Safeer News

Breaking News from Ahmedabad

#1stRoza

ગુજરાત

કાલોલ કસ્બા વિસ્તારની છ વર્ષીય નન્હે રોજેદાર મનતશાબાનૂએ રોઝા રાખી ખુદાની બંદગી કરી

કાલોલ, કાલોલ શહેરના કસ્બા વિસ્તારમાં રહેતા તોફીકભાઇ રફીકભાઇ શેખની ૬ વર્ષીય પુત્રી મનતશાબાનૂએ રમઝાન માસનો પ્રથમ રોજો રાખી કાળઝાળ ગરમીમાં ૧૪ કલાક ભૂખ્યા તરસ્યા રહી માસૂમિયત અને નિખાલસ મને અલ્લાહની ઇબાદત કરી હતી. સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસ…