Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

અમદાવાદ

જુહાપુરામાં આવેલ અલીજા કોમ્પલેક્ષને તોડી પાડવામાં આવ્યું

અમદાવાદના કુખ્યાત અબ્દુલ વહાબ ગેંગના મુખ્ય સૂત્રધાર નઝીર વોરા ઉપર ડીસીપી ઝોન-૭નાં ડીસીપી પ્રેમસૂખ ડેલુ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. હાલમાં લેન્ડ ગ્રેબિંગનાં ગુન્હામાં ધરપકડ થયેલ અને પોલીસ કસ્ટડીમાં રહેલ નામચીન નઝીર વોરાની વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ…

અમદાવાદ

લૉકડાઉનના નિયમો હળવા કરાતા રિવરફ્રન્ટ પર લોકોના ટોળા જોવા મળ્યા

( લતીફ અન્સારી) અમદાવાદ, ભારત દેશના તમામ રાજ્યો અત્યારે કોરોનાની બીજી લહેર સામે ઝજૂમી રહ્યા છે અને જો ત્રીજી લહેર આવે તો તેમાં લોકોને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે એવી તય્યારીઓ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. હાલ, સરકારે…

એક પંખો, એક ટ્યૂબ લાઇટ અને બિલ પકડાવ્યું અધધ…૬ લાખ રુપિયા

અરવલ્લી,તા.૬મોડાસામાં વીજ વિભાગનો મોટો છબરડો સામે આવ્યો છે. મોડાસાનાં એક શ્રમિક સિરાજભાઇ શેખનાં ઘરમાં એક પંખો અને એક ટ્યુબ લાઇટ છે છતાં તેમના ઘરનું વીજ બિલ ૬.૩૨ લાખ રૂપિયા આવ્યું છે. મોડાસામાં એલાયન્લ નગરમાં રહેતા પરિવારે જ્યારે આ બિલ જાેયું…

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની ફરી તબિયત લથડી, અભિનેતાને શ્વાસ લેવામાં થઈ રહી છે તકલીફ

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના ફેન્સ માટે દુખદ સમાચાર સામે આવ્યા છે. દિલીપ કુમારની તબિયત ફરી એકવાર કથળી છે. અભિનેતાને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જેના કારણે તેમને હોસ્પિટલમાં…

કોરોના

કોરોનાથી બચવું હોય તો આ ચીજવસ્તુઓને અડ્યા પછી હાથ ધોવા જરૂરી

પ્રતીકાત્મક તસવીર વાયરસને ફેલાતો રોકવા માટે હાથ ધોવા ખૂબ જરૂરી છે. હવે હેન્ડ વૉશિંગને ઘણું મહત્વ આપવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસથી બચવા માટે હાથ ધોવા ખૂબ જરૂરી છે તે આપણે બધા જાણીએ છીએ. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, વાયરસને ફેલાતો રોકવા…

અમદાવાદ

ધો.૧૦-૧૨ના રિપીટર વિદ્યાર્થીઓએ હાથમાં બેનર લઇ ઓફલાઇન પરીક્ષાનો વિરોધ કર્યો

અમદાવાદ,તા.૫રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થતાં ધોરણ ૧થી ૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરંતુ ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર વિદ્યાર્થીઓ માટે સરકારે ર્નિણય નહીં લેતા વિરોધના સુર વહેતા થયાં છે. રાજ્યનાં ૪.૯૧ લાખ રિપીટર્સ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગ…

અમદાવાદ

અમદાવાદમાં ચાલુ એક્ટિવામાંથી સાપ નીકળતા ચાલક વાહન મૂકી ભાગ્યો

અમદાવાદ,તા.૫શહેરમાં છેલ્લા બે દિવસથી મોડી રાત્રે વીજળીના ચમકારા સાથે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે નાના જીવજંતુઓ બહાર નીકળતા હોય છે. એવામાં તેમનો શિકાર કરનારા સરીસૃપો પણ બહાર નીકળી રહ્યા છે. આજે સવારે દિલ્હી ચકલા વિસ્તારમાં રણછોડજીના મંદિર પાસે એક…

કોરોના દેશ

વૉટ ઍન આઇડિયા સરજી…કોરોનાગ્રસ્ત પત્નીને ટ્રેલરમાં બેસાડી લઈ ગયો ક્વૉરન્ટીન સેન્ટર

મિઝોરમ કોરોનાકાળ દરરોજ નવા-નવા અનુભવ કરાવી રહ્યો છે. ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવમાં અનેક ઘટનાઓ જોઈ અને હજી થર્ડ વેવ બાકી છે. તાજેતરમાં મિઝોરમના પાટનગર આઇઝોલના બૉન્ગકાંગ વિસ્તારના એક રહેવાસીએ ઍમ્બ્યુલન્સની રાહ ન જોવી પડે અને ફિઝિકલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને…

અમદાવાદ

વિશ્વ પર્યાવરણ દિવસે વિકટોરિયા ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

અબરાર અલ્વી અમદાવાદ,તા.5 આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરના જમાલપુર વોર્ડમાં વિકટોરિયા ગાર્ડન ખાતે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે આસી. મ્યુ. કમી.શ્રી સૌરભ ભાઈ પટેલ, ડે. સિટી.એન્જી શ્રી અશરફભાઈ વોહરા તથા જમાલપુર વોર્ડ કોંગ્રેસના પ્રમુખ…

અમદાવાદ

“ત્વચા- નારીના જીવન પર ચામડીના રોગોની અસર” પુસ્તકનું વિમોચન

અમદાવાદ, સમાજમાં પ્રવર્તતી ગેરસમજને પરિણામે ચામડીના રોગો પ્રત્યે જન-માનસમાં એક પ્રકારની ઘૃણા અથવા તો તિરસ્કારની ભાવના પ્રવર્તતી જોવા મળે છે. જેને કારણે સ્ત્રીઓને ઘણું સહન કરવું પડ્યું છે. પરિવારજનો ચામડીના રોગો પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવે અને સમાજમાં જાગૃતિ આવે તે…