Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

મનોરંજન

સોનુ સૂદ બન્યો મસિહા : ઝાંસીના બાળકના હ્રદયરોગની સારવારની જવાબદારી લીધી

મુંબઈ,તા.૨ફિલ્મ અભિનેતા સોનુ સૂદે ઝાંસીના બાળકના જન્મજાત હ્રદયરોગની સારવારની જવાબદારી લીધી છે. ઝાંસીની રહેવાસી સુષ્મિતા ગુપ્તાએ ટિ્‌વટર પર એક બાળકની બીમારીનો ઉલ્લેખ કરતી વખતે સોનુ સૂદની મદદ માગી હતી. આ પછી, સોનુ સૂદે આ ટ્‌વીટનો જવાબ આપ્યો અને કહ્યું, તેઓ…

મનોરંજન

સોનુ સુદને ફોર્બ્સ તરફથી મળ્યો લીડરશીપ એવોર્ડ ૨૦૨૧

મુંબઈ,તા.૨૬કોરોના વાયરસે પાછલા વર્ષે જ્યારે લોકોને ઘરમાં કેદ રહેવા માટે મજબુર કર્યાં હતાં. ત્યારે ઘણા પ્રવાસી મજૂરો માટે સોનુ સુદ ભગવાન બનીને આવ્યો હતો. કેટલાક લોકોએ તેને રીયલ હીરો કહે છે. તો કોઈ ભગવાન માનવા લાગ્યાં છે. પ્રવાસી મજૂરો, કારીગરો…

મનોરંજન

શાહરુખ ખાને ફિલ્મ ‘પઠાન’માં કામ કરવા માટે મોટી રકમ વસૂલી…!

મુંબઈ,તા.૨૫બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાન હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘પઠાન’ને લઈ ચર્ચામાં છે. શાહરુખ હાલમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે અને અનેક ઘાંસૂ એક્શન સીનના વીડિયો પણ વાયરલ થયા છે. ત્યારે હવે શાહરુખ ખાનની આ ફિલ્મની ફીસને લઈને અહેવાલ સામે…

મનોરંજન

સોનૂ સૂદે એક વ્યક્તિનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે મદદ કરી આપ્યું નવજીવન

મુંબઈ, તા.૨૩સોનૂ સૂદ સિનેમાનાં પડદાની સાથે સાથે અસલ જીવનનો પણ હીરો છે. તે તેની દરિયાદિલીને કારણે આજે સામાન્ય માણસનાં દિલમાં વસે છે. જ્યારે લોકોને કોઇની આશા ન હતી ત્યારે સોનૂ સૂદ હર કોઇની મદદ કરવાંનો પ્રયાસ કરે છે. લોકડાઉન શરૂ…

મનોરંજન

એરલાઈન્સ સ્પાઈસજેટે સોનૂ સૂદનો ફોટો વિમાન પર લગાવી અભિનેતાનો આભાર વ્યક્ત કર્યો

મુંબઈ,તા.૨૦ફિલ્મોમાં વિલનનો રોલ નિભાવનાર સોનૂ સૂદ રિયલ લાઈફમાં હીરો છે. અભિનેતાએ લોકડાઉનમાં પ્રવાસી મજૂરો અને ગરીબોની મદદ કરી હતી અને તેમને તેમના ઘરે પહોંચાડ્યા હતા. જાે કે હવે હજુ પણ તે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યો છે. તેમના…

મનોરંજન

સોનૂ સૂદે ૧ લાખ નોકરીઓની કરી જાહેરાત, કહ્યું- બદલશે ૧૦ કરોડ લોકોનાં જીવન

મુંબઈ,તા.૧૫બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ ગત લાંબા સમયથી તેની દરિયાદિલીને કારણે ચર્ચામાં છે. એક્ટરે કોરોના કાળમાં ગરીબ પરિવારોની મદદ કરવા માટે દરેક સંભવ પ્રયાસ કર્યો હતો. પછી તે વિદેશમાં ફસાયેલાં વિદ્યાર્થીઓને સ્વદેશ લાવવાનું હોય કે કામ કાજ માટે ખેડૂતને ટ્રેક્ટરની જરૂર…