Safeer News

Breaking News from Ahmedabad

#RBI

વડાપ્રધાન મોદીએ ૯૦ રૂપિયાનો સિક્કો પ્રથમ વખત જાહેર કર્યો

વડાપ્રધાન મોદીએ RBIના ૯૦ વર્ષના કામકાજ વિશે વાત કરતા કહ્યું કે, RBIની ભૂમિકા દેશની બેન્કિંગ સિસ્ટમને મજબૂત બનાવી રાખવા માટે ખુબ જ મહત્વની અને મોટી રહી છે. વડાપ્રધાન મોદીએ RBIને ૯૦ વર્ષ થવા પર મોટી ભેટ આપી નવીદિલ્હી,તા.૦૧ બેન્કિંગ રેગ્યુલેટર…

Paytmની ઘણી બધી સેવાઓ ૧૫ માર્ચ પછી બંધ થઇ જશે

નવી દિલ્હી, Paytm પેમેન્ટ બેંક સામે ભારતીય રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ પેટીએમની મુશ્કેલીઓ શરૂ થઈ ફિનટેક કંપની પેટીએમ પેમેન્ટ્‌‌સ બેંક સામે આરબીઆઈએ કડક કાર્યવાહી કરી છે. જેમાં કંપનીની ઘણી સેવાઓ પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. ૧૫ માર્ચ પછી…

તાત્કાલિક લોનના બહાને ખિસ્સા ખાલી કરતી એપ્સ સામે કડક કાર્યવાહી માટે RBI તૈયાર

ઇન્સ્ટન્ટ લોન એપ્સ દ્વારા લોન આપીને લોકોને ફસાવતી એપ્લિકેશન સામે કડક પગલાં લેવાશે ઘણી કંપની ઇન્સ્ટન્ટ લોન એપ્સ દ્વારા લોન આપીને લોકોને પોતાની જાળમાં ફસાવે છે અને છેતરપિંડી કરે છે. હવે સરકાર આવી એપ્લિકેશન સામે કડક પગલાં લેવાના મૂડમાં હોય…

૧૦ જાન્યુઆરીથી એક લાખને બદલે ૫ લાખ રૂપિયાની UPIથી ચુકવણી કરી શકાશે

તા.૦૫ ઓનલાઈન પેમેન્ટ કરનારાઓને કેન્દ્ર સરકારે નવા વર્ષમાં મોટી ભેટ આપી છે. આજકાલ ઓનલાઈન પેમેન્ટનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ઓનલાઈન પેમેન્ટ કરવામાં મોટી સમસ્યા નિર્ધારિત રકમની મર્યાદા હતી. એટલે કે, સરકારે એક દિવસમાં ૧ લાખ રૂપિયાથી વધુના…

રાજપીપળાની બેંક ઓફ બરોડા વિરુદ્ધ રિઝર્વ બેંકમાં ફરિયાદ કરાઈ

કર્મચારીઓ દ્વારા ખાતેદારો સાથે ઉદ્ધતાઈ કરવા માટે પંકાયેલી બેંક ઓફ બરોડા શાખાને પદાર્થપાઠ ભણાવવા ખાતેદાર અને પત્રકાર ઈકરામ મલેકે રિઝર્વ બેન્કના બારણા ખખડાવ્યા સાજીદ સૈયદ, રાજપીપળા

કામની વાત/ ફાટેલી-તૂટેલી અને નબળી પડેલી નોટો હવે અનફિટ જાહેર થશે, RBIએ આપ્યા મોટા આદેશ

રિઝર્વ બેંક ઓફ ઈંડિયા અનફિટ નોટોની ઓળખાણ કરવા માટે અમુક નિયમ બનાવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈંડિયા અનફિટ નોટોની ઓળખાણ કરવા માટે અમુક નિયમ બનાવ્યા છે. આરબીઆઈએ બેંકોને આ નિર્દેશ આપ્યો છે કે, તે દર 3 મહિને અનફિટ નોટોને અલગ…

હવે ઓટો ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટનો બદલાશે નિયમ

નવી દિલ્હી,રિઝર્વ બેન્કે બેન્કો સાથે થતી છેતરપિંડી રોકવા અને ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ માર્ગદર્શિકા જારી કરી છે. હાલની વ્યવસ્થા મુજબ બેન્ક ગ્રાહક પાસેથી એક વખત મંજૂરી લઈને દર મહિને કોઈ જાણકારી આપ્યા વગર ગ્રાહકના ખાતામાંથી આ રકમ કાપી લે…