અમદાવાદ એરપોર્ટ પર ACમાં સાપ નીકળતા દોડધામ મચી
અમદાવાદ,તા.૧૮માણસો દ્વારા વપરાતા મશીનોમાં સાપ મળવાના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં બનાસકાંઠામાં વોશિંગ મશીનમા તો વડોદરામાં એક મોપેડમાંથી સાપ નીકળ્યો હતો. ત્યારે હવે અમદાવાદ એરપોર્ટના એસી બોક્સ પર સાપ પહોંચી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ઇન્ટરનેશનલ ટર્મિનલ ટી-૨માં દીવાલ પર…
ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ ૧૦૦ને પાર
ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ થયું રૂપિયા 100ને પાર નાના વાહન ચાલકોમાં ચિંતાનું મોજું હવે માત્ર જરૂરિયાત મુજબ જ લોકો પુરાવી રહ્યા છે પેટ્રોલ તો ડીઝલ પણ પહોંચ્યું 100 રૂપિયાની નજીક દેશભરમાં દિન પ્રતિદિન પેટ્રોલ અને ડિઝલમાં કૂદકે ને ભૂસકે ભાવો…
સગી નાની બહેને મોટી બહેનના સંસારનો માળો તોડીને પોતાનો માળો બનાવ્યો, જીજાજી સાથે કર્યા લગ્ન
સુરત, સુરતના સચિન વિસ્તારમાં રહેતી ધો 10માં અભ્યાસ કરતી સગીરાને મોબાઈલ પર વિડીયો કોલ પર વાત કરતા કરતા પોતાના સગા જીજાજી સાથે પ્રેમ થઈ ગયો. સગીરા પ્રેમમાં એટલી તો આંધળી બની કે તેને પોતાની સગી બહેનનો સંસાર ઉજાડ્યો અને પોતાના…
સુરતમાં યુવાને ૪ કરોડમાં કિડની વેચવા કાઢી : એક વિદેશીની ધરપકડ
સુરત,કેટલીક વાર આર્થિક ભીંસ તમને એ હદે પકડમાં લઈ લે છે કે તમે ઇચ્છો તો પણ તેની બહાર આવી શકતા નથી. અને તેના વમળમાં વધુ ને વધુ ફસાતા જાઓ છો. સુરતના એક યુવાન સાથે પણ આવું જ કંઈક થયું છે….
રિક્ષા લઈને આવવાનું કહી માતા બે બાળકોને વોચમેન પાસે મૂકી ગાયબ થઈ ગઈ
વલસાડ,નવજાત શિશુને મા-બાપ દ્વારા તરછોડી દેવાયાના કિસ્સા અવાર-નવાર સામે આવતા રહે છે. જાેકે, વાપીમાં એક માતા પોતાની પાંચ વર્ષની દીકરી અને ત્રણ વર્ષના દીકરાને રિક્ષા લઈને આવું છું તેમ કહી એક ફ્લેટના વોચમેન પાસે મૂકીને ગાયબ થઈ હોવાની ઘટના સામે…
સાબરમતી પો.સ્ટેશનના એએસઆઇના પુત્રી મરવાનું કહી ગુમ થતાં ચકચાર
અમદાવાદ,મહિલા અત્યાચારના બનાવો વધી રહ્યા છે. તેનો ગ્રાફ સતત વધી રહ્યો છે. જેમાં ગુજરાત પણ બાકાત નથી. અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનના એએસઆઈના પુત્રી ‘હું મરવા માટે જઉ છું’ કહીને ગુમ થયા છે. તેમણે પિતાના નામે ઓડિયો ક્લિપ છોડી છે. જેમાં…
યુએનમાં ભારતે પત્રકાર દાનિશની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો
યુએન,ભારતમાં યુએનએસસીમાં પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ શુક્રવારના રોજ યુએનએસસીની બેઠકમાં કહ્યું કે ભારત અફઘાનિસ્તાનમાં પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યાની આકરી નિંદા કરે છે. તેમણે સશસ્ત્ર સંઘર્ષની સ્થિતિમાં માનવીય કાર્યકર્તાઓની વિરૂદ્ધ હિંસા…
અમદાવાદના પટવાશેરી ખાતે વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો
અમદાવાદ, શહેરના પટવાશેરી ખાતે સંજરી એક્સપ્રેસ (સાપ્તાહિક ન્યુઝ પેપર) તરફથી વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી અજય કુમાર ચૌધરી (IPS, સંયુક્ત પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેર), અતીથી વિશેષમાં શ્રી વિજય પટેલ (IPS), શ્રી એસ.કે ત્રિવેદી…
સુરતના બિલ્ડરે ૧૯૨ કિલોનો તૈમુર બકરો રૂ.૧૧ લાખમાં ખરીદ્યો
ઇદના દિવસે કુરબાની સાથે ઊજવણી કરાશે સુરત,તા.૧૭સુરતમાં બકરી ઇદની ઉજવણીની તૈયારીઓ ધામધૂમથી શરૂ થઈ ગઈ છે. પંજાબી, કાશ્મીરી, રાજસ્થાની, સિરોઇ નસલના બકરા મંડીઓમાં મોં માગી કિંમતે મુસ્લિમ બિરાદરો બકરાની ખરીદી કરી રહ્યા છે. સુરતના ઇતિહાસમાં પહેલીવાર તૈમુર નામનો એક બકરો…
ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની અફઘાનિસ્તાનમાં કવરેજ દરમિયાન હત્યા
૨૦૧૮ના વર્ષમાં દાનિશ સિદ્દીકીનું Pulitzer Prize વડે સન્માન કરવામાં આવ્યું હતુંકાબૂલ,અફઘાનિસ્તાનમાં અહેવાલ આપતા ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દાનિશ સિદ્દીકીની હત્યા તાલિબાનના આતંકીઓ દ્વારા કરવામાં આવી છે. તે લાંબા સમયથી અફઘાનિસ્તાનમાં…