Safeer News

Breaking News from Ahmedabad

#Dushkarm

પાડોશીએ પુત્રને રમાડવાના બહાને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું

રાજકોટ, રાજકોટની પરિણીતાના લગ્ન ૨૦૧૬માં સમાજના રીત રિવાજ મુજબ થયા હતા અને અમારે હાલ સંતાનમાં હાલ ત્રણ વર્ષનો એક દિકરો છે. આશરે એકાદ વર્ષ પહેલા હુ અમારા પડોશમાં રહેતા રાજેશકુમાર પ્રવીણભાઇ જાેટાણીયા સાથે ઓળખાણમાં આવી હતી અને તે અમારા પાડોશી…

ક્લબહાઉસ એપ દ્વારા મહિલાઓ પર અશ્લીલ ટિપ્પણીઓ કરનારા ૩ શખ્સની ધરપકડ

મુંબઈ, મહિલાઓ વિશે ક્લબહાઉસ એપના અલગ અલગ ચેટરૂમમાં બદનામી થતી હોવા બાબતે એક મહિલા આગળ આવી હતી. ૨૭ ઓક્ટોબરથી ૨૭ નવેમ્બર સુધી તેના ફોટોનો ઉપયોગ કરીને તેની પર અત્યંત વાંધાજનક અને અપમાનજનક વક્તવ્ય કરવામાં આવ્યું હતું અને તેના શરીરના ગોપનીય…

૧૫ વર્ષીય બાળકીને ધાબે બોલાવી દુષ્કર્મ આચર્યું

કાકાની ઉંમરના વ્યક્તિએ બાળકી સાથે ખરાબ આચરણ કર્યું સુરત,તા.૦૩ સુરતના ડિંડોલીમાં હવસખોર યુવકે ૧૫ વર્ષીય કિશોરીને ધાબા પર નળનો કોક ચાલુ કરવાના બહાને બોલાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ડિંડોલી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, નવાગામ ડિંડોલીમાં રહેતા પરિવારમાં પતિ-પત્ની…

સુરતમાં મિત્રએ મિત્રની પત્ની પર દુષ્કર્મ આચર્યું

સુરત,વરીયાવ વિસ્તારમાં રહેતા અનવર (નામ બદલ્યું છે) ને ગત રાત્રે ૨ વાગ્યે તેના મિત્ર સોહેલ ઉર્ફે જનતા ઇબ્રાહીમ પટેલ (ઉ.વ. ૨૦ રહે. કોસાડ આવાસ, અમરોલી) ફોન કરી મળવા માટે ઘર પાસે બોલાવ્યો હતો. સોહેલને અર્જન્ટ કામ હશે એવું વિચારી અનવર…

વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ : આરોપીની ધરપકડ

અમદાવાદ, તા.૦૪સોશિયલ મિડીયા થકી થયેલો પરિચય યુવતી માટે મુસિબત બન્યો. ઈનસ્ટાગ્રામથી મિત્ર બનેલા યુવકે એર હોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતીને કેફી પીણું પીવડાવી અર્ધબેભાન કર્યા બાદ અવારનવાર દુષ્કર્મ આચર્યું. ઉપરાંત ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતીએ યુવકને રોકતા…