિન જોઈને…
રાજ્યવ્યાપી અનાજ કૌભાંડનો પર્દાફાશઃ આઠ કૌભાંડીઓની ધરપકડ
૪૯ આરોપીઓ પૈકી ૨૦ સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામેલ અમદાવાદ,રાજ્યમાં સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતું સસ્તું અનાજ બારોબાર સગેવગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૪૯ કાળા બજારિયાઓ સામે ગુનો નોંધીને આઠ કૌભાંડીઓની ધરપકડ કરી છે. આરોપીઓ…
સોનુ સુદે ‘કવરેજ’ એપ લોન્ચ કરી, કહ્યું- લોકો માટે આ એપ વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરવા મદદ રૂપ સાબિત થશે
મુંબઈ,એક્ટર સોનુ સુદે તાજેતરમાં એક એપ લોન્ચ કરી છે, જેનું નામ ‘કવરેજ’ છે. ‘કવરેજ’ના માધ્યમથી, જે લોકોને વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી થઈ રહી છે, તે લોકો માટે આ એપ મદદરૂપ સાબિત થશે. રૂરલ એરિયામાં લોકોના મનમાં વેક્સિનને લઈને ડર…
ગાંધીનગરની યુવતીને નગ્ન ફોટા મોકલીને બ્લેક મેઇલ કરનાર ભૂજનો યુવક ઝડપાયો
ગાંધીનગર,ગાંધીનગરની યુવતી સાથે મેટ્રીમોનીયલ વેબસાઇટ સાદી ડોટ કોમના માધ્યમથી સંપર્કમાં આવનાર યુવકે નગ્ન ફોટો મોકલીને બ્લેક મેઇલ કરવા પ્રયાસ કર્યો હતો. આવી નફફટાઇ કરનાર ભુજનાં યુવકને ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયો હતો. આ યુવકને જેલમાં મોકલીને યુવતીના ફોટા મોર્ફ…
લવ યુ ફ્રેન્ડસ, ગુડ બાય મોમ-ડેડ કહી યુવકે મોતની છલાંગ લગાવી
મહેસાણા,તા.૨૬આપઘાતની એક હચમચાવી નાખતી ઘટના ચાણસ્માથી સામે આવી છે. અહીંયા ચાણસ્માના ગંગેટના યુવકે વીડિયો તૈયાર કરી કેનાલમાં આત્મહત્યા કરી લીધી હતી. જાે કે, અંતિમ વીડિયોમાં યુવકે આપઘાતનું કારણ જણાવ્યું હતું. આ યુવક કેનાલમાં કૂદ્યા બાદ તરફડિયા મારતો રહ્યો પરંતુ તેને…