ઉ.પ્રદેશ સરકારની પોપ્યુલેશન પોલિસી સામે વિશ્વ હિન્દુ પરિષદે વાંધો ઊઠાવ્યો
એક બાળકની નીતિ પર પ્રશ્ન, આલોક કુમારે યૂપી કાયદા પંચને પત્ર લખ્યો ન્યુ દિલ્હી,વિશ્વ હિન્દુ પરિષદે ઉત્તર પ્રદેશ સરકારે લાવેલી નવી વસ્તી નીતિ પર પ્રશ્નો ઉભા કર્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી પ્રમુખ આલોક કુમારે આ મુદ્દે યુપી કાયદા પંચને…
‘ગાડી વેચવાની છે’ના બેનરો સાથે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો ‘આપ’ દ્વારા વિરોધ
સુરત,તા.૧૨પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઇને ગરીબ અને મધ્યમ વર્ગની કમર તૂટી રહી છે. આમ આદમી પાર્ટીના યુવા સંઘના કાર્યકર્તાઓ દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં બેનરો લઇને વિરોધ નોંધાવ્યો હતો. અણુવ્રત દ્વાર, અડાજણ, ભાગળ ચાર રસ્તા વિસ્તારમાં આપના યુવા…
દેશની વધતી વસ્તિ પાછળ આમિર ખાન જેવા લોકોનો હાથ
મ.પ્રદેશથી ભાજપ સાંસદ સુધીર ગુપ્તાનું વિવાદિત નિવેદન ભોપાલ,તા.૧૨મધ્ય પ્રદેશથી ભાજપના સાંસદ સુધીર ગુપ્તાએ બૉલિવુડના અભિનેતા આમિર ખાન વિશે વિવાદિત નિવેદન આપ્યુ છે જેના કારણે તે ચર્ચામાં આવી ગયા છે. સુધીર ગુપ્તાએ કહ્યુ કે દેશની વધતી વસ્તી પાછળ આમિર ખાન જેવા…
બનાસકાંઠા જિલ્લાના દાંતામાં મોટી સંખ્યામાં લોકો AIMIMમાં જોડાયા
અમદાવાદ, AIMIM ઉત્તર ગુજરાત અભિયાનને બનાસકાંઠા જિલ્લાના દાંતામાં જોરદાર સફળતા મળી છે. AIMIMના આ અભિયાનમાં ગરમીના બફારા અને ઘણા બધા દબાણ છતાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. AIMIMના આ અભિયાનને સફળ બનાવવા ગુજરાતના નિરીક્ષક એડવોકેટ શમશાદખાન પઠાણની ઉપસ્થિતિમાં મોટી…
પદ્મ એવોર્ડ માટે જમીન પર કામ કરનારાઓના નામ મોકલો : મોદી
ન્યુ દિલ્હી,પીએમ મોદીએ પદ્મ એવોર્ડ માટે ભારતના લોકોને અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે, એવા લોકોને પદ્મ એવોર્ડ માટે નોમિનેટ કરો જે ખરેખર અસાધારણ કામ કરી રહ્યા હોય. આ માટે પીએમ મોદીએ એક ટિ્વટ કર્યુ હતુ કે, ભારતમાં…
ફરહાન અખ્તરની ફિલ્મ ‘તૂફાન’ વિવાદોમાં ઘેરાયી, લવ જેહાદનો લાગ્યો આરોપ
રિલીઝ પહેલા “#બોયકોટતૂફાન” ટ્રેન્ડ થયું મુંબઈ,અભિનેતા ફરહાન અખ્તરની આગામી ફિલ્મ ‘તૂફાન’ ૧૬ જુલાઈએ રિલીઝ થઈ રહી છે. દરમિયાન, ફિલ્મની રિલીઝ પહેલા જ અભિનેતાની ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી હોય તેવું લાગી રહ્યું છે. સો.મીડિયા પર ફરહાનના ‘તુફાન’નો બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી…
ઈરફાન ખાનના દીકરાને એક યુઝરે ધર્મ વિષે સવાલ પૂછ્યો- ‘ભાઈ તુ મુસ્લિમ છે?’
‘હું કોઈ ધર્મ સાથે સંબંધ નથી ધરાવતો’ : બાબિલમુંબઈ,બોલિવૂડના સર્વશ્રેષ્ઠ કલાકારોની વાત કરવામાં આવે ત્યારે સ્વર્ગસ્થ ઈરફાન ખાનનું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. ઈરફાન ખાનનો દીકરો બાબિલ પણ ટુંક સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. બાબિલ સો.મીડિયા પર…
હિંદુ છોકરો હિંદુ છોકરી સાથે ખોટું બોલીને લગ્ન કરે તો એ પણ “જિહાદ”
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માનું નિવેદન ગૌહાટી,તા.૧૧દેશમાં અત્યારે જે મુદ્દાઓ ચર્ચામાં છે તેમાંથી એક મુદ્દો ‘લવ જેહાદ’નો પણ છે. કથિત લવ જેહાદની અનેક ઘટનાઓ બાદ લવ જેહાદના કાયદા પણ અલગ-અલગ રાજ્યોમાં લાવવામાં આવી રહ્યા છે. બીજેપી શાસિત આસામમાં પણ હવે…
પરિણિતાનું ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી અશ્લિલ ફોટા અપલોડ કરનાર ઝડપાયો
સુરત,તા.૧૧સુરતના અમરોલી-કોસાડની પરિણીતાનું ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી ફોટોગ્રાફ્સ સાથે અશ્લીલ ફોટા અપલોડ કરનારો વડોદરાનો જૂનો પ્રેમી નીકળ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી પોલીસે આરોપીને દબોચી લીધો હતો. સુરતમાં સાઇબર ક્રાઇમની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક…
તાજીયા કમિટી અહમદાબાદ દ્વારા જગન્નાથ મંદિરના મહંત શ્રીનું બહુમાન કરાયું
અમદાવાદ,તા.11 અમદાવાદ શહેરમાં 144મી રથયાત્રા ઉત્સવ નીમીત્તે “તાજીયા કમિટી અહમદાબાદ” દ્વારા આજરોજ જગન્નાથ મંદિરના મહંત શ્રી દીલીપદાસજી મહારાજને મોમેન્ટો આપી બહુમાન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને 144મી રથયાત્રાની શુભેચ્છા પાઠવી હતી. આ શુભેચ્છા મૂલકાતમાં તાજીયા કમિટી અહમદાબાદના ચેરમેન શ્રી…