ઇન્સ્ટાગ્રામ ઉપર લૂંટની સ્ટોરીનો બનાવ્યો હતો પ્લાન, ૪ની ધરપકડ
વડોદરા,તા.૧૫વડોદરામાં ખોડીયાર નગરમાં આવેલી વલ્લભ જ્વેલર્સના માલિક રોનકભાઇ મહેશભાઇ સોનીની આંખમાં લૂંટારુએ મરચાની ભૂકી નાંખી શો રૂમના ડીસ્પ્લેમાં મુકેલી રૂપિયા ૧.૪૦ લાખની કિંમતની ૩૦ ગ્રામની સોનાની ત્રણ ચેઇન લૂંટી બાઇક ઉપર ફરાર થઇ ગયા હતા. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના…
ગાંધીનગરના તાલીમ કેન્દ્રમાં ટ્રેનિંગમાં આવેલી 16 વર્ષની છોકરી પર હોટેલમાં લઈ જઇ મિત્રએ આચર્યું દુષ્કર્મ
ગાંધીનગર,ગાંધીનગરનાં વિખ્યાત સ્પોટ્ર્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયાના તાલીમ કેંદ્ર ખાતે હેંડબોલની તાલીમ અર્થે આવેલી ૧૬ વર્ષીય ખેલાડીને લગ્ન કરવાની લાલચ આપી હરિયાણાના ૨૦ વર્ષીય ખેલાડીએ સેકટર ૧૬ના ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાની સેકટર ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી…
દિલિપ કુમારે હિન્દી સિનેમા અને નવા કલાકારો માટે કોઈ યોગદાન આપ્યું નહીં : નસીરુદ્દીન શાહ
મુંબઈ,તાજેતરમાં જ બૉલીવુડના પીઢ અભિનેતા દિલિપ કુમારનું ૯૮ વર્ષની ઉંમરે અવસાન થયું છે. આ સમયે બોલિવુડના બેબાક અભિનેતા નસીરુદ્દીન શાહે દિલિપ કુમારના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. ખુદ નસીરુદ્દીન શાહ પણ દિલિપ કુમારના મોટા પ્રસંશક છે. પરંતુ જ્યારે ભારતીય…
અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીએ જાતે ગોળી મારીને આપઘાત કરી
અમદાવાદ, શહેરના પાલડી પોલીસ સ્ટેશનના લોકરમાંથી રિવોલ્વર કાઢીને એક પોલીસકર્મીએ જાતે ગોળી મારીને આપઘાત કરી લેતાં પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ સમગ્ર બનાવને કારણે પોલીસબેડામાં…
આચાર્યની મહિલા સાથેની અંગતપળોની તસ્વિરો વાયરલ થતા ચકચાર
બનાસકાંઠા,બનાસકાંઠામાં વાયરલ તસવીરોના કારણે શિક્ષણ જગતમાં હાહાકાર મચી ગયો છે. થરાદની એક પે સેન્ટર આચાર્યની મહિલા સાથેની અંગત પળોની તસવીરો વાયરલ થઈ જતા આ આચાર્ય સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વાયરલ તસવીરો અલગ અલગ જગ્યાની છે અને પ્રાથમિક દૃષ્ટીએ…
ભુજ નગરપાલિકાના કર્મચારીએ લોહીથી દીવાલ પર સુસાઇટ નોટ લખી આપઘાત કરી લેતા ચકચાર
ભૂજ,ભુજ શહેરમાં એક હાહાકાર મચાવતો બનાવ બન્યો છે. અહીં એક વ્યક્તિએ આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા વ્યક્તિએ લોહીથી દીવાલ પર સુસાઇડ નોટ લખી હતી. આ દ્રશ્ય જાેઈને ખુદ પોલીસ પણ ચોંકી હતી. જે પણ વ્યક્તિએ આ દ્રશ્ય જાેયું તે…
ધ્રાંગધ્રાના નિમકનગરમાં સાચા-ખોટાની પરખ માટે લોકોએ ઉકળતા તેલમાં હાથ નાંખ્યા..!!
સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ ધ્રાંગધ્રા,તા.૧૪સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામમાં બે પાડોશી વચ્ચેના સામાન્ય ઝઘડામાં સાચા-ખોટાની પરખ માટે લોકો ધગધગતા તેલમાં હાથ નાખતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ચકચાર મચી છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતાં લોકો માગ કરી…
અમદાવાદના રિલિફ રોડ,ઘી કાંટા સહિતના વિસ્તારમાં વાનરનો આતંક
૧૮ લોકો વાનરનો શિકાર બન્યા અમદાવાદ,તા.૧૪અમદાવાદના રિલીફ રોડ, ખાડિયા અને ઘી કાંટા વિસ્તારમાં રહેતા લોકો અને વેપારીઓ છેલ્લા ૧૦ દિવસથી હુમલાખોર વાનરના ત્રાસથી હેરાન થઈ ગયા છે. દરરોજ એક વ્યક્તિ આ વાનરના હુમલાનો શિકાર બની રહ્યો છે. વન વિભાગની ટીમને…
કેરળમાં કોરોનાનો આતંક : શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું
રાજ્યમાં ૧૪,૫૩૯ નવા કેસ નોંધાયા જ્યારે ૧૨૪ના મોત નિપજ્યાતિરુવનંતપુરમ્,તા.૧૪કોરોના અટકવાનું નામ ના લઈ રહ્યો હોવાની ચિંતાઓ વચ્ચે કેરળે બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. ગુજરાત સહિતના રાજ્યો સહિત આખા દેશમાં કોરોનાની બીજી લહેર જાણે સમાપ્ત થઈ રહી છે, પરંતુ…
ઇરોસ નાઉ મ્યુઝિક આવતા છ મહિનામાં 100થી વધુ સિંગલને લોન્ચ કરશે
મુંબઈ, ઇરોસ નાઉ, વૈશ્વિક મનોરંજન કંપની, ઇરોસ એસટીએક્સ ગ્લોબલ કોર્પોરેશન (એનવાયએસઈ: ઇએસજીસી) (“ઇરોસટીએક્સ” અથવા “ધ કંપની”)ની માલિકીની દક્ષિણ એશિયન મનોરંજન પ્લેટફોર્મ, અગ્રણી ઓવર-ધ-ટોપ (ઓટીટી) એ આજે 2021માં તેની રજૂઆતની જાહેરાત કરી ઇરોઝ નાઉ મ્યુઝિકના બેનર હેઠળ 100 થી વધુ સિંગલ્સના…