કલોલમાં મુસ્લિમ સમુદાયને જાગૃત્તતા કેળવી વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
ગાંધીનગર, તા.૧૫રાજ્યમાં મંદ પડેલા કોરોનાના સંક્રમણને પગલે જિલ્લાના મનપા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે મનપા વિસ્તારમાંથી કોરોનાની સારવાર લઇ રહેલા વધુ એક દર્દી સાજાે થયો છે. જ્યારે કોરોનાની સારવાર લઇ રહેલા એકપણ દર્દીનું મોત નિપજ્યું નથી. જ્યારે…
રાજભવન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેંદ્ર પટેલની શપથવિધિ સંપન્ન
કેન્દ્રીય મંત્રીશ્રીઓ-વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ-ગણમાન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતીગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદનામિત શ્રી ભૂપેંદ્ર પટેલને આજે મુખ્યમંત્રીશ્રી તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.આ શપથવિધિ વેળાએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ…
પત્ની સાથે તકરાર થતાં ૧૨ માસની દીકરીને કૂવામાં ફેંકી દીધી
પાલનપુર,તા.૧૧બનાસકાઠાના પાલનપુરના ધાણધા ગામે આ ઘટના બની છે. જેમાં ગઈ કાલે શુક્રવારે અમીરગઢના થળા ગામની પરિણીતા રિસાઈને પુત્રી સાથે બહેનના ઘરે જતી રહી હતી અને સાસરીમાં પાછી ફરતી નહોતી, ત્યારે પિતાએ આવેશમાં આવી જઈને ૧૨ માસની પુત્રીને કુવામા ફેંકી દીધી…
જામનગરમાં નાથુરામ ગોડસે પ્રતિમા પર વિવાદનો વંટોળ
જામનગર,જામનગર શહેરમાં દ્વારકાધીશ મંદિર ખાતે હિન્દુ સેનાના સૌરાષ્ટ્ર યુવા પ્રમુખ મયુર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી હોદ્દેદારો અને સૈનિકોની મળેલી બેઠકમાં આગામી તા.૧૫ નવેમ્બરના રોજ આવી રહેલી નથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે જામનગર જિલ્લામાં તેઓની પ્રતિમા મુકવામાં આવશે. તેઓની ધર્મભાવના અને રાષ્ટ્રભાવનાને ઉજાગર…
વડોદરામાં જમીનના ટુકડા માટે પિશાચી પૌત્રે દાદીની હત્યા કરી
વડોદરા,૨૦ વર્ષ પૂર્વે વાઘોડિયા તાલુકાના પોપડીપુરા ગામે રહેતા વેસ્તીબેન નાયકના ભાગે ગામના કોતરની અંદર બાપદાદાની બે વિઘા જમીન આવી હતી. પરંતુ આર્થિક સંકડામણના કારણે વૃદ્ધ મહિલાએ આ બે વિઘા જમીન ગિરવે મૂકી હતી. પરંતુ પૌત્રની અણઆવડતના કારણે તે વધુ કમાવી…
મૃત્યુ પામ્યાના ૪ મહિના બાદ વેક્સિનેશનનો બીજાે ડોઝ અપાયો કેવી રીતે…!!!
સાબરકાંઠા, તા.૦૯સાબરકાંઠાના પ્રાંતિજમાં ૧૦૦ ટકા વેક્સિનેશન સર્ટીફિકેશનમાં છબરડો જાેવા મળ્યો છે. ૧૦૦ ટકા રસીકરણ જાહેર કરાયેલા પ્રાંતિજના પોગલુ ગામે સંખ્યાબંધ લોકોને વેક્સિન લેવાની બાકી હોવાનું સામે આવ્યું છે. કેટલીક મહિલાઓએ ચાર ડોઝ લીધાના બે સર્ટિફિકેટ છે. જ્યારે મૃતક મહિલાના નામે…
ફ્રેન્ડશીપ કરવાની લ્હાયમાં એન્જીનીયરે રૂા. ૩.૫૦ લાખ ગુમાવ્યા
સાણંદ શહેરના ગુંદાવાડીમાં આવેલા રૂવાલા કોમ્પલેક્ષમાં રહેતા અને મેટોડા જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં એન્જીનીયર તરીકે નોકરી કરતા સંજય ભગવાનભાઈ વાણીયા (ઉ.વ.ર૮) એ ફ્રેન્ડશીપ કલબમાં જાેડાવવાની લ્હાયમાં રૂા.૩.૪૪ લાખ ગુમાવ્યા હતા. તેની સાથે ઓનલાઈન છેતરપીંડી કરનાર સન્ની પંકજ પારેખ (ઉ.વ.ર૦) અને…
રાજકોટમાં એક વિચિત્ર ફરિયાદ આવી જેમાં પોતાનો પતિ તેની સાથે શરીરસુખ નથી રાખતો અને……
રાજકોટ, તા.૦૮રાજકોટની મહિલાએ તેના પતિ વિરુધ્ધ એક વિચિત્ર ફરિયાદ નોંધાવી છે. રાજકોટ રહેતાં મહિલાએ અમદાવાદ રહેતાં તબિબ પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે. આ અંગે હાલ કાલાવડ રોડ રોયલ પાર્ક-૬ તોરલ એપાર્ટમેન્ટમાં ૧૦મા માળે રહેતાં હીનાબેન નિસર્ગભાઇ હુમલ (ઉ.વ.૩૨)…
સુરતમાં મિત્રએ મિત્રની પત્ની પર દુષ્કર્મ આચર્યું
સુરત,વરીયાવ વિસ્તારમાં રહેતા અનવર (નામ બદલ્યું છે) ને ગત રાત્રે ૨ વાગ્યે તેના મિત્ર સોહેલ ઉર્ફે જનતા ઇબ્રાહીમ પટેલ (ઉ.વ. ૨૦ રહે. કોસાડ આવાસ, અમરોલી) ફોન કરી મળવા માટે ઘર પાસે બોલાવ્યો હતો. સોહેલને અર્જન્ટ કામ હશે એવું વિચારી અનવર…
સુરતમાં ૪ વર્ષીય બહેને રમત-રમતમાં ૨ વર્ષના ભાઈને એસિડ પીવડાવી દીધું
સુરત, તા.૦૭પ્રિન્સ રમતા-રમતા એસિડ પી ગયો હોવાની વર્દી સિવિલમાંથી આવી છે, એમ હે. કો. મનસુખાભાઈએ જણાવ્યું હતું. માસુમ પ્રિન્સનો કેસ મેડિકલ ઓફિસર ડો. નિશા ચંદ્રાએ અટેન કર્યો હતો. ડો. ચંદ્રાએ જણાવ્યું હતું કે, બાળકને તેની બહેને રમતમાં એસિડ પીવડાવી દીધું…