Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘થાંડેલ’ આ દિવસે રિલીઝ થશે

(Divya Solanki) નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘થાંડેલ’ની અંતિમ રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. આ ફિલ્મ ફેબ્રુઆરી 2025માં રિલીઝ થશે. નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવી અભિનીત બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘થાંડેલ’ના નિર્માતાઓએ મંગળવારે સાંજે ફિલ્મની રિલીઝ તારીખ નક્કી કરી છે….

ગુજરાતી ફિલ્મ “હું તારા વિના કંઈ નહીં”નું પ્રીમિયર યોજાઈ ગયું

(રીઝવાન આંબલીયા) દિવાળીની રજાઓમાં પૈસા વસૂલ ફિલ્મ “હું તારા વિના કંઈ નહીં” ફુલ ફેમિલી સાથે જોવા જઈ શકાય તેવી બની છે. એક સુંદર મજાની ફિલ્મના ‘પ્રીમિયર શો’ની વાત કરવાની છે, અમદાવાદમાં આ ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું. જેમાં અમે મીડિયા તરીકે…

અમદાવાદ : રૂપમ સિનેમામાં ગુજરાતી કૉમેડી ફિલ્મ “ભાગ રોમિયો ભાગ”નું પ્રિમયર શૉ યોજાયો

(રીઝવાન આંબલીયા) આ પ્રિમયર શૉમાં  ફિલ્મના મુખ્ય કલાકારો તેમજ ગુજરાતી ફિલ્મના નામાંકિત કલાકારો હાજર રહ્યા હતા. (રિપોર્ટર, સંધ્યા સુથાર-અમદાવાદ) અમદાવાદ,તારીખ.25 અમદાવાદના રૂપમ સિનેમામા “ભાગ રોમિયો ભાગ” નામની ગુજરાતી કૉમેડી ફિલ્મનું પ્રિમયર શૉ યોજાયો હતો. જેમાં ફિલ્મના નિર્માતા જીગર શાહ તેમજ…

અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ “હું તારા વિના કંઈ નહીં”નું શાનદાર પ્રિમીયર યોજાઈ ગયું

(રીઝવાન આંબલીયા) અહેવાલ : યોગેશ પંચાલ                                                                    …

ગુજરાતી ફિલ્મ “પેન્સિલ”નું પ્રીમિયર LHD સિનેમાસ ખાતે રાખવામાં આવ્યું

(રીઝવાન આંબલીયા) કોમેડીના નાના સ્લોટ ફિલ્મમાં માણવાની મજા આવે છે. કટ ટુ કટ એડીટીંગ પરફેક્ટ છે, સાથે મ્યુઝિકનો સપોર્ટ પણ સુંદર, કેમેરા એન્ગલ વર્ક પણ પરફેક્ટ છે. શહેરના ચાંદખેડા LHD સિનેમાસ ખાતે “પેન્સિલ” ફિલ્મનું એક ગ્રાન્ડ પ્રીમિયર રાખવામાં આવ્યું હતું….

લોરેન્સ બિશ્નોઈની ધમકીઓ વચ્ચે સલમાન ખાને મોટી જાહેરાત કરી

સલમાન ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની ‘દા-બંગ’ ટૂરની જાહેરાત કરી છે. સલમાન અવારનવાર આ ટૂર કરતો રહે છે. મુંબઈ,તા.૨૭ સલમાન ખાનના નજીકના મિત્ર અને નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જાેકે, ગેલેક્સી…

ગુજરાતી ફિલ્મ “HAHAકાર”નું PVR ખાતે પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા) શહેરના પીવીઆર ખાતે એક જોરદાર ગુજરાતી ફિલ્મ “HAHAકાર”નું પ્રીમિયર યોજાયું હતું Film Review Jayesh Vora ફિલ્મનું નામ “HAHAકાર” છ ઓડી થિયેટર બુકિંગ સાથે houseful પ્રીમિયર રહ્યું હતું. મોટાભાગના દરેક કલાકારો હાજર પણ રહ્યા હતા અને આમંત્રિત મહેમાન કલાકારો…

પીવીઆર ખાતે “કર્મ વોલેટ” નામની ગુજરાતી ફિલ્મનું પ્રીમિયર શો યોજાઈ ગયો

(રીઝવાન આંબલીયા) શહેરના પીવીઆર ખાતે એક સુંદર મજાની ફીલ્મ “કર્મ વોલેટ” નામની ગુજરાતી ફિલ્મનું પ્રીમિયર શો યોજાયો હતો, છ હાઉસફુલ ઓડી સાથે પ્રીમિયર રાખવામાં આવેલું હતું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તમામ આર્ટિસ્ટ હાજર રહ્યા હતા, ઘણા બધા…

અક્ષય કુમાર, વીર, સારા અલી ખાન અને નિમરત કૌર ફિલ્મ “સ્કાય ફોર્સ” સાથે ટેક ઓફ કરવા તૈયાર, જાણો ક્યારે રિલીઝ થશે..!

(Divya Solanki) નિર્માતા દિનેશ વિજન તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા, મુંજ્યા, અને સ્ત્રી 2 જેવી હિટ ફિલ્મો પછી તેના આગામી મોટા પ્રોજેક્ટ, છાવા અને સ્કાય ફોર્સ રજૂ કરવા માટે તૈયાર છે. જ્યારે છાવા 6 ડિસેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે,…

થ્રોબેક : બોલીવુડ કપલ્સની યાદગાર કરવાચૌથ

(Divya Solanki) જેમ જેમ કરવા ચોથ 2024 નજીક આવે છે, ચાલો બોલીવુડના મનપસંદ કપલ્સની યાદગાર ઉજવણીઓ પર એક નજર કરીએ. રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી બોલિવૂડના સૌથી પ્રિય કપલ એટલે, રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી, આ વર્ષે તેમની 15મી કરવા…