38 C
Ahmedabad
Sunday, July 3, 2022
Home દેશ

દેશ

રાહત/ આધાર કાર્ડમાં અપડેટ હવે ઘરે બેઠા થઈ જશે, પોસ્ટ વિભાગે શરૂ કરી નવી પહેલ

પોસ્ટમેન આ માધ્યમથી ઘરે-ઘરે જઇને આધાર સેવા પહોંચાડશે. આ સુવિધા હેઠળ દૂર-દૂરના વિસ્તારમાં રહેતા લોકોને જોડવામાં આવશે.  UIDAIએ કહ્યું કે તે હવે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ...

દિલ્હીમાં ૬ વર્ષની માસૂમ બાળકીને ૪૦ ડિગ્રી ગરમીમાં હાથ-પગ બાંધી ધાબે છોડી દેતા ફરિયાદ

૬ વર્ષની બાળકીને હોમવર્ક ન કરવા બદલ પાઠ ભણાવવા હાથ પગ બાંધીને ધાબે ધોમધખતા તાપમાં છોડી દીધી. કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો અને હાલ...

ગૂગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સના યૂઝર્સ થઇ જાઓ એલર્ટ, સરકારે જાહેર કરી આ ચેતવણી

ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ કહ્યું છે કે, ક્રોમ અને મોઝિલામાં રહેલી ખામીઓને કારણે યૂઝર્સના ખાનગી ડેટા હેકર્સ સુધી પહોંચી શકે છે. સરકારે...

માતા-પિતા માટે એલર્ટ કિસ્સો : PUBG ગેમ રમવાની ના પાડતા સગીર પુત્રએ માતાની કરી હત્યા

ઘરના રૂમની અંદર મહિલાની લાશ જોઈને પોલીસ ચોંકી ઉઠે છે. મોબાઈલ ગેમિંગના વ્યસનથી મજબૂર પુત્રએ તેની માતાનો જીવ લીધો લખનૌમાં એક સગીર પુત્રએ તેની માતાની હત્યા...

Viral News : કૂતરા અને કૂતરીનાં લગ્નમાં 500 લગ્નની જાન, સોના-ચાંદીના ઘરેણાં અને તિલક વિધિ પણ થઈ

યુપીના હમીરપુરમાં રવિવારે આ લગ્ન બે સંતોના કૂતરા-કુતરી વચ્ચે કરવામાં આવ્યા હતા. સંતો તેમના પાળતુ પ્રાણીના લગ્ન કરાવીને એકબીજા સાથે વેવાઈ બન્યા. ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના...

પયગંબર સાહેબ અંગે વાંધાજનક ટિપ્પણી કરનાર નુપુર શર્મા અને નવીન કુમાર જિંદાલ વિશે ટ્વિટર પર શું ચાલી રહ્યું છે ?

બીજેપીની સેન્ટ્રલ ડિસિપ્લિનરી કમિટીએ નુપુરને પત્ર મોકલીને કહ્યું હતું કે તમે ઘણા મુદ્દાઓ પર પાર્ટીને વિપરીત અભિપ્રાય આપ્યો છે ભાજપે તેના પ્રવક્તા નૂપુર શર્મા અને...

“વર્લ્ડ નો ટોબેકો ડે”: આજે ઘણા લોકો તમાકુના સેવનની ઘાતક અસરોથી પીડાઈ રહ્યા છે

WHOએ સૌ પ્રથમ 31 મે 1987ના રોજ લોકોને તમાકુથી થતા રોગો વિશે જાગૃત કરવા માટે આ વિશેષ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું આ વર્ષના "વર્લ્ડ...

હુઝૂર, મારી પત્ની નાસ્તામાં, લંચમાં, ડિનરમાં મેગી ખવડાવે છે.. પતિએ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી

જસ્ટિસ એમએલ રઘુનાથે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં છૂટાછેડાના મામલા દિવસેને દિવસે વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, છૂટાછેડા માટે અરજી કરતા પહેલા દંપતિએ...

ટ્રક બેકાબુ થતા રસ્તા પર માછલીઓ પડી, લોકોએ ચલાવી લૂંટ

લોકો ડોલ અને ડબ્બા લઈને માછલી લૂંટવા આવ્યા (અબરાર એહમદ અલવી) બિહાર,તા.૨૮ બિહારના ગયા જિલ્લામાં માછલીઓ ભરેલી એક ટ્રક રસ્તા પર બેકાબૂ થતા ટ્રકમાંથી માછલીઓ પડી હતી....

પ્લાસ્ટિક વેસ્ટનો યોગ્ય ઉપયોગ ! વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકના કચરામાંથી 3 સીટર ખુરશી બનાવી

આજના યુગમાં પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓનો આડેધડ ઉપયોગ થાય છે. જેમ કે પ્લાસ્ટિકની બોટલ, રેપર, સ્ટ્રો, કેરી બેગ વગેરે. તેનો ઉપયોગ કરીને, આપણે તેને ફેંકી...

Knowledge Story : નોટની બાજુઓ પર ત્રાંસી રેખાઓ બનાવવામાં આવે છે, ખૂબ જ ખાસ છે તેનું કારણ 

ભારતમાં ચલણ તરીકે રૂપિયાનો ઉપયોગ થાય છે. આપણે કોઈપણ વસ્તુ ખરીદવા માટે માત્ર પૈસાનો ઉપયોગ કરીએ છીએ. તેના વિના, કંઈ ઉપલબ્ધ નથી હોતું. તમારી...

હવે અજમેરની ખ્વાજા ગરીબ નવાઝ દરગાહ હિન્દુ મંદિર હોવાનો દાવો, પુરાતત્વીય સર્વેની માંગ

જ્ઞાનવાપી મસ્જિદ અને દિલ્હીમાં કુતુબ મિનાર બાદ હવે અજમેરમાં ખ્વાજા ગરીબ નવાઝની દરગાહને હિન્દુ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દિલ્હીની મહારાણા પ્રતાપ સેના...

Most Read