Google હવે હાઈવે ટોલ ટેક્ષની માહિતી આપશે
ન્યુ દિલ્હી,મુસાફરી દરમિયાન ઘણી વખત આપણે ઘણા બધા ટોલ ટેક્સ જાેઈને ચકિત થઈ જઈએ છીએ. આવી સ્થિતિથી બચવા માટે ગૂગલ મેપ્સમાં તમારો કુલ ટોલ ટેક્સ કેટલો થશે અને રસ્તામાં કેટલા ટોલ ગેટ આવશે તે અંગેની માહિતી આપવામાં આવશે. આ માહિતી…
ઇન્દોરમાં એક બાળકીએ માતાને પુછ્યુ કે “મહોરમના દિવસે મરનાર જન્નતમાં જાય છે ?” કહી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
ઇન્દોર,આ ઘટના ઈન્દોર શહેરના રાવજી બજાર વિસ્તારના ચંપા બાગના હાથીપાલાની છે. અહીં રાબિયા નામની છોકરી પૂરા પરિવારની સાથે મોહરમ પર શુક્રવારે મોડી સાંજે રોઝા ખોલવા બેઠી હતી. માતાએ પુત્રીની પસંદની ખીર પણ બનાવી હતી. પણ રોઝા ખોલતા પહેલા જ એક…
સોશિયલ મિડીયા પર તાલિબાનના સમર્થનમાં પોસ્ટ મુકનારા સાવધાન
તાલિબાનના સમર્થનમાં પોસ્ટ કરનાર લોકોને આસામ પોલીસે જેલમાં ધકેલ્યા નવી દિલ્હી,તાલિબાનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકવાના આરોપમાં આસામમાં અલગ અલગ વિસ્તારોમાંથી ૧૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવાર રાતથી આવા લોકોને પોલીસ પકડવા માંડી હતી. તમામ પર આઈટી એક્ટ…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશુરા (મોહર્રમ)ના દિવસે ઇમામ હુસેન (A.S)ના બલિદાનને યાદ કર્યું
ન્યુ દિલ્હી, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશુરા (મોહર્રમ)ના દિવસે ઇમામ હુસેન (રદિ.)ના બલિદાનને યાદ કર્યું હતું અને ટ્વિટ કર્યું હતું કે, “આપણે ઇમામ હુસેન (A.S)ના બલિદાનને યાદ કરીએ છીએ. અને તેમની હિંમત તેમજ ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતાને યાદ કરીએ છીએ. તેમણે…
હરિયાણામાં ખટ્ટર સરકારે “ગોરખધંધા” શબ્દના ઉપયોગ પર મુક્યો પ્રતિબંધ
ગોરખનાથ એક સંત હતા અને સોનીપતથી ૨૦ કિમી દૂર ગોર્ડ ગામમાં તેમનું એક મંદિર પણ છે નવી દિલ્હી, ખોટા કામોને વ્યાખ્યાયિત કરવા માટે વપરાતા ‘ગોરખધંધા’ શબ્દના ઉપયોગ પર હરિયાણાની સરકારે પ્રતિબંધ મુકી દીધો છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા આ…
અફઘાન લોકો સાથે ભારતના સબંધો ઐતિહાસિક : એસ જયશંકર
નવી દિલ્હી તા.૧૯અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ શાસન આવ્યા બાદ હવે ભારત સરકારે ત્યાં શરુ કરેલા હજારો કરોડો રુપિયાના પ્રોજેક્ટ પર જાેખમ સર્જાયુ છે. ચીન અને પાકિસ્તાન તો તાલિબાન સરકારને માન્યતા આપી ચુકયા છે ત્યારે ભારત શું વલણ અપનાવશે તેના સવાલના જવાબમાં ભારતના…
મેં તો આઠ વર્ષ પહેલા જ કહ્યુ હતુ કે, ભારતે તાલિબાન સાથે વાતચીત શરૂ કરવી જાેઈએ : ઓવૈસી
ન્યુ દિલ્હી,મુસ્લિમ આગેવાન અને એઆઇએમઆઇએમના પ્રમુખ તેમજ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ તાલિબાનના મુદ્દે કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરી છે. ઓવૈસીએ એક પછી એક ત્રણ ટિ્વટ કરીને સરકારને અપીલ કરી હતી કે, તાલિબાન સાથે સરકારે વાતચીત શરૂ કરવી જાેઈએ. મેં તો આઠ…
રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો ઝીંકાયો
છેલ્લા ૮ મહિનામાં બાટલામાં ૧૬૫.૫૦નો ભાવ વધારો થયોન્યુ દિલ્હી,તા.૧૭રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરીથી એક વાર વધારો કરવામાં આવ્યો છે. આ વખતે ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા આઠ મહિનામાં રાંધણ ગેસ સિલિન્ડર ૧૬૮ રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે. કૉમર્શિયલ…
ઓરિસ્સામાં સાપે ડંખ મારતાં ભાઇએ સાપને હાથમાં પકડી બચકા ભરતાં સાપ મોતને ભેટ્યો
જાજપુર,તા.૧૩ઓરિસ્સાના જાજપુર જિલ્લાથી એક અજીબ-ઓ-ગરીબ કેસ સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ સાપ સાથે વેર વાળ્યું. ઓરિસ્સામાં એક વ્યક્તિએ સાપ કરડ્યો તો બદલો લીધો અને સાપનું મોત પણ થઈ ગયું. ૪૫ વર્ષના એક વ્યક્તિને સાપ કરડ્યો, જવાબમાં આ વ્યક્તિએ સાપ…
ભારતમાં જે બની રહ્યું છે તે દુઃખદ, આ સ્થિતિમાંથી નીકળવા માટે ક્રાંતિ જ એક રસ્તો : સુપ્રિમના પૂર્વ જજ
સુપ્રિમના પૂર્વ જ્જ માર્કન્ડેય કાત્જુનું નિવેદનન્યુ દિલ્હી,તા.૧૨સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ માર્કન્ડેય કાત્જુએ દેશની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, ભારતમાં જે બની રહ્યું છે તેનાથી હું નિરાશ છું. આ સ્થિતિમાંથી નીકળવા માટે ક્રાંતિ જ એકમાત્ર…