હવે બહારના રાજ્યમાંથી ગુજરાત આવતા સ્વસ્થ વ્યક્તિ માટે RTPCR ફરજિયાત નહીં
ગાંધીનગર હવેથી ગુજરાતમાં બહારથી આવતા સ્વસ્થ લોકોને RT-PCR ટેસ્ટ નહીં કરાવવો પડે. કોરોનાની બીજી લહેર વચ્ચે સરકારે ગુજરાતમાં બહારના રાજ્યોમાંથી આવનારા વ્યક્તિઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કર્યો હતો. જે અનુસાર, ગુજરાતમાં એન્ટ્રી લેવાના વધુમાં વધુ 72 કલાક પહેલા RT-PCR ટેસ્ટ…
૧૮મે બાદ ધંધા-રોજગાર શરુ કરવા છૂટછાટ મળે તેવા પ્રદિપસિંહ જાડેજાના સંકેત
ગાંધીનગર,તા.૧૩રિટેઈલ સેક્ટર સહિત ધંધા- રોજગાર શરૂ કરવા નાના વેપારીઓ, સંગઠનો તરફથી સરકાર સમક્ષ માંગણીઓ થઈ છે. કેબિનેટની બેઠકમાં આ મુદ્દે વિસ્તારથી ચર્ચા થઈ હતી.ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ૧૮મી મે સુધી નાના વેપારીઓને ધીરજ રાખવાની અપીલ કરતા આ છ દિવસ પછી કોરોનાની…
કોરોના કાળમાં નવસારી કૃષિ યુનિવર્સિટી કેરીના ઓનલાઈન વેચાણ દ્વારા ખેડૂતોની વહારે
(નવસારી) યુસુફ એ શેખ અમૃત ફળ એટલે કે કેરીની સિઝન પુરબહારમાં શરૂ થઈ છે. એક બાજુ કોરોના કહેર પણ મચક નથી આપતો ત્યારે આંબા પાકની ખેતી કરતાં ખેડૂતો માટે સુવ્યવસ્થિત બજારોમાં કેરી વેચાંણ કરી ભાવો મેળવવા મુશ્ાકેલ પડે છે, તો…
ફળોના રાજા કેરીની મઝા માણવાની મોસમ આવી
(નવસારી) યુસુફ એ શેખ ફળોનો રાજા તરીકે ઓળખાતી કેરીની સિઝન શરૂ થઇ ગઇ છે ગુજરાતના દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં કેરીની ખેતી કરવામાં આવે છે. જાે કે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ખેડુતો પોતાની આવડત મુજબ કેરીનો પાક લેતા હોય છે. કેરીના…
તાડનું વૃક્ષ સાત્વિક પીણું નીરો તથા પૌષ્ટિક ફળ ગલેલી આપે છે
નવસારી (યુસુફ એ શેખ) વનસ્પતિ સૃષ્ટિમાં તાડ એક અનેરૂ વૃક્ષ છે. ગુજરાતના પર્વતિય વિસ્તારોમાં તાડની ખેતી કરવામાં આવે છે. તાડનાં વૃક્ષમાંથી નીરો તથા ફળ-ગલેલી (તાડફળ)નું ઉત્પાદન મળે છે. આ વૃક્ષની ખાસિયત એ છે કે તેમાંથી જે પ્રવાહી(નીરો) મળે છે તે…
માલિક પ્રત્યેની લાગણી, શવ યાત્રામાં સામેલ થયો શ્વાન, અંતિમ સંસ્કાર સુધી રહ્યો હાજર
સુરત,તા.૭માનવી અને શ્વાનની મિત્રતા સૌથી અનોખી હોય છે. શ્વાનની પોતાના માલિક પ્રત્યેની લાગણી ખાસ હોય છે. આ અનોખો સંબંધ કશુ બોલ્યા વિના પણ ઘણું કહી જાય છે. આવું જ એક હ્યદયસ્પર્શી ઉદાહરણ સુરતમાં જાેવા મળ્યું. સુરતના પીયૂષ વર્ષા સાધ્વીએ ૧૦૦…
“કોરોના કાળ”મા સેવાકીય પ્રવૃત્તિ કરતા વિવિધ સંગઠનો આવ્યા એક છત નીચે
“હમ સાથ સાથ હે” જરૂરિયાતમંદોને જરૂરી સેવાઓ પુરી પાડવા માટે સૌ થયા એક જૂથ (મનોજ ખેંગાર) આહવા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે “કોરોના કાળ”મા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા યુવા સંગઠનોએ એક છત નીચે આવીને, સેવાને બહેતર બનાવવાનો સંકલ્પ વ્યક્ત…
ગુજરાત મોડલ…?, આવી ગરમીમાં ટેન્ટ નીચે સારવાર લેવા મજબુર દર્દીઓ
પાલનપુર,તા.૬બનાસકાંઠામાં કોરોનાનો કહેર આજે પણ યથાવત છે ત્યારે ડીસાના ગ્રામીણ વિસ્તારમાં ગ્રામજનો દ્વારા શાળાઓમાં હોસ્પિટલ ઉભી કરાઈ છે તો ક્યાંક ટેન્ટ નીચે દર્દીઓને સારવાર અપાઇ રહી છે.બનાસકાંઠામાં દિન-પ્રતિદિન કોરોના કહેર સાથે વાયરલ ફીવરના કેસો દિન-પ્રતિદિન વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગયા…
પોતાની ચાર પેઢીઓ જાેનાર ૧૦૪ વર્ષના વૃદ્ધાએ દ્રઢ મનોબળથી કોરોનાને હરાવ્યો
મોરબીકોરોના મહામારી દરમિયાન તમામ લોકોએ મનથી મક્કમ રહેવું ખુબ જ જરૂરી છે અને માનસિક તણાવ જેવી સ્થિતિથી દૂર રહેવું પડે છે. અડગ મનોબળ ધરાવતા લોકો ચોક્કસ કોરોના મહામારીને હરાવે છે. મોરબીના ૧૦૪ વર્ષના વૃદ્ધાએ કોરોનાને હરાવી દીધો છે.મૂળ માણેકવાડા ગામના…
‘મારુ ગામ, કોરોના મુક્ત ગામ’ અભિયાનને ડાંગમા વ્યાપક જન સમર્થન
એક જ દિવસમા જિલ્લામા ૮૩ “કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર” મા ૧૨૪૨ પથારીઓની વ્યવસ્થા કરાઈ : ‘મારુ ગામ, કોરોના મુકત ગામ’નુ આ અભિયાન ગ્રામ્ય સ્તરે કોરોના મુકિતનુ જનઆંદોલન બની રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરતા ઇન્ચાર્જ કલેકટર શ્રી એચ.કે.વઢવાણિયા આહવા: તા: ૪…