Safeer News

Breaking News from Ahmedabad

#Palastine

પેલેસ્ટિનિયન કેદીઓ સાથે ઇઝરાયેલની સેનાના ખરાબ વ્યવહારનો પર્દાફાશ થયો

UNWRAના વડા ફિલિપ લાઝારિનીએ મીડિયાને જણાવ્યું હતું કે, પેલેસ્ટિનિયન કેદીઓને ‘વ્યાપક શ્રેણીમાં દુર્વ્યવહાર’નો સામનો કરવો પડ્યો ગાઝાપટ્ટી, યુએનડબલ્યુઆરએના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગાઝાના નાગરિકોને ઈઝરાયેલી સેનાની કેદમાં ભારે ત્રાસ આપવામાં આવ્યો છે. ઇઝરાયેલની કેદમાંથી પાછા ફરેલા પેલેસ્ટિનિયનોએ કેદમાં…

ગાઝામાં રાહત આપવા માટે કાયમી માનવતાવાદી કોરિડોરની તાત્કાલિક જરૂરિયાત : બાગચી

ભારત તેની તરફથી દ્વિપક્ષીય વિકાસ ભાગીદારી દ્વારા પેલેસ્ટિનિયન લોકોને સમર્થન આપવાનું ચાલુ રાખશે અને પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય મોકલવાનું ચાલુ રાખશે. યુએન, પેલેસ્ટાઈનની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા, ભારતે ગુરુવારે જણાવ્યું હતું કે, રાહત પહોંચાડવા માટે કાયમી માનવતાવાદી કોરિડોરની…

ઈઝરાયેલી સેનાએ મદદની રાહ જાેઈ રહેલા નાગરિકો પર ગોળીબાર કર્યો, લગભગ ૧૧૨ લોકોના મોત થયા

વિશ્વભરના માનવાધિકાર સંગઠનો અને સહાય જૂથો તેમજ ઈઝરાયેલને સમર્થન કરતા દેશોએ આ ઘટનાની નિંદા કરી છે. ઈઝરાયેલી સેનાના આ ‘જઘન્ય નરસંહાર’ની સમગ્ર વિશ્વમાં નિંદા થઈ રહી છે. પેલેસ્ટાઈન,તા.૦૧ ગાઝા જતી સહાય પર પ્રતિબંધ બાદ પેલેસ્ટાઈનની સ્થિતિ દિવસેને દિવસે દયનીય બની…

દુનિયા

યુદ્ધ વચ્ચે, સાઉદી અરેબિયાએ પેલેસ્ટિનિયનોને ટેકો આપ્યો, છ મહિનાની રહેવાની પરમિટ જારી કરી

સાઉદી સરકારે પેલેસ્ટિનિયન હજયાત્રીઓને છ મહિનાની રેસિડન્સ પરમિટ આપવાની જાહેરાત કરી છે, જેના પછી ઉમરાહ માટે જતા લોકો હવે સાઉદી અરેબિયામાં કોઈપણ મુશ્કેલી વિના રહી શકશે. સાઉદી અરેબિયા, ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધને આજે ચાર મહિના થયા છે. ઈઝરાયેલના હુમલાને…

પેલેસ્ટાઈનની મદદે ભારત : રાહત સામગ્રી સાથે એરફોર્સનુ C-17 એરક્રાફ્ટ રવાના થયુ

ભારતીય વાયુસેનાનું C-17 એરક્રાફ્ટ સાડા છ ટન મેડિકલને લગતી રાહત સામગ્રી અને ૩૨ ટન આપત્તિ રાહત સામગ્રી લઈને ઇજિપ્તના અલ-આરિશ એરપોર્ટ માટે રવાના થયું હતું. ગાઝાપટ્ટી,ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલે કરેલા હવાઈ હુમલામાં હજારો પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. ગાઝા પટ્ટીના લોકો માટે…

પેલેસ્ટાઈનના સમર્થનમાં ડબલિન શહેરના સેન્ટરમાં લોકોએ રેલી કાઢી

ગાઝા પર ઇઝરાયેલી દળો દ્વારા ભારે બોમ્બમારો કરવામાં આવ્યો છે, જેમાં ૬૦૦થી વધુ બાળકો સહિત ઓછામાં ઓછા ૨,૨૦૦ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. પેલેસ્ટિનિયન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અનેક દેશોમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આયર્લેન્ડના મુખ્ય શહેર…

દુનિયા

પેલેસ્ટાઈનના ૬ કેદીઓ ચમચી વડે સુરંગ ખોદીને જેલમાંથી ફરાર

ઈઝરાયેલની સૌથી સુરક્ષિત ગણાતી જેલમાંથી સુરંગ બનાવીને પેલેસ્ટાઈનના ૬ નાગરિકો ભાગી જવામાં સફળ રહ્યા છે. કેદીઓએ ફિલ્મી સ્ટાઈલમાં આ આખી ઘટનાને અંજામ આપ્યો હતો. ઈઝરાયેલી અખબારના કહેવા પ્રમાણે જેલમાં સુરંગ ખોદવા માટે કેદીઓએ એક ચમચીનો ઉપયોગ કર્યો હતો. આ ચમચી…