24 C
Ahmedabad
Thursday, December 8, 2022
Home અમદાવાદ

અમદાવાદ

અમદાવાદ : પત્નીને પકડવા પતિએ રોક્યો જાસૂસ, પણ ફોટા પાડતા જાસૂસ ખુદ પકડાઈ ગયો

તા.૨૦ નવેમ્બરે બપોરે મહિલા સેટેલાઈટ વિસ્તારમાં એક શો રૂમમાં ખરીદી કરવા ગયા હતા. ત્યારે દીકરીએ તેમને કહ્યું હતું કે, મમ્મી એક ભાઈ તારી સામે...

અમદાવાદ જિલ્લાની 21 બેઠકો પર 82 ફોર્મ પરત ખેંચાયા છતાં 249 ઉમેદવારો મેદાને

બાપુનગર ઉપરાંત નરોડા અને અમરાઈવાડીમાં 17-17 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે નારણપુરામાં 5 ઉપરાંત દસક્રોઈમાં 6 અને અસારવામાં 7 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. અમદાવાદ શહેરની...

શું દાણીલીમડા વિધાનસભાના AIMIM પાર્ટીના ઉમેદવારને આવ્યો એટેક ? પક્ષને કરવી પડી સ્પષ્ટતા

(અબરાર એહમદ અલવી) સફીર ન્યુઝ Exclusive ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે રાજ્કીય ગરમાવો છે ત્યારે સોશિયલ મીડિયામાં દાણીલીમડા વિધાનસભાના AIMIM પાર્ટીના ઉમેદવારને લઈને અફવા વેહતી થઈ હતી..જેના...

અમદાવાદ : DyMCની તપાસમાં બે ગુલ્લીબાજ ડોક્ટર પકડાયા, SVPમાં દોઢ-બે લાખ પગાર લેતાં ડોક્ટરો હાજરી પૂરી જતા રહે છે

ડીવાયએમસી (DYMC) હેલ્થ પ્રવિણ ચૌધરીએ અચાનક સવારે એસવીપી (SVP) હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ડો. પૂજા અગ્રાવાલ અને ડો. સપના બંને ગેરહાજર હોવાનું જણાયું હતું....

બાપુનગરથી AIMIMનાં ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચ્યું, કોંગ્રેસને ટેકો જાહેર કર્યો

અમદાવાદની બાપુનગર બેઠક પરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદની બાપુનગર બેઠક પરથી શાહનવાઝ ખાન પઠાણ (સિબુભાઈ)ને AIMIMએ મેદાનમાં ઉતાર્યા હતા. પણ...

“નફરત છોડો ભારત જોડો”ના નારા સાથે કોંગ્રેસ પક્ષ તરફથી ગ્યાસુદ્દીન શેખે દરિયાપુર વિધાનસભામાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું

અમદાવાદ,તા. ૧૫-૧૧-૨૦૨૨આજ રોજ ૧૫-૧૧-૨૦૨૨ને મંગળવારે દરિયાપુર વિધાનસભાના લોક લાડીલા તેમજ કોમી એકતાના પ્રખર હિમાયતી ગ્યાસુદ્દીન શેખે “નફરત છોડો ભારત જોડો”ના નારા સાથે કોંગ્રેસ પક્ષ...

ભૂજના યુવાનોને ડ્રગ્સ આપનારા ડ્રગ્સ સપ્લાયરને અમદાવાદથી ગુજરાત ATSએ દબોચ્યા

ભૂજના ડ્રગ્સ કેસની કડી અમદાવાદ સુધી લંબાઈ, હજુ વધુ નામો ખૂલવાની શક્યતાઓ ભુજ ખાતે ઝડપાયેલા મેફેડ્રોન ડ્રગ્સના આરોપીઓને માલ આપવામાં અન્ય આરોપી મોહમદ નોફિલ ઉર્ફે...

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરનું જાહેરનામું – ઉમેદવારી ફોર્મ ભરવા આવતી સમયે વાહનો, ટોળા નિયંત્રણ અંગે જાહેરનામું

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ – અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પડાયું ભારતના ચૂંટણીપંચ દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો કાર્યક્રમ જાહેર કરેલ છે. તે અન્વયે ગુજરાત...

૨૦૧૮માં કાયદા પંચે ભલામણ કરી હતી કે, પર્સનલ લો સાથે છેડછાડ ન કરાય : કોંગી નેતા શાહનવાઝ શેખ

અમદાવાદ, કોંગ્રેસના લઘુમતી મોરચાના નેતા શાહનવાઝ શેખે જણાવ્યું હતું કે, કાયદા પંચ સમક્ષ તત્કાલીન ગૃહરાજ્ય પ્રધાન કિરણ રીઝીઝુએ દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, રાજ્ય...

ચૂંટણી પૂર્વે ભડકાઉ કે વાંધાજનક પોસ્ટ, વીડિયો મૂકનારા સામે સાઈબર ક્રાઈમ ફોજદારી ગુનો નોંધશે, ફરિયાદ માટે 9998897227 વોટ્સએપ નંબર

કોઈપણ પ્રવૃતિઓ પર નજર રાખવા માટે ચૂંટણી પંચે શહેરના સાઈબર ક્રાઈમ ડીસીપીની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરી છે. જો કોઈ આવી પ્રવૃતિ કરતા જણાશે...

અમદાવાદની મેટ્રોમાં જો પાનની પિચકારી મારશો તો 5000 રુપિયાનો થશે દંડ

આ મામલે નિયમો વધુ કડક બનાવવામાં આવશે. જે અંતર્ગત મેટ્રોના કોચમાં પાન, ગુટખાની પિચકારી મારશો તો આવી બનશે.  અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોર પર...

અમદાવાદ : “સુન્ની અવામી ફોરમ” દ્વારા ગૌષ પાક (ર.અ.)ના ઉર્ષ પ્રસંગે ભવ્ય “જુલુસે ગૌસીયા” નીકળ્યું

જુલુસે ગૌસીયા જમાલપુર પીરાનપીર દરગાહથી સવારે ૯ વાગે નીકળીને ૧ વાગે મિરઝાપુર ચોક ખાતે પહોંચ્યું હતું. "સુન્ની અવામી ફોરમ"ના ઉપ પ્રમુખ ફિરોજ ખાન એક સંયુક્ત...

Most Read