Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

Entertainment મનોરંજન

વરસતા વરસાદમાં ગુજરાતી ફિલ્મ “પ્રતિકાર” રિલીઝ થઈ, જેનો ધમાકેદાર પ્રીમિયર યોજાયો

(રીઝવાન આંબલીયા) ગઈકાલે વરસતા વરસાદમાં એક જોરદાર વિપુલભાઈની ગુજરાતી ફિલ્મ “પ્રતિકાર” રિલીઝ થઈ હતી જેનો ધમાકેદાર પ્રીમિયર યોજાયુ હતું.  આ ધમાકેદાર ફિલ્મના પ્રીમિયરમાં મુખ્ય કલાકારો હાજર રહ્યા હતા. કેક કાપીને ઉમંગભેર ઘણા બધા કલાકારો તથા આમંત્રિત મહેમાનો સાથે ફિલ્મ બધાએ માણી…

સાવધાન : યુવકને ઓનલાઈન ગેમનો એવો ચસકો લાગ્યો કે, ૯૬ લાખનું દેવું થઈ ગયું

આ એક એવી લત છે જેના કારણે તેનો પરિવાર તેનાથી દુર થઈ ગયો છે. હવે તેના હાલ-ચાલ પુછવાવાળું પણ કોઈ રહ્યું નથી. નવી દિલ્હી,તા.૨૮ યુવકે રડતા રડતાં કહ્યું કે, મારો ભાઈ ખુબ સારો છે પરંતુ તે મારી સાથે વાત કરતો…

ચાઈનીઝ ગેમિંગ એપ : ભારતની અર્થવ્યવસ્થાને નબળી પાડવાનું મોટું ષડયંત્ર, EDએ ૨૫ કરોડ જપ્ત કર્યા

ચીને ગેમિંગ એપ દ્વારા ભારતની અર્થવ્યવસ્થાને નબળી પાડવાનું મોટું ષડયંત્ર રચ્યું ચીની નાગરિકો અરુણ સાહુ, આલોક સાહુ, ચેતન પ્રકાશ, જાેસેફ સ્ટાલિન સાથે ટેલિગ્રામ પર વાતચીત કરતા હતા અને ચારેય આ કૌભાંડમાં સક્રિય ભૂમિકા ધરાવે છે. નવી દિલ્હી,તા.૨૮ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ…

પ્રભાસની ફિલ્મમાં સૈફ અને કરીના વિલન બનશે

મુંબઈ,તા.૨૬ બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, સૈફ-કરીના ‘સ્પિરિટ’માં વિલનની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનને ફરી એક ફિલ્મમાં જાેવા માટે ચાહકો વર્ષોથી રાહ જાેઈ રહ્યા હતા. હવે તેમની રાહનો અંત આવવાનો છે. નાના નવાબ અને…

હનીટ્રેપ : વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને મહિલાએ રૂ. ૨.૬૫ લાખ લૂંટી લીધા

અમદાવાદ,તા.૨૫ વોટ્‌સએપમાં વાતચીત શરૃ કરી મહિલાએ કહ્યું કે, મારો પતિ મને બરોબર રાખતો નથી, મારો પતિ દારૃડિયો છે કંઇ કમાતો નથી હું તમારી સાથે રૂબરૂ મળીને વાત કરવા માંગુ છુ.  શહેરના અસલાલીમાં મહિલાએ તેના ત્રણ સાગરીતો સાથે મળીને વૃદ્ધને હનીટ્રેપમાં…

ચાઇલ્ડ પોર્નોગ્રાફી જાેવી અથવા ડાઉનલોડ કરવી એ POCSO હેઠળ ગુનો છે : સુપ્રીમ કોર્ટ

મદ્રાસ HCના ર્નિણયને પડકારવામાં આવ્યો, અને SCએ મોટો નિર્ણય સંભળાવ્યો નવીદિલ્હી,તા.૨૪ ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અથવા જાેવી એ POCSO એક્ટ હેઠળ ગુનો છે. CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ…

રમતગમત Sports

ઓલ ઇન્ડિયા દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્ય કેપ્ટન તરીકે સરફરાજ ખાનની પસંદગી કરવામાં આવી

(ઓઝેફ તીરમીઝી દ્વારા) નાનપણથી જ ક્રિકેટ રમવાના શોખીન સરફરાજખાનનું ક્રિકેટની દુનિયામાં 28 વર્ષનું સફર ખરેખર સફળ રહ્યું છે. અમદાવાદ,તા.24 ઓલ ઇન્ડિયા દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યની ટીમના  કેપ્ટન તરીકે સરફરાજ ખાનની પસંદગી કરવામાં આવી છે. નાનપણથી જ ક્રિકેટ રમવાના શોખીન…

અમદાવાદમાં આગામી ૨૯ સપ્ટેમ્બરે “વિશ્વ હૃદય દિવસ” નિમિત્તે ૧૦ કિમી.ની હેલ્થ રનનું આયોજન

(રીઝવાન આંબલીયા) આ હેલ્થ રનમાં તમે પણ ભાગ લઈ શકો છે જેના માટે આપે ડીકૅથલોનની ઓફિશિયલ વેબસાઈટ અને એપ ડીકૅથલોન પ્લે પરથી થઈ શકશે. અમદાવાદ,તા.૨૩  ૨૯ સપ્ટેમ્બરના દિવસને “વિશ્વ હૃદય દિવસ” તરીકે ઉજવવામાં આવે છે જેમાં હૃદયની જાળવણી માટે ક્યા…

“હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ” દ્વારા માતૃવંદનાનો કાર્યક્રમ યોજાયો

(રીઝવાન આંબલીયા) ડોક્ટર નિતીન સુમંત શાહ હંમેશા સેવા કાર્યો કરતા આવ્યા છે. અનેક નિરાધારોને ઘર બનાવી આપ્યા છે. અનેક ગરીબોને મેડિકલ સહાય આપી છે. શિક્ષણ માટે અનેક બાળકોને સહાય કરી છે. ડોક્ટર નિતીન સુમંત શાહનો નામ જ એક માનવતાવાદી મહાન…

ગુજરાતી ફિલ્મ “લોચા લાપસી”નું પ્રીમિયર શો PVR ખાતે યોજાયો

(રીઝવાન આંબલીયા) એક જોરદાર ગુજરાતી ફિલ્મ “લોચા લાપસી” જેમાં જીગરભાઈ ચૌહાણ અને મલ્હાર ઠાકર પોતે પ્રોડ્યુસર તરીકે પણ છે. સહ પ્રોડ્યુસર તરીકે સાહેબ મલિક, વૈદેહી ચિંતન દેસાઈ તથા શિતલ તેજલ પટેલ  સાથે  છે. ફિલ્મ “લોચા લાપસી”  પ્રીમિયર શોમાં ફક્ત ક્યુ…