Safeer News

Breaking News from Ahmedabad

#Vaccine

દેશ

મધ્યપ્રદેશના ખંડવામાં વેક્સિન નહિં તો શરાબ નહીં આપવામાં આવે

ખંડવા, મધ્યપ્રદેશના પ્રશાસનના આ નવતર પ્રયોગનો ઉદ્દેશ્ય લોકોને વેક્સિનેશન માટે જાગૃત કરવાનો અને શક્ય તેટલું વધારે રસીકરણ કરવાનો છે. મંદસૌર શહેરના સીતામાઉ ફાટક, ભૂનિયા ખેડી અને જૂના બસ સ્ટેન્ડ ખાતે સ્થિત ૩ દુકાનોમાં વિશેષ છૂટ પર શરાબ આપવાની વ્યવસ્થા કરવામાં…

કાંકરિયામાં વેક્સિન સર્ટિફિકેટ વિનાના લોકોને પાછા ધકેલાયા

અમદાવદ, દિવાળી પછી કોરોનાના કેસ વધતા હવે કોરોના રસીના બે ડોઝ લીધા હોય તેવા લોકોને જ કાંકરિયા પરિસરમાં પ્રવેશ આપવાનો સત્તાવાળાઓએ ર્નિણય લીધો છે. આજ કારણોસર બુધવારે ૭૫૩ અને ગુરૂવારે ૮૦૪ લોકોને કાંકરિયા પરિસરમાં પ્રવેશ અપાયો નહતો. તમામ સાત ગેટ…

કોરોના સામેના જંગમાં આગામી મહિનાથી ઘરે-ઘરે જઈને અપાશે વેક્સિન

નવી દિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવીયાએ બુધવારે રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે કોવિડ વેક્સિનેશન, PM આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન યોજના અંગે ચર્ચા કરી હતી. આ સાથે જ ઈમરજન્સી કોવિડ-૧૯ રિસ્પોન્સ પેકેજ પર રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી….

કોરોના રસીના નામે ફોન હેક કરવાની ફરિયાદો સામે આવી : લોકોને સર્તક રહેવા અપીલ

અમદાવાદ,કોરોના રસીકરણ અંતર્ગત રાષ્ટ્રીય કાર્યક્રમમાં ચાર અંકના નંબર પરથી નાગરિકોને ફોન કરી રેપિડ એસેસમેન્ટ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર તરફથી નાગરિકોના પ્રતિભાવ જાણી જરૂરી બદલાવ લાવવા રેપિડ એસેસમેન્ટ સિસ્ટમ અમલમાં છે. પરંતુ જાે તમને દસ નંબરના આંકડા પરથી ફોન આવે…

અમદાવાદ

ધારાસભ્ય ગ્યાસુદીન શેખે લોક જાગૃતિ માટે કોરોનાની રસી લઇ લોકોને પણ રસી લેવા અપીલ કરી

અમદાવાદ,તા.18 શહેરના દરિયાપુર બલુચાવાડ ખાતે માઈના ઓટલા ઉપર આજ રોજ તા.18-9-21 કોરોના વેકસીન માટેના કાર્યક્રમનો આયોજન કરવામા આવ્યું હતું જેમાં ધારાસભ્ય ગ્યાસુદીન શેખે કોરોનાની રસી લઇ સમાજમા પડતી ગેરમાન્યતા દુર થાય અને લોક જાગૃતિ માટે રસી લઇ લોકોને પણ રસી…

ગુજરાત

કલોલમાં મુસ્લિમ સમુદાયને જાગૃત્તતા કેળવી વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો

ગાંધીનગર, તા.૧૫રાજ્યમાં મંદ પડેલા કોરોનાના સંક્રમણને પગલે જિલ્લાના મનપા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે મનપા વિસ્તારમાંથી કોરોનાની સારવાર લઇ રહેલા વધુ એક દર્દી સાજાે થયો છે. જ્યારે કોરોનાની સારવાર લઇ રહેલા એકપણ દર્દીનું મોત નિપજ્યું નથી. જ્યારે…