અમદાવાદ : ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશન દ્વારા અનોખી પહેલ કરવામાં આવી
(રીઝવાન આંબલીયા) પતંગ હોટેલમાં “નેશનલ સોસાયટી ફોર ચેન્જીસ ફોર ચાઈલ્ડહૂડ કેન્સર ઈન ઈન્ડિયા” બાળકો માટે ૨૫ નવેમ્બરના રોજ સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ,તા.૨૬ અમદાવાદના ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ…
26 નવેમ્બર ‘બંધારણ દિવસ’ : “ઉર્જાઘર સંસ્થા” દ્વારા શાળામાં ‘Samvidhan Live Be a Jagrik Programme’નું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ,તા.૨૬ નવેમ્બર આ કાર્યક્રમ છેલ્લા પાંચ અઠવાડિયાથી સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે જે રમતના સ્વરૂપમાં છે, જેને રમીને યુવા વિદ્યાર્થીઓ મનોરંજક રીતે બંધારણીય મૂલ્યોને આત્મસાત કરીને કાર્યો કરે છે અને શીખે છે. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ સામૂહિક રીતે…
વ્યક્તિ વિશેષ : મહાત્મા ગાંધીના વિશ્વાસુ સાથી, ભાઈ સમાન ભાઈબંધ અબ્દુલ કાદિર બાવઝીર “ઇમામ સાહેબ”
અશોક કુમાર હંસદેવજી સાગઠિયા… સંપર્ક – ૯૪૨૬૨૪૯૬૦૧ જો તમે ગાંધી આશ્રમની મુલાકાત લીધી અને ઈમામ મંઝીલની મુલાકાત ન લીધી તો તમારી ગાંધી આશ્રમની મુલાકાત અધુરી રહેશે…. “ધરાસણાનો નમક સત્યાગ્રહ જે પછીથી વિશ્વ વિખ્યાત દાંડી સત્યાગ્રહ થયો તેમાં તેમનું ખુબ જ…
નેતન્યાહુને ફાંસીની સજા મળવી જાેઈએ, ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેનીની માંગ
(એચ.એસ.એલ),ગાઝા,તા.૨૫ યહૂદી પ્રશાસને ગાઝા અને લેબનોનમાં જે કર્યું છે તે તેમની જીત નથી પરંતુ યુદ્ધ અપરાધ છે. : સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેની ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનીએ સોમવારે આઈઆરજીસીની બાસીજ ફોર્સને સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે ગાઝા…
‘પુષ્પા ૨’ ફિલ્મને લગભગ ૮૦૦ સ્ક્રીનમાં રિલીઝ કરવાની યોજના
નિર્માતા અર્ચનાએ ચેન્નાઈમાં ચાલી રહેલા ઈવેન્ટમાં જણાવ્યું હતું કે, “અમે લગભગ ૮૦૦ સ્ક્રીનમાં ફિલ્મને રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છીએ (એચ.એસ.એલ),મુંબઇ,તા.૨૫ તાજેતરમાં જ અલ્લુ અર્જુનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘પુષ્પા ૨’નું ટ્રેલર બિહારના પટનામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ૫ ડિસેમ્બરે…
“ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમની” ફિલ્મનો પ્રીમિયર શો પીવીઆર ખાતે યોજાયો હતો
(રીઝવાન આંબલીયા) “THE GREAT GUJARATI MATRIMONY” તમામ સ્ક્રીન હાઉસફુલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મોટાભાગના કલાકારો સાથે અને આમંત્રિત મહેમાનો સાથે જબરજસ્ત ઉત્સાહ સાથે ફિલ્મનું પ્રીમિયર ખૂબ જ હિટ રહ્યું હાલમાં ગુજરાતી સબ્જેક્ટ ઉપર ખૂબ જ નવી નવી ફિલ્મો બની રહી છે. એવી…
“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૧૨ : મહાન સૂફીસંત “હઝરત અબ્દુસ્સમદ ખુદાનુમા” (રેહમતુલ્લાહ અલૈહ)
(અબરાર એહમદ અલવી) હઝરત અબ્દુસ્સમદ ખુદાનુમા (રેહમતુલ્લાહ અલૈહ)ની દરગાહ પર જે કંઈ સમસ્યા હોય તેમાંથી છુટકારો મેળવવા અકીદતમંદો “મુન્ગની ખીચડી”ની મન્નત (બાધા) રાખે છે. અમદાવાદ શહેરના લાલ દરવાઝા તાર ઓફીસ પાસે આપનો મઝાર શરીફ આવેલો છે. 5 જમાદીયુલ અવ્વલ હિ.સ…
ઇઝરાઈલનો લેબનોન પર વધુ એક વિનાશક હુમલો, ૪૭ નાગરિકોના મોત
(એચ.એસ.એલ),બેરૂત,તા.૨૨ આ હુમલો લેબનોન પર અત્યાર સુધીના સૌથી ઘાતક હવાઈ હુમલાઓમાંનો એક હતો. ઈઝરાઈલે પૂર્વી લેબનોનમાં વધુ એક મોટો હુમલો કર્યો છે. હુમલામાં ઓછામાં ઓછા ૪૭ લોકો માર્યા ગયા હતા. લેબનીઝ અધિકારીએ જણાવ્યું હતું કે, યુદ્ધવિરામ વાટાઘાટોને આગળ વધારવા માટે…
અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ
(અબરાર એહમદ અલવી) ત્રણ વર્ષથી લઇ ૮૯ વર્ષ સુધીના દર્દીઓની સફળ સારવાર પથરીની સારવાર માટે દર્દીઓએ હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાની જરૂર નથી – ડૉ. રાકેશ જોશી મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલ અમદાવાદ કુલ ૪૦ દર્દીઓ પથરીની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં વેઇટીગમા …
અમદાવાદ : “શાહ-એ-આલમ દરગાહ ટ્રસ્ટ”ના નવનિયુક્ત વહીવટદારોએ દરગાહની શુભેચ્છા મુલાકાત લીધી
નવનિયુક્ત વહીવટદારોએ સખત શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો દરગાહ પરિસરમાં કોઈપણ ત્રાહિત વ્યક્તિ ખોટો વાદ-વિવાદ ઉભો કરશે તો તેની ઉપર કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ,તા.૨૧ શહેરના “શાહ-એ-આલમ દરગાહ ટ્રસ્ટ”ના નવનિયુક્ત વહીવટદાર જી.એચ. ખાન સાહેબ (Ex. DySp Gujarat Police) …