Safeer News

Breaking News from Ahmedabad

#Azaan

“અઝાન”ને લઈને અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં નવી ગાઈડલાઈન જાહેર કરાઈ

ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ્સે મંગળવારે આ અંગે જાહેરાત કરી હતી. ન્યુયોર્ક,તા.૩૦અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં અઝાનને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. અહીંની મસ્જિદોમાં શુક્રવારની અઝાન માટે હવે કોઈ પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં. માર્ગદર્શિકા અનુસાર બપોરે ૧૨.૩૦ વાગ્યાથી ૧.૩૦…

લાઉડસ્પીકર પર અઝાન એ મૂળભૂત અધિકાર નથી, અલ્હાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી

ઈરફાને કોર્ટ પાસે માંગ કરી હતી કે સરકાર અને પ્રશાસનને મસ્જિદમાં લાઉડ સ્પીકર/માઈક્સ લગાવવાની મંજૂરી આપવાનો નિર્દેશ આપવામાં આવે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે SDMનો નિર્ણય ગેરકાયદેસર છે અને તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું…

લાઉડસ્પીકર વિવાદ મહારાષ્ટ્ર બાદ હવે વારાણસી પહોંચ્યો

Loudspeaker Controversy: અઝાનના મોટા અવાજથી પરેશાન કેટલાક લોકોએ પોતાના ઘરની ઉપર હનુમાન ચાલીસાના પાઠ કરવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં વારાણસીમાં દિવસની શરૂઆત અઝાન અને હનુમાન ચાલીસાથી થઈ રહી છે. Varanasi Loudspeaker Controversy: મહારાષ્ટ્રથી શરૂ થયેલો લાઉડસ્પીકર વિવાદ હવે…