અમદાવાદ,
GPCB અને ટોરેન્ટ પાવર તરફથી નાના ટેક્ષ્ટાઈલ કારખાનાઓને વારંવાર થઈ રહેલ હેરાનગતિને લઇને બેહરામપુરા, દાણીલીમડા તથા સુએજ ફાર્મનાં વેપારીઓની સમસ્યાને લઈને તેમનો અવાજ ઉઠાવવા તમામ ફેક્ટરીનાં માલિકો નાનાં-મોટા કારખાના ધારકો માટે ધારા્સભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા ટૂંક સમયમાં જન આંદોલન શરૂ કરવામાં આવશે. આ ગાંધી ચિધ્યા આંદોલનમાં જોડાવા તમામ લોકોને ધારા્સભ્ય ઈમરાન ખેડાવાલાએ અપીલ કરી છે.