કોરોના કેસો વધતા મણિપુરમાં ૧૦ દિવસનું લોકડાઉન લાગુ કરાશે
આ લોકડાઉન ૧૮ જુલાઇથી લાગુ પડશે ઇમ્ફાલ,દેશમાં કોરોનાનો નવો ડેલ્ટા વેરિયન્ટ ફરી આતંક મચાવી રહ્યો છે. આ બધા વચ્ચે મણિપુરમાં ઘણા બધા કેસો સામે આવ્યા છે. ત્યાંની સરકાર દ્વારા કોરોનાની ચેઇન તોડવા માટે ૧૦ દિવસનું લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું છે….
રાત્રિ કર્ફ્યુ 11 દિવસ લંબાવાયો, રાજ્ય સરકારનો વોટર પાર્ક અને સ્વિમિંગ પૂ્લ અંગે મોટો નિર્ણય
અમદાવાદ, રાજ્યના 8 મહાનગરો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, અને જુનાગઢમાં હાલમાં રાત્રિ કર્ફ્યુ રાત્રે 10થી સવારે 8 વાગ્યા સુધી અમલમાં છે. આ રાત્રિ કર્ફ્યુની મુદત તારીખ 20 જુલાઈ, 2021 મંગળવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે…
અમદાવાદમાં તલવાર લઇને લોકોમાં રોફ જમાવતા ૫ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા
અમદાવાદ,તા.૧૬શહેરમાં હજી અસામાજિક તત્વો માથું ઊંચકી રહ્યા છે. જેમાં સંખ્યા બંધ હત્યાના બનાવો અને ત્યાર બાદ હવે લોકો આતંક ફેલાવવા બજારમાં તલવાર લઈને ફરી રહ્યા છે. એવો એક બનાવ અમદાવાદના જુહાપુરાના વિસ્તારમાં બન્યો છે. તલવાર લઈને લોકોમાં રોફ જમાવતા ફરતા…
જેઓ ડરી રહ્યા છે તેઓ ભાજપમાં જાેડાઇ જાય, કોંગ્રેસમાં જરૂર નથી : રાહુલ ગાંધી
ન્યુ દિલ્હી,તા.૧૬કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પાર્ટી છોડનારા લોકો પર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયા કાર્યકરોની એક બેઠકમાં રાહુલે કહ્યું હતું કે, જેને ડર છે તે ભાજપમાં જશે. શુક્રવારે વર્ચુઅલ મીટિંગમાં વાયનાડના સાંસદે કહ્યું કે જેઓ ડરશે તે ભાજપમાં જશે, ભાજપ…
‘રક્ષક જ બન્યો ભક્ષક’ : ફરિયાદી મહિલાને વિશ્વાસમાં લઈ પોલીસ કોન્સ્ટેબલે આચર્યું દુષ્કર્મ
અમદાવાદ,અમદાવાદમાં પોલીસની ખાખી વર્ધીને ડાઘ લગાડતો કિસ્સો સામે આવ્યો છે. પતિ પત્નીના વચ્ચે થયેલા ઘરેલુ ઝઘડાની ફરિયાદ કરનાર મહિલાને પોલીસકર્મીએ વિશ્વાસમાં લઈને મિત્રતા કેળવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા…
AIMIM દ્વારા જીવન જરૃરિયાતની વસ્તુના વધી રહેલા ભાવ અંગે વિરોધ પ્રદર્શન
અમદાવાદ, કોરોના કાળમાં લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. જેમાં પેટ્રોલ, ડિઝલ, રાંધણ ગેસ, દૂધ સહિતની જીવન જરૂરીયાત વસ્તુના ભાવ સતત વધી રહ્યા છે. આવા કપરા સમયમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયો છે. સતત વધી રહેલી મોંઘવારીને જોતાં શહેરના દરિયાપુર,…
જુગારધામ મામલે ડીજી આશિષ ભાટિયાની મોટી કાર્યવાહી : 3 ઉચ્ચ અધિકારીઓ સસ્પેન્ડ
અમદાવાદ, શહેરના દરિયાપુર વિસ્તારમાંથી થોડા દિવસ અગાઉ ઝડપાયેલા જુગારધામ મામલે ડીજી આશિષ ભાટિયાએ મોટી કાર્યવાહી કરી છે. દરિયાપુર પોલીસ સ્ટેશનના PI વાય આર જાડેજા, ડી સ્ટાફ PSI કે. સી. પટેલ અને ડી સ્ટાફના તમામ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તાજેતરમાં…
ધર્મના ભાઇએ સગીરાનું અપહરણ કરી અનેકવાર દુષ્કર્મ આચરતા ચકચાર મચી
દાંતા,દાંતા તાલુકાના ખાઈવાડ ગામની એક સગીરા ખેતીના કામ અર્થે ડીસાના વડાવળ ગામે રહેતા પોતાના મામાના ઘરે ગઈ હતી. એ સમયે જ સગીરાએ ધર્મનો બનાવેલો ભાઈ સહિત ત્રણ શખસે આવી તેને તેની “મા બીમાર થઈ ગઈ” હોવાનું કહી ઇકો કારમાં અપહરણ…
રેલ્વેમાં નોકરીના નામે ઠગતા બે આરોપીને ગાઝિયાબાદથી પકડી પાડતી ગોમતીપુર પોલીસ
અમદાવાદ, શહેરના ગોમતીપુર શમશેરબાગ ખાતે રહેતા મોહમ્મદ ઇબ્રાહિમભાઈ શેખે ગોમતીપુર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાવી હતી કે તેમની સાથે ઠગાઇ થઈ છે. ગાઝિયાબાદના બે ઠગોએ રેલ્વેમાં નોકરી અપાવવા મામલે ફરિયાદીના જમાઈ ઇનાયત હુસેન રંગરેજ સાથે સાત લાખ રૂપિયાની ઠગાઇ કરી હતી….
દુનિયા કોરોનાની ત્રીજી લહેરના શરૂઆતના તબક્કામાં : WHO
WHOની ડેલ્ટા વેરિઅન્ટ પર ગંભીર ચેતવણીજિનિવા,તા.૧૫વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધનોમે ચેતવણી આપી છે કે દુનિયા કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆતના તબક્કામાં પહોંચી ગયું છે. દુનિયાભરમાં ડેલ્ટા વેરિએન્ટના કહેરની વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમુખે આ તાજી ચેતવણી આપી છે. તેમણે…