ગુજરાતી ફિલ્મ “ઇન્ટરવ્યૂ”નું પ્રીમિયર યોજાઇ ગયું
(રીઝવાન આંબલીયા) સહકુટુંબ સાથે માણવા જેવી ફિલ્મ “ઇન્ટરવ્યૂ” બની છે, તો જરૂરથી જોવા જજો.. ગઈકાલે જોરદાર ગુજરાતી ફિલ્મ “ઇન્ટરવ્યૂ” નો પ્રીમિયર શો અનેક ગુજરાતી ફિલ્મના મોટાભાગના કલાકારો સાથે નિહાળવાનો મોકો મળ્યો.. મેં ઘણી વાર લખ્યું છે કે, સ્ટોરી બાબતે ગુજરાતી…
મુસ્લિમોની સૌથી મોટી ઇદોની ઇદ એટલે “ઈદ-એ-મિલાદુન્નબી” (સલલ્લાહો અલયહી વસલ્લમ)
(અબરાર એહમદ અલવી) હજરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)નો જન્મ ૧૨ રબીઉલ અવ્વલ સોમવાર, ૨૨ એપ્રિલ ઇ.સ. ૫૭૧માં અરબસ્તાનના મક્કા શહેરમાં થયો હતો. અરબીમાં મુહમ્મદ નામનો અર્થ થાય છે “ખૂબ જ પ્રશન્સા પામેલ”. ઇસ્લામ ધર્મની આસમાની કિતાબ “કુરાન શરીફ”માં આ શબ્દ…
તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ અસદુદ્દીન ઓવૈસીના જાેરદાર વખાણ કર્યા
“તેલંગાણાના ૧૭ સાંસદોમાં માત્ર ઓવૈસી જ ગરીબોનો અવાજ ઉઠાવે છે” ઓવૈસીની પ્રશંસા કરતા સીએમ રેડ્ડીએ કહ્યું કે, ગરીબ લોકો, ખાસ કરીને લઘુમતી, દલિતો અને આદિવાસી લોકો વતી ઓવૈસી લોકસભામાં જે અવાજ ઉઠાવી રહ્યા છે તેનાથી તેઓ ખૂબ જ ખુશ છે….
અમદાવાદ : મોડેલ અને હિરોઈન બનાવવાની લાલચ આપી દેહ વ્યાપારના ધંધામાં ધકેલવાના કેસમાં ૩ મહિલાઓ ગિરફતાર
અમદાવાદ,તા.૧૩ આ રેકેટમાં અફસાના બાનુ દાણીલીમડાથી, સિરીનબાનુ શેખ અને રીલીફ રોડની ઝરીનાબાનુ શેખ સંડોવાયેલા છે. શહેરના વટવામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં, પોલીસે દેહ વ્યાપારના ધંધામાં સંકળાયેલી ૩ મહિલાઓની ધરપકડ કરી છે. જેમણે એક સગીરાને મુંબઈમાં ફિલ્મની હિરોઈન…
ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો : નશાની હાલતમાં અકસ્માત કરનાર/જવાબદાર વ્યક્તિને ચુકવવું પડશે વળતર
ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે, માત્ર વીમા કંપની પર વળતરની જવાબદારી નહીં. અમદાવાદ,તા.૧૦ રાજ્યમાં નશાની હાલતમાં થતા અકસ્માતના કેસોમાં ગુજરાત હાઇકોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે. નશાની હાલતમાં અકસ્માતમાં વળતર ચૂકવવા મામલે વાહન ચાલક જવાબદાર હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું….
અમર્યાદિત આનંદ માટે તૈયાર થાઓ..! “ભૂત બંગલા”માં પ્રિયદર્શન અને અક્ષય કુમારની આઇકોનિક જોડી સાથે આવી રહી છે..!
(Pooja Jha) “ભૂત બાંગ્લા” એક હોરર કોમેડી છે જે 2025માં રિલીઝ થવાની છે, જેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. પ્રખ્યાત દિગ્દર્શક પ્રિયદર્શન અને સુપરસ્ટાર અક્ષય કુમાર ગયા વર્ષે એકસાથે જોવા મળ્યા હતા, અને ફોટો લીક થયો હતો, જેણે ઘણી ચર્ચા…
અમદાવાદ : ગ્રેટ ગુજરાતી ફિલ્મ “ઉડન છૂ”નું પ્રીમિયર યોજાયું
(રીઝવાન આંબલીયા) ફિલ્મનું બેનર અને બજેટ બંને મજબૂત હોવાથી ફિલ્મ દરેક રીતે પરફેક્ટ બની છે શરૂઆત કરીએ ફિલ્મના ટાઈટલથી કે, જે “ઉડન છૂ” ટાઈટલ જ કહી દેશે કે, ભાગી જાવ.., ઉડી જાવ… ઘણા સમય પહેલા વેવાઈ અને વેવાણ ભાગી ગયા….
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે નોમિનેશન સબમિટ કરવાની છેલ્લી તારીખ ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ છે
નવી દિલ્હી, તા. ૭ બાળક ભારતીય નાગરિક હોવું જાેઈએ અને ભારતમાં રહેતું હોવું જાેઈએ. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આપણા બાળકોની ઉર્જા, નિશ્ચય, ક્ષમતા, ઉત્સાહ અને જાેશની ઉજવણી કરવા માટે દર વર્ષે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP)નું આયોજન કરે છે….
વ્યાજખોરો સામે કડક કાર્યવાહી..! ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વાર એક જ પરિવારના ત્રણ સભ્યો ગુજસીટોકના ગુનામાં જેલ હવાલે
અંજાર, તા. ૭ ત્રણેય ભાઈ-બહેન સામે વ્યાજખોરી, પઠાણી ઉઘરાણી અને મારામારી સહિતના અનેક ગુનાઓ પહેલાં જ નોંધાયેલા છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વ્યાજખોરીને ડામવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વ્યાજખોરીની ચુંગલમાં ફસાયેલા લોકોને ન્યાય મળે તે માટે કાર્યવાહી…
રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોનું ૧૦૦ ટકા e-KYC કરાવવા ઝુંબેશ હાથ ધરાઈ : અત્યાર સુધીમાં ૭૮ લાખથી વધુ લાભાર્થીઓની e-KYC પ્રક્રિયા પૂર્ણ
રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં ‘MY RATION’ મોબાઈલ એપ સહિત વિવિધ ત્રણ રીતે e-KYC કરાવી શકશે ગાંધીનગર,તા. ૬ કેન્દ્ર સરકારના અન્ન અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ગુજરાત સહિત તમામ રાજ્યના લાભાર્થીઓના-જનસંખ્યાના રેશનકાર્ડને આધાર નંબર સાથે સીડ કરી સાચા અને તે જ વ્યક્તિના…