Safeer News

Breaking News from Ahmedabad

#તાંત્રિકવિધી

ગુજરાત

તાંત્રિક વિધીથી પૈસાનો વરસાદ કરાવવા આંધળી ચાકણ સાપ(Boa Snack) મંગાવનાર સહિત 3ની ધરપકડ

વલસાડ જિલ્લાના પારડીના ચંદ્રપુર હાઇવે પર પ્રતિબંધિત આંધળી ચાકણ સાપ (બે મોઢા વાળો સાપ)ને લઈ જતાં બે બાઇક સવારને પોલીસે પકડયા. સાપ ખરીદનાર ત્રીજા આરોપીની પણ ધરપકડ કરી ત્રણેયને કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સાપ ખરીદનારે તાંત્રિક…