Safeer News

Breaking News from Ahmedabad

#CM

મુસ્લિમોએ કેજરીવાલના સમર્થનમાં વિરોધ પ્રદર્શનથી દૂર રહેવું જાેઈએ” : મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવી

નવીદિલ્હી,તા.૨૨ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શનને લઈને ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે. મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ મુસ્લિમોને વિરોધ પ્રદર્શનથી દૂર રહેવા કહ્યું છે. તેમણે કહ્યું કે, કેજરીવાલ માટે કેપ…

ગુજરાત

ગુજરાત સરકાર દ્વારા કર્મયોગી હિતકારી નિર્ણય લેવાયો

(અબરાર એહમદ અલવી) * રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી 4 ટકાનો વધારો જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. *રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને મળશે લાભ *મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની…

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪માં MSMEને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન

તા.૧૨ ગુજરાત વાઈબ્રન્ટ છે અને વાઈબ્રન્ટ જ રહેશે. MSMEને લઈને યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગો અને વિકાસની વાત કરતાં આ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, MSME સેક્ટરમાં સરકારની પોલિસીથી ઉદ્યોગોને લાભ મળે છે. આ કાર્યક્રમમાં ગૃહરાજ્ય પ્રધાને પણ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અજય દેવગણની હાજરીમાં ગુજરાતમાં સિનેમેટીક પોલીસીની જાહેરાત કરશે, પોલીસીનો આ છે હેતુ

બોલિવૂડ ફિલ્મના સુપર સ્ટાર અજય દેવગણની હાજરીમાં જાહેરાત કરવામાં આવશે. ગુજરાતમાં 2022-27ની પોલીસી જાહેરાત કરાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આડે ગુજરાતમાં સિનેમેટીક પોલીસીની જાહેરાત કરશે. આ પોલીસીના એનાઉન્સ સમયે ફિલ્મ સ્ટાર અજય દેવગણ ઉપસ્થિત રહેશે. ખાસ કરીને ગુજરાતમાં…

દેશ

મહારાષ્ટ્રની રાજનીતિમાં ધાર્યા કરતા ઉંધુ, એકનાથ સિંદે મુખ્યમંત્રી, જે.પી નડ્ડાએ ડેપ્યુટી સી.એમ. તરીકે જાણો કોનું નામ લીધું

જેપી નડ્ડાએ ડેપ્યુટી સીએમ તરીકેનું નામ ઘોષિત કરતાની સાથે જ એક નવો યુ-ટર્ન મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરીથી જોવા મળ્યો મહારાષ્ટ્ર્રમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. દેશમાં મહારાષ્ટ્રની રાજનીતિને લઈને એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લેવાયા છે. ખાસ કરીને 22 જૂનથી આ…

દેશ

CM હોય તો આવા : સામાન્ય માણસની જેમ બસમાં બેઠા તમિલનાડુના મુખ્યમંત્રી, લોકો સાથે કરી વાતચીત

સીએમ સ્ટાલિને ચેન્નાઇમાં મરીના દરિયા કિનારે કરૂણાનિધિ મેમોરિયલથી અન્ના મેમોરિયલ સુધી સરકારી બસમાં મુસાફરી કરી તમિલનાડુ, તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિનની સરકારને એક વર્ષ પૂર્ણ થયુ છે. આ દરમિયાન સીએમ સ્ટાલિને ચેન્નાઇમાં મરીના દરિયા કિનારે કરૂણાનિધિ મેમોરિયલથી અન્ના મેમોરિયલ સુધી સરકારી…

ગુજરાત

ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરીને આવેદનપત્ર સુપૂર્ત કરાયું

આજરોજ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ રજૂઆત કરી અને આવેદનપત્ર સુપૂર્ત કર્યું હતું ભડકાઉ ભાષણો તથા સોશ્‍યલ મીડીયા થકી શાંતિ અને સદ્‌ભાવનાનું વાતાવરણડહોળનાર તત્ત્વો સામે સરકાર સીધી ફરિયાદ દાખલ કરે. પોલીસ દ્વારા…