ફરી એક વાર સોશિયલ મીડિયા થકી બનેલ મિત્ર દગાખોર નિકડ્યાનો કિસ્સો સામે આવ્યો
ઈન્સ્ટાગ્રામ થકી ૩૫ વર્ષીય મહિલાને પોતાનાથી ૧૨ વર્ષ નાના યુવક સાથે પ્રેમ થયો અને પછી પ્રેમીએ આપ્યો દગો આ કિસ્સો બન્યા બાદ આજના લોકોએ તે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કેટલો હિતાવહ હોય છે અને કેટલો…
અમદાવાદ : ગુજરાતી ફિલ્મ “નટવર ઉર્ફે NTR”નું ગ્રાન્ટ પ્રીમિયર યોજાયું
(રીઝવાન આંબલીયા) ચેતન દૈયાની સ્ટોરી અને દિવીશ રાવલનું ડિરેક્શન આ બે મજબૂત સમન્વય કોન્સેપ્ટ છે. રાગી જાની અને ચેતન દૈયાને એક ફ્રેમમાં જોવાની મજા કંઈક અલગ જ હોય શહેરના પીવીઆર (PVR) ખાતે એક જોરદાર ગુજરાતી ફિલ્મ “નટવર ઉર્ફે ” નો…
સંજય લીલા ભણસાલીની ‘ખામોશી: ધ મ્યુઝિકલ’ : સલમાન ખાન સાથે ડેબ્યુ સહયોગ જેણે અમને ચાર્ટ-ટોપિંગ હિટ્સ આપી
(Pooja Jha) આપણે સંજય લીલા ભણસાલીની ‘ખામોશી ધ મ્યુઝિકલ’ના 28 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, જેમાં મુખ્ય ભૂમિકામાં સલમાન ખાન, મનીષા કોઈરાલા, નાના પાટેકર અભિનિત છે. તે અવિસ્મરણીય સંગીત અને પ્રતિબિંબિત કરવાનો યોગ્ય સમય છે જે આજે પણ શ્રોતાઓની પ્લેલિસ્ટ…
ગુજરાત સરકાર દ્વારા “હર ઘર તિરંગા” કાર્યક્રમ યોજવાનું ભવ્ય આયોજન
ગુજરાતના મુખ્ય ચાર શહેરોમાં ૨થી ૩ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે ગાંધીનગર, તા. ૭ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે રાજ્યકક્ષા મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસને સંબોધિત કરીને ગુજરાતમાં યોજાનાર “હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણી વિશે માહિતી આપી હતી. ભારત…
‘નો એન્ટ્રી’ સમયે અમદાવાદમાં પ્રવેશતા ભારે વાહનોની ઓફિસ પણ હવે સીલ થશે
શહેર પોલીસ દ્વારા કોર્પોરેશનને પત્ર લખી આગામી દિવસમાં જે ટ્રાવેલ્સના ભારે વાહનો ‘નો એન્ટ્રી’ સમયમાં શહેરમાં પ્રવેશે તેની ઓફિસ સીલ કરવા અંગે જાણ કરી છે. અમદાવાદ,તા. ૮ શહેરમાં ‘નો એન્ટ્રી’ સમયમાં પ્રવેશતા ભારે વાહનો બાબતે કોર્પોરેશનને પત્ર લખી આગામી દિવસમાં…
‘હર ઘર તિરંગા’ અભિયાન – જાણો રાષ્ટ્રધ્વજ સંહિતા વિશે જાહેર કે, ખાનગી સ્થળો પર હવે દિવસની જેમ રાત્રે પણ તિરંગો ફરકાવી શકાય છે
રાષ્ટ્રધ્વજ સંહિતામાં દર્શાવ્યા મુજબ તિરંગાને મોભેદાર સ્થળ ઉપર ફરકાવવાનો રહે છે, ક્ષત તિરંગાનો આદર સાથે નિકાલ કરવો જાેઇએ ગાંધીનગર,તા. ૮ દેશની આઝાદીના ૭૭ વર્ષ પૂર્ણ થવાના સુવર્ણ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘હર ઘર તિરંગા’નું આહ્વાન કર્યું…
UPIથી લાખોનું ટ્રાન્ઝેક્શન કરી શકશો : RBIએ કરી મોટી જાહેરાત
RBI દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર હવે ૧ લાખની જગ્યાએ ૫ લાખ સુધીની રકમ UPI દ્વારા ટ્રાન્સફર કરી શકાશે. નવીદિલ્હી,તા.૦૮ સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર પ્રાથમિક વપરાશકર્તા એક મર્યાદા સુધી કોઈપણ ગૌણ વપરાશકર્તા સાથે UPI ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ માટે…
ગુજરાતમાં સ્કૂલના વિદ્યાર્થીઓને નેશનલ ખેલાડીઓ જેવા કપડા અપાશે
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જેને લઈને યુવા ખેલાડીઓને અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પણ મળી રહેશે. સુરત,તા.૦૭ વર્ષ ૨૦૩૬માં ભારતમાં ઓલમ્પિક ગેમનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે આ ઓલમ્પિકને લઈને સુરતમાં…
विपुल अमृतलाल शाह के प्रोडक्शन द्वारा बनाई गई ह्यूमर, यादगार सीन्स और जानदार म्यूजिक वाली फिल्म ‘सिंह इज़ किंग’ के पूरे हुए 16 साल
(Pooja Jha) विपुल अमृतलाल शाह की ‘सिंह इज़ किंग’ के 16 साल : ह्यूमर, यादगार सीन और शानदार म्यूजिक से फिल्म ने छोड़ी है अपनी छाप आज अनीस बज्मी द्वारा डायरेक्टेड और विपुल अमृतलाल शाह द्वारा प्रोड्यूस फिल्म ‘सिंह इज…
વિનેશ, “તમે ચેમ્પિયન્સમાં ચેમ્પિયન છો” : પ્રધાનમંત્રી
“આ આંચકો દુઃખ આપે છે. કાશ શબ્દોમાં તે નિરાશાને વ્યક્ત કરી શકાતી હોત જે હું અનુભવી રહ્યો છુ” : પ્રધાનમંત્રી નવી દિલ્હી,તા. ૭ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને તેના અંતિમ મુકાબલા પહેલા ગેરલાયક ઠેરવવાથી રાષ્ટ્રની વ્યથા…