Safeer News

Breaking News from Ahmedabad

#Angdaan

અમદાવાદ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૯૦મું અંગદાન, ૨૦ મહિનામાં ૯૦ વ્યક્તિઓના અંગદાન

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, સિવિલ હોસ્પિટલને રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી ડિસેમ્બર ૨૦૨૦માં મળી હતી અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં ૨૦ મહિનામાં ૯૦ વ્યક્તિઓના અંગદાનથી ૨૬૧ લોકોને નવજીવન મળ્યું છે. ડિસેમ્બર ૨૦૨૦માં અંગોના રીટ્રાઇવલની મંજૂરી મળ્યા…

ગુજરાત

“રમઝાન” મહિનાના પવિત્ર દિવસોમાં એક મુસ્લિમ યુવકે અંગદાન કરી “માનવતાની મિશાલ” પ્રસ્થાપિત કરી

સિવિલ હોસ્પિટલના તબીબોની સમજાવટના પગલે મુસ્લિમ યુવકના પરિવારે ‘માનવતા’ને મહત્વ આપ્યું. રમઝાનના પવિત્ર માસમાં મુસ્લિમ સમાજના યુવકના પરિવારજનોએ અંગદાનનો પાક નિર્ણય કરીને પરવરદિગારને ઇબાદત સમર્પિત કરી છે. અંગ દાન, મહાદાન….’ થોડાક સમય પહેલા માત્ર પુસ્તકમાં કે વાતોમાં શોભતુ આ સૂત્ર…

અમદાવાદ

બ્રેઇનડેડ લવજીભાઇ ડાભી મૃત્યુ બાદ પણ અમર થઇ ગયા ! સિવિલ હોસ્પિટલમાં ૨૧મું અંગદાન

અમદાવાદ, લવજીભાઇની બે કિડની અને એક લીવર મળતા જરૂરિયાતમંદ દર્દીના જીવનમાં સુખનો સુરજ ઉગ્યો … લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃકતા વધતા અંગદાનની પ્રવૃતિ વેગવંતી બની છે : સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી મૃત્યુ બાદ પણ જીવંત રહેવું હોય કે અમર થવું…

અમદાવાદ

૧૯ વર્ષીય બ્રેઇનડેડ યુવકના અંગના દાનથી ઘણાં દર્દીઓનું જીવન પુનઃ ખીલશે

છેલ્લાં 10 મહિના દરમિયાન સિવિલ હોસ્પિટલમાં 18 લોકોના શરીરમાંથી મેળવેલા 62 જુદા જુદા અંગથી જુદા જુદા 50 લોકોના જીવ બચ્યાં ૫૦ દિવસમાં નવ(૯) વ્યક્તિના અંગદાનમાં મળી સફળતા- ડૉ. રાકેશ જોષી અમદાવાદ, આપણા સમાજમાં કહેવાય છે કે જરૂરિયાતમંદ માણસની વહારે ઇશ્વર…

અમદાવાદ

આરતીના અંગદાને ૫ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ પાથર્યો

19 વર્ષની દીકરી આરતી બ્રેઇનડેડ મૃત જાહેર થતા પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો અમદાવાદ સિવિલમાં ૯ મહિનામાં ૯ અંગદાન : ૨૭ જરૂરિયાતમંદોને મળ્યું નવજીવન સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત બ્રેઈનડેડ દર્દીના લિવરમાંથી બે ભાગ કરી જૂદા-જૂદા દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા અમદાવાદ, ભારતીય…