Safeer News

Breaking News from Ahmedabad

#TrafficSignal

અમદાવાદમાં ગરમી વધતા બપોરના સમયે ૧૦૦ જેટલા ટ્રાફિક સિગ્નલોને બ્લીન્કિંગ પર મૂકવામાં આવશે

બપોરના સમયે રસ્તા ઉપર પોતાના કામથી નીકળેલા લોકોને કાળઝાળ ગરમીમાં બંધ (લાલ લાઈટ) સિગ્નલ પર ઊભું ન રહેવું પડે  અમદાવાદ,તા.૦૪ અમદાવાદ શહેરના અધિક પોલીસ કમિશનર (ટ્રાફિક) આઈ. પી. એસ એન. એન. ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં ગરમી વધતા બપોરના સમયે…

અમદાવાદમાં હવે ટ્રાફિક નિયમભંગનો પણ મેમો ફાટશે

અમદાવાદ,તા.૧૬ અમદાવાદમાં વાહન ચાલકો શિસ્ત અને ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં થાય તે માટે નવો પ્રોજક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસે જુના જુના સીસીટીવી કેમેરા સાથે સોફ્ટવેર લિંક કરીને નવો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. અત્યાર સુધી સિગ્નલ ભંગનો મેમો આવતો…

અમદાવાદ : પોલીસે લીધો મોટો નિર્ણય, ઓરેન્જ એલર્ટને કારણે ટ્રાફિક સિગ્નલ રહેશે બંધ

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના આ નિર્ણયથી લોકોને મળશે આંશિક રાહત અમદાવાદ,તા.૦૭ અમદાવાદમાં સખત પડતી ગરમીને કારણે કેટલીક વખત લોકોને સિગ્નલ પર ઉભું રહેવું પડતું હોય છે અને તડકો તેમજ લૂ સહન કરવી પડતી હોય છે તેવામાં આજે શહેર પોલીસ દ્વારા…