Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

FILM PREMIER : ગુજરાતી ફિલ્મ “શુભ ચિંતક”નું પ્રીમિયર યોજાયું

(Rizwan Ambaliya) ફિલ્મનું ગીત ‘ઘોર અંધારી રે…’ જેનું નવું વર્ઝન અને ડાન્સિંગ સ્ટેપ સાથે માર્કેટિંગ માટે જોરદાર તૈયાર કરવામાં આવ્યું છે. Gujarati Film Review Jayesh Vora શુક્રવારના રોજ એક જોરદાર ફિલ્મ રજૂ થઈ જેનું નામ છે “શુભ ચિંતક” (SHUBHCHINTAK). પાર્થિવ…

પોસ્ટર લોન્ચ : ટીકુ તલસાણીયા અને સુપ્રિયા પાઠક અભિનિત ‘ફરી એક વાર’ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું

(Rizwan Ambaliya) ફિલ્મમાં બેથી ત્રણ ગીત પણ છે જેમાંનું એક અઘોરી મ્યુઝિક બૅન્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ રોમોદી બેન્ક્વેટ ખાતે ટાફ ગૃપ અને ટાફ સંચાલિત અમદાવાદ આર્ટીસ્ટ ફોરમ ગ્રુપના સહયોગથી વિહાન દાંડ નિર્મિત અને અખિલ…

અમદાવાદમાં રાજસ્થાની રાજપુત કલ્ચરલ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું

Rizwan Ambaliya  :-  Jayesh Vora આ ફેશન શોમાં રાજસ્થાની લોકગીતો પર આધારિત ડાન્સ, રેડ કાર્પેટ પર વોક કરતા બતાવવામાં આવ્યું હતું. રાજસ્થાની રાજપુત કલ્ચરલ ફેશન શોનું આયોજન શહેરના વસ્ત્રાલપુર લેક એમપી થિયેટર ખાતે કરવામાં આવ્યું. જેમાં રાજસ્થાની સમાજના સ્ત્રી, પુરુષ,…

“પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન કરવામાં આવ્યો

આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે કારંજ પોલીસ સ્ટેશનના P.I પી.ટી. ચૌધરીએ ખાસ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું  અને પોતાના હસ્તે ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન કરી કૌમી એકતા મેહકાવી હતી. “દિલથી અપાયેલ શિક્ષણ સમાજમાં ક્રાંતિ લાવી…

‘ક્વીન’નો મૂડ! સ્ટોકહોમમાં કાર્ટિયર હાઇ જ્વેલરી ઇવેન્ટમાં દીપિકા પાદુકોણનો રેડ લુક જોઈને બધા દંગ રહી ગયા

(Pooja Jha) સ્ટોકહોમમાં કાર્ટિયર ઇવેન્ટમાંથી દીપિકાના ભવ્ય ફોટા જોઈને ચાહકો પ્રભાવિત થયા, ચાહકોએ કહ્યું “રોયલ્ટી આવી હોવી જોઈએ!” દીપિકા પાદુકોણ માત્ર ભારતની ટોચની અભિનેત્રી જ નહીં પણ એક વૈશ્વિક આઇકોન પણ છે, જે ભારતની પ્રથમ વૈશ્વિક લક્ઝરી બ્રાન્ડ એમ્બેસેડર બનીને…

એનવાય થિયેટરમાં “કેસરી વીર” ફિલ્મનું જોરદાર પ્રીમિયર યોજાયું

Rizwan Ambaliya :- Film Review Jayesh Vora ગુજરાત સોમનાથની ફિલ્મ “કેસરી વીર” ગયા શુક્રવારના રોજ એનવાય થિયેટરમાં કેસરી વીર ફિલ્મનું જોરદાર પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક એવી ફિલ્મ છે જેમાં એક નવેસરથી દંતકથા લખવામાં આવી છે. હમીરજી ગોહિલ…

ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ રાઈટર્સ કિશોર ઠક્કરનો સન્માન સમારોહ યોજાયો

(Rizwan Ambaliya)  અમદાવાદ કોમ્ફી હોટલમાં ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ રાઈટર્સ કિશોર ઠક્કરનો સન્માન સમારોહ યોજાયો હતો. તાજેતરમાં જ કિશોરભાઈ એ 6000 ફિલ્મ સ્ક્રિપ્ટ પુર્ણ કરી એની ખુશીમાં આ સન્માન સમારોહ યોજાયો હતો જેમા ગુજરાતી ફિલ્મ જગતના નામી અનામી કલાકારો તેમજ પ્રોડયુસર…

કેટ વિન્સલેટના અભિનયની બારીકીઓ ઉજાગર કરતી ત્રણ ફિલ્મો

કલ્પના પાંડે  ભાયંદર, જિ. ઠાણે (9082574315) વિન્સલેટની અભિનય કુશળતા બહુમુખીપણાના માસ્ટરક્લાસ તરીકે ઓળખાય છે. તેની ભાવનાત્મક સત્યતા તેનું મુખ્ય લક્ષણ છે કેટ વિન્સલેટનો ફિલ્મોમાંનો પ્રવાસ કલાત્મક વિવિધતા અને વ્યાવસાયિક જોખમો લેવાનું સુંદર ઉદાહરણ છે. 1994ની ‘હેવનલી ક્રિએચર્સ’ ફિલ્મથી પદાર્પણ કરીને, તેણે પોતાની…

સસ્પેન્સ ગુજરાતી ફિલ્મ “સરપ્રાઈઝ”નો પ્રીમિયર PVR ખાતે યોજાયો

(Rizwan Ambaliya)  જોરદાર ગુજરાતી સસ્પેન્સ ફિલ્મ “સરપ્રાઈઝ”નો પ્રીમિયર બુધવારે pvr ખાતે યોજાઈ ગયો. “સરપ્રાઈઝ” ફિલ્મ નામમાં જ સસ્પેન્સ અને ઝાટકો આપવા માટે પરફેક્ટ છે. પળે પળે તમને સરપ્રાઈઝ આપ્યા જ કરે છે .. તમને બોલીવુડ ફિલ્મના ડિરેક્ટર અબ્બાસ મસ્તાન યાદ…

પીવીઆર ખાતે ગુજરાતી ફિલ્મ પ્રીમિયર ‘જય માતાજી’ લેટ્સ રોક યોજાયું

(Rizwan Ambaliya)  અમદાવાદ પીવીઆર ખાતે ગુજરાતી ફિલ્મ જોરદાર કોમેડી જય માતાજી લેટ્સ રોકનું પ્રીમિયર શોનું આયોજન કરવામાં આવ્યું  Gujarati Film Review Jayesh Vora અત્યારે ટેન્શન સમય ચાલી રહ્યો છે. ત્યારે લોકોનું ધ્યાન સરહદ પર અને પોતાના સ્ક્રીન્સની અંદર વધારે છે….