Safeer News

Breaking News from Ahmedabad

મારૂ મંતવ્ય

મારૂ મંતવ્ય

વિશ્વ ભરના દેશોમાં કુપોષણનો પ્રશ્ન કેમ ગંભીર બનતો જઈ રહ્યો છે…?

(હર્ષદ કામદાર)કોરોના મહામારી વિશ્વભરમાં બેરોજગારી વરવા રૂપે લાવી છે. વિવિધ પ્રકારના ઔદ્યોગિક ક્ષેત્રે સ્કિલ્ડ શ્રમિકોની કમી ઊભી થઈ છે તો બીજી તરફ બેરોજગારીને કારણે લોકોની ખરીદશક્તિ ઘટતા તેની અસર દરેક પ્રકારના વેપાર-ધંધા અને બજારો ઉપર થવા પામી છે. પરીણામે વિશ્વભરના…

દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા કેટલી……?

(હર્ષદ કામદાર)દેશભરમાં કોરોનાની બીજી લહેરની ઝડપ ઓસરવા લાગી છે. કોરોના કેસોમાં મોટા પ્રમાણમાં ઘટાડો થઈ જતા હોસ્પિટલ બેડો ખાલી થઈ ગયા છે. કોરોના કાળમાં ઉભા કરવામાં આવેલા કોવિડ સમરસ કેન્દ્રો- હોસ્પિટલોમાં કાગડા ઊડી રહ્યા છે. તેમજ ઊભા કરવામાં આવેલ સ્પેશ્યલ…

મારૂ મંતવ્ય

દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….?

પ્રતિકાત્મક તશવીર દેશમાં કોરોના કેસોમાં મોટા પ્રમાણમાં ઘટાડો થઈ જતા આમ પ્રજાને હાશકારો થયો છે. સરકારે આમ પ્રજાને વેક્સિન મફત આપવાનો ર્નિણય કરતા સામાન્ય લોકોમાં રાહત થવા પામી છે. સરકારે ધીરી ગતિએ ઉદ્યોગ, વેપાર- ધંધા માટે છૂટછાટ આપતા વેપારી વર્ગમાં…

મારૂ મંતવ્ય

સોશિયલ મીડિયાના ભરપૂર ઉપયોગ કર્યા બાદ તેના પર અંકુશ શા માટે…..?

(હર્ષદ કામદાર)દેશમાં જ્યારે સોશિયલ મીડીયાના ઉપયોગથી મોટાભાગના લોકો દૂર હતા ત્યારે ભાજપ પાસે તેનો ભરપૂર ઉપયોગ જે તે સરકાર વિરુદ્ધ કર્યો….! ઉપરાંત અનેકવિધ પાયા વગરની ઘટનાઓ કે કથા-વાર્તા સોશિયલ મીડિયા પર મૂકી આમ પ્રજાને હોશિયાર મિડીયાનું ઘેલુ કરી નાખ્યું…. શરૂના…

કોરોનાએ વિશ્વને મોટી શીખ આપી પરંતુ આમ લોકો કે સરકારો સમજશે…..?

દેશમાં કોરોના મહામારીના વળતા પાણી શરૂ થઈ ગયા છે. દિલ્હી અને હરિયાણા રાજ્યને છોડીને કોરોના હોટસ્પોટ રાજ્યો લોકડાઉન, કફ્ર્યુ કે પ્રતિબંધના તમામ આદેશો હળવા કરી નાખતા વેપારીવર્ગ સહિતના અનેક લોકોમાં હાશકારો થયો છે….પરંતુ બજારો ખુલવા છતાં ગ્રાહકની મોટામાં મોટી ખોટ…

કોરોનાની વકરતી સ્થિતી, બૈકફૂટ પર મોદી સરકાર, છતાં નેતૃત્વની ભૂલ સ્વિકારવા તૈયાર નથી

ભારતમાં કોરોનાના કહેરની બીજી લહેરમાં જ્યાં કેસો વધી રહ્યા છે, તો વળી મોતની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી દેશમાં ૪ લાખથી વધારે નવા કેસો એડ થઈ રહ્યા છે. જ્યારે મોતનો આંકડો પણ ૪ હજારને પાર…

દેશમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કઈ સ્થિતી…? દેશમાં શોકજનક છાયાના ઓછાયા…..!

દેશમાં બહુ જ ગંભીર રીતે કોરોનાના મોતના ખપ્પરમાં હજારો માનવ જીવો પહોંચી ગયા છે. અત્યારના સમયમાં અનેકોએ નજીકના સ્વજનોને ગુમાવ્યા છે તો આસપાસના કે શેરી-મહોલ્લાના કે જે તે સમાજના ઘરોમાંથી કોરોનાના મોતના ખપ્પરમાં પહોંચી ગયાના દુઃખદ સમાચાર સાંભળવા મળે છે….

લોકોનો વિશ્વાસ, લાગણી, હમદર્દી સત્તાધારીઓથી દૂર કેમ ભાગી રહ્યા છે….?!

દેશમાં છેલ્લા ત્રણેક માસથી કાચબા ગતિએ કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો હતો. જેની ધીરી ગતિ હોવા છતાં કોરોનાની સંખ્યા દિનપ્રતિદિન વધતી ગઈ હતી. જેમાં કોરોનાની બીજી લહેર  સ્વરૂપ બદલીને ત્રાટકી અને દેશના ૧૧ રાજ્યોની હાલત ડામાડોળ કરી નાખી. આવી સ્થિતીને…

શું એક વખત ફરી નેશનલ લોકડાઉન થવું જાેઇએ….?

દેશમાં જે રીતે કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને હોસ્પિટલો પર દબાણ પણ વધવા લાગ્યું છે. આ બધાની વચ્ચે ફરી એક ચર્ચાનો વિષય બન્યો છે કે શું એક વખત ફરી નેશનલ લોકડાઉન થવું જાેઇએ. કારણ કે કેટલાંય રાજ્ય…

કોરોનાએ હોસ્પિટલથી લઈ દરેક બાબતે હિંદુ મુસ્લિમના વાડા ભૂલાવી દિધા….?!

દેશમાં કોરોનાના વધતા જઈ રહેલા કેસોના કારણે આમ પ્રજામાં હડકંપ મચી ગઇ છે. દેશમાં એ હદે હેલ્થ ક્ષેત્રમાં સ્થિતિ વણસી ગઈ છે કે દેશની વડી અદાલતે કેન્દ્ર સરકારને નોટીસ આપવા સાથે કહેવું પડ્યું કે દેશ રામભરોસે ચાલી રહ્યો છે. ત્યારે…