Safeer News

Breaking News from Ahmedabad

#HaajiIshaClinic

ગુજરાત

મહુવા સોરઠીયા ઘાંચી સમાજ સંચાલિત “હાજી ઈસા કલીનીક”નું  ઉદઘાટન કરાયું

મહુવા, મહુવા સોરઠીયા ઘાંચી સમાજ સંચાલિત હાજી ઈસા કલીનીકનું આજરોજ ઉદઘાટન કરાયું. મહુવા સોરઠીયા ઘાંચી સમાજના પુર્વ પ્રમુખ હાજી ઈસાભાઈ કાળવાતરનું થોડા સમય પહેલા અવસાન થયું હતું. જેના ભાગરૂપે સમાજની પરંપરા મુજબ મહુવા સોરઠીયા ઘાંચી સમાજના નવા પ્રમુખ માટે સમાજના…