વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું, મારા દ્વારા શરૂ કરાવાયેલ અંગ્રેજી માધ્યમની બે શાળાઓ કાળુપુર બાકરઅલીની પોળ અને દરિયાપુર રાવ પબ્લિક સ્કુલમાં આજે ૧,૬૦૦ બાળકો અભ્યાસ કરે છે
મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ ટ્રેઈન શિક્ષકો નહીં પરંતુ ફીક્સ પગારના શિક્ષકોથી ચાલે છે : ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ વાણી-વર્તનથી ભૂલ થઈ હોય, કોઈની લાગણી દુભાઈ હોય તો સાથી ધારાસભ્યોની ક્ષમા યાચના માંગતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સરકારી શાળાઓમાં ક્વોલીટી એજ્યુકેશન, પૂરતી સુવિધાઓ, ઉત્તમ…
અમદાવાદ જિલ્લામાં ભંગારનો ધંધો અને ફેરી કરનારે પોતાની સંપૂર્ણ વિગતો પોલીસ સ્ટેશને જણાવવા આદેશ
ઓળખ વિગત સાથેની માહિતીનું નિયત રજીસ્ટર ફરજિયાત નિભાવવુ પડશે તેમાં વેચનારની સંપૂર્ણ વિગતો સંપર્ક સાથે સામેલ કરવાની રહેશે. પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેરની હકુમત સિવાયના અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ભંગારનો ધંધો અને ભંગારની ફેરી કરનારે પોતાના કાર્યક્ષેત્રેની અને પોતાની સંપૂર્ણ વિગતો અસરકર્તા…
અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની હદમાં આવેલ હોટલો, ઢાબા અને ગેસ્ટ હાઉસમાં રજીસ્ટરો નિભાવવા આદેશ
અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની હદમાં આવેલ હોટલો, ઢાબા, ગેસ્ટ હાઉસના માલિકોને નિયત કરેલા રજીસ્ટરો નિયમિત નિભાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અમદાવાદ, અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની હદમાં આવેલ હોટલો, ઢાબા, ગેસ્ટ હાઉસના માલિકોને નિયત કરેલા રજીસ્ટરો નિયમિત નિભાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ…
ભાડૂઆતની સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશને જણાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરાયો આદેશ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ શહેરની હકુમત સિવાયના સમગ્ર અમદાવાદ જિલ્લામાં રહેણાંક કે ઔદ્યોગિક મકાન ભાડે આપતા પહેલાં ભાડૂઆતની સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશને જણાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પરિમલ બી પંડ્યાએ આદેશ કર્યો છે. અમદાવાદ શહેર વિસ્તાર કે અન્ય જગ્યાએ બહારથી…
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સમક્ષ રજૂઆત કરતા ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને સૌહાર્દ-શાંતિ-સદ્ભાવનાનું વાતાવરણ બની રહે તે માટે રાજ્ય સરકાર અને તંત્રને યોગ્ય નિર્દેશ કરવા રજૂઆત અમદાવાદ,તા.૨૦ શહેરના દરિયાપુર તથા જમાલપુર-ખાડિયાના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સમક્ષ રજૂઆત કરી છે…
SVP હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ અંતર્ગત સારવાર ચાલુ કરવા ગ્યાસુદ્દીન શેખની માંગણી બાદ વિધાનસભા ગૃહમાં સરકારની હકારાત્મક જાહેરાત
વી.એસ. હોસ્પિટલ સુપર સ્પેશ્યાલીટી સેવાઓ સહિત પૂર્ણ ક્ષમતા સાથે ફરી શરૂ કરવાધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની માંગ વર્ષ ૨૦૧૦થી સતત રજૂઆતો કરી ગરીબ, સામાન્ય અને મધ્યમવર્ગના કરોડો લોકો માટે મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન કાર્ડની યોજનાઓ બનાવવામાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો મહત્ત્વનો ફાળો…
રાજ્યમાં લઘુમતીઓની વસ્તી આધારિત બજેટ ફાળવવામાં આવે : ગ્યાસુદ્દીન શેખ
રાજ્યમાં લઘુમતીઓની સુરક્ષા માટે લઘુમતી આયોગની રચના કરવામાં આવે : ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અમદાવાદ, તા.૨૮ આજરોજ વિધાનસભા ગૃહમાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની માંગણીઓ પર ચર્ચા હતી. આ ચર્ચામાં ભાગ લેતાં અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું…
પ્રજાની મુશ્કેલીઓ ધ્યાને લઈ ‘રાઈટ ટુ હેલ્થ’ બનાવવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની માંગણી
અમદાવાદ,તા.૨૩ SVPને વેગ આપવા વીએસ હોસ્પિટલ બંધ કરી, પરંતુ એસવીપી હોસ્પિટલ જ મરણપથારીએ : ગ્યાસુદ્દીન શેખ એસવીપી હોસ્પિટલમાં સ્ટાફની સંખ્યા પાંચ હજારથી વધુ પરંતુ દર્દીઓની સંખ્યા ૧૦૦થી વધતી નથી રાજ્યના તમામ જિલ્લામાં સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની ભરતી કરો. સરકારી હોસ્પિટલમાં મશીન…
કહેવાતી Smart city અમદાવાદનો પૂર્વ અમદાવાદ Smart શાળાઓથી વંચિત : ગ્યાસુદ્દીન શેખ
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના સફળ પ્રયાસથી કાલુપુર પબ્લિક અંગ્રેજી સ્કૂલ શરુ કરવામાં આવી છે અને આ નવા સત્રથી દરિયાપુર પબ્લિક અંગ્રેજી સ્કૂલ શરુ થવા જઈ રહી છે. અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં સ્માર્ટ શાળાઓ બનાવવાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય છે : ધારાસભ્ય ગ્યાસુદ્દીન…