અમદાવાદ : ઇકબાલભાઇ બેહલીમએ જનહિતના સંદેશા આપતી અવનવી રાખડીઓ તૈયાર કરી
ઇકબાલભાઇ બેહલીમ લોકો સુધી કોમી એકતા, ભાઈચારો અને બિનસાંપ્રદાયીકતાના સમર્થનમાં છેલ્લા કેટલાય વર્ષોથી લાખોની સંખ્યામાં રાખડીઓ અને પતંગ બનાવીને જનહિતના સંદેશા પહોંચાડે છે. અમદાવાદ,તા.૧૮ ભાઇ અને બહેનના સ્નેહનો પવિત્ર પર્વ એટલે રક્ષાબંધન. રક્ષાબંધન એટલે સશક્ત બહેન પોતાના ભાઇ પાસેથી રક્ષણની…
BSNLનો સાવ સસ્તો રિચાર્જ પ્લાન, ૧૬૦ દિવસ રોજ ધમધોકાર 2GB ડેટા
મુંબઇ,તા.૧૭ બીએસએનએલ માત્ર 4G પર જ ધ્યાન આપી રહ્યું નથી, પરંતુ હવે 5G સેવા શરૂ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. BSNLએ પોતાના ગ્રાહકો માટે ઘણા નવા રિચાર્જ પ્લાન શરૂ કર્યા છે, જેમાં લાંબી વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ અને સસ્તા ડેટા…
મંદિરની દાનપેટી પર QR કોડ ચોંટાડી દીધો, લાખો રૂપિયા ખાતામાં ખટાખટ આવવા લાગ્યા
મંદિરોમાં દાન માટે ડિજિટલ વિકલ્પનો આ શખ્સે બરાબર ફાયદો ઉઠાવ્યો પણ એક ભૂલે પોલીસના હાથે ઝડપાઈ ગયો ડિજિટલ પેમેન્ટ સિસ્ટમે ચીજાેને જેટલી સરળ કરી છે, લગભગ એટલા જ સાઈબર ક્રાઈમના કેસ સામે આવી રહ્યા છે. હવે તો લોકો મંદિરોને પણ…
અમદાવાદ : ટોરેન્ટ પાવર વિરુદ્ધ લોકોએ વિરોધ નોંધાવ્યો, આવનાર સમયમાં લીગલ રણનીતિ નક્કી કરવામાં આવશે..!
“આવનાર સમયમાં લીગલ રણનીતિ નક્કી કરવામાં આવશે” : આબેદા પઠાણ “આગળ લડત ચાલુ રહેશે…ત્યારે સમય સ્થળની જાણકારી આપવામાં આવશે” : ઓઝેફ તીરમીઝી અમદાવાદ,તા.૧૬ શહેરના જમાલપુર દરવાજા ખાતે ટોરેન્ટ પાવર (Torrent Power)થી પીડિત મોટી સંખ્યામાં લોકો ભેગા થયા…
‘માનવ અધિકાર મિશન’ દ્વારા સવ્તંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી
(લતીફ અન્સારી) આ કાર્યક્રમમાં ક્રિશ્ચિયન અને મુસ્લિમ ધર્મના બંને ધર્મગુરુઑએ પોતાના સમાજને પ્રેરણા મળે તેવા વિચારો વ્યક્ત કર્યા હતા. અમદાવાદ,તા.૧૫ ‘માનવ અધિકાર મિશન’ દ્વારા 15મી ઓગસ્ટ સવ્તંત્રતા દિવસની ઉજવણીનો કર્યેકર્મ યોજવામાં આવ્યું હતું. જેમાં ક્રિશ્ચિયન અને મુસ્લિમ ધર્મના ધર્મગુરુઓએ હાજરી…
રક્ષાબંધનના પાવન પર્વ પર ગુજરાતી ફિલ્મ “ભાઈની બેની લાડકી” અશોક સિનેમા ખાતે રજૂ થઈ
(રીઝવાન આંબલીયા) ફિલ્મની સ્ટોરી “ભાઈની બેની લાડકી” ભાઈ-બહેનના પ્રેમની વાત તો છે જ પણ સાથે સાથે એક્સ્ટ્રા ઓર્ડિનરી મસાલા સ્ટોરી પણ વણી લેવામાં આવી છે. “ભાઈ ની બેની લાડકી” 🎥 ગુજરાતી ફિલ્મ રીવ્યુ Jayesh Vora શુક્રવારના રોજ રીલીફ રોડ ઉપર…
ગુજરાતી ફિલ્મ “I AM MOON”નું ટ્રેલર લોન્ચ થયું
(રીઝવાન આંબલીયા) “આઈ એમ મુન” ગુજરાતી ફિલ્મનું ઓફિસિયલ ટ્રેલર પીવીઆર ખાતે લોન્ચ કરવામાં આવ્યુ શહેરના થલતેજ PVR એક્રોપોલીસ મલ્ટી પ્લેકસ ખાતે ગુજરાતી ફિલ્મ “I AM MOON”નું ઓફિસિયલ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યુ હતું. આ ફિલ્મના પાત્રમાં ચેતન દૈયા, શ્રેય મરાડીયા, આંશી બારોટ,…
“હર ઘર તિરંગા” : સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિજળી ઘર ચાર રસ્તા પાસે ‘રાષ્ટ્રધ્વજ’નું વિતરણ
“હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સંજરી એક્સપ્રેસ દ્વારા વિજળી ઘર ચાર રસ્તા પાસે ‘રાષ્ટ્રધ્વજ’નું વિતરણ કરવામાં આવ્યું. કારંજ પોલીસ સ્ટે.ના પીઆઈ પી.ટી. ચૌધરીએ પોતાના હસ્તે રીક્ષાઓ પર તિરંગો લગાવ્યો હતો અને બાળકોને તિરંગાનું વિતરણ કર્યું હતું. રિપબ્લિક…
રાજ્યના યુવક-યુવતીઓ માટે ઓક્ટોબર-૨૦૨૪માં ૧૦ દિવસીય “સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ”નું આયોજન
ગાંધીનગર,તા. ૧૩ પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા અનુસૂચિત જાતિના ૧૦૦, અનુસૂચિત જનજાતિના ૧૦૦ અને અન્ય ૧૦૦ યુવક-યુવતિઓની આ કાર્યક્રમમાં જાેડાવા માટે પસંદગી કરવામાં આવશે. ગુજરાતના યુવક-યુવતીઓ રાજ્યના જુદા-જુદા વિસ્તારો, દરિયાઈ સંપત્તિ, ઉદ્યોગો તથા સાગરકાંઠે વસવાટ કરતા નાગરિકોનું લોકજીવન, મુશ્કેલીઓ, તેમની…
“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૭ :- અમદાવાદના મહાન સૂફીસંત શેખ જમ્મન શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)
(અબરાર એહમદ અલવી) શેખ જમ્મન શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ) એટલા પરહેઝગાર હતા કે, ઇશાની નમાઝ માટે કરેલા વઝુથી ફજરની નમાઝ અદા કરતા હતા. શેખ જમ્મન શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)નું નામ જલાલઉદ્દીન હતું અને આપની ગણના ગુજરાતના નામાંકીત વલીઓમાં થાય છે. તેમણે પોતાના…