Safeer News

Breaking News from Ahmedabad

Admin

દેશ

વરસાદની અછત હોવાથી અંધવિશ્વાસમાં આવી ગયેલા ગ્રામજનોએ યુવતીઓને નગ્ન કરીને ગામમાં ફેરવી

ભોપાલ,તા.૦૭આ ઘટના મધ્ય પ્રદેશના બુંદેલખંડ પ્રાંતના દામોહ જિલ્લાની છે. અહીંના બાનિયા ગામમાં વરસાદ લાવવા માટે ગામની જ છ સગીર વયની યુવતીઓને નગ્ન કરવામાં આવી હતી અને બાદમાં તેમની પાસેથી ગામમાં લોટ, શાકભાજી, કઠોળ વગેરેની ભીખ મગાવવામાં આવી હતી. યુવતીઓએ દરેક…

અમદાવાદ

અમદાવાદ શહેરમાં ૬૫ સિગ્નલ પરથી બનશે ઓટોમેટિક ઈ-મેમો

અમદાવાદ,અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિક સિગ્નલ ઉપર નિયમભંગ કરતા વાહનચાલકોને કોઈ શેહ-શરમ કે વિવાદ વગર જ નિયમભંગના ઈ-મેમો ફટકારવા માટે ઓટોમેટેડ સિસ્ટમ શરૂ કરી છે. શહેરના વધુ ૪૦ ટ્રાફિક સિગ્નલ ઉપર હવે ઓટોમેટિક ઈ-મેમો કેમેરા લગાવી દેવામાં આવ્યાં છે. અત્યાર સુધી…

અમદાવાદ

સરખેજ વિસ્તારમાં FSLની તપાસમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાનો થયો ખુલાસો

અમદાવાદ, તા.૦૬ચોમાસાની સિઝન દરમિયાન અનેક ડ્રેનેજ લાઈનમાં ભંગાણ સર્જાતું હોય છે એટલું જ નહીં અનેક જગ્યા મોટી કંપનીઓ કેમિકલ યુક્ત પાણીની લાઈનો પસાર થતી હોય છે તેમજ કેમિકલ યુક્ત પાણી સીધી નદીઓમાં ઠાલવવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. તેમજ…

ગુજરાત

હવે ગુજરાતમાં ધો-૧થી ૫ના ઑફલાઈન વર્ગોની તૈયારી

શિક્ષણમંત્રી ભુપેનદ્રસિંહ ચુડાસમાએ આપ્યું મોટું નિવેદનગાંધીનગર, તા.૦૬કોરોનાના કારણે દેશ-વિદેશમાં વિદ્યાર્થીઓને સૌથી મોટું નુકશાન થઈ રહ્યું હતું. કારણ કે વિદ્યાર્થી વર્ગ એટલે આવનાર સમયનું ભવિષ્ય, જેનો પાયો આ સમયમાં પાકો થાય તેવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય કરિયર ખરાબ થાય તે કોઈપણ દેશ કે…

અમદાવાદ

સરખેજના ૪૦૦ ઘરોના નળમાંથી “દારૃ”વાળું પાણી આવતું હોવાની ફરિયાદ

અમદાવાદ,શહેરના સરખેજ ગામમાં છેલ્લા એક મહિનાથી દારૃની વાસવાળું પાણી મળતું હોવાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. સરખેજના ૪ વાસના ૪૦૦ ઘરોમાં દારૃવાળું પાણી આવતું હોવાની ફરિયાદ ગ્રામજનોએ કરી છે. દારૃની ભઠ્ઠીમાંથી નીકળતો પદાર્થ પાણીમાં ભેળવાયો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે….

ગુજરાત

પત્નીને મારી નિર્દયી પિતાએ ૩ માસુમોને ડેમના પાણીમાં ડૂબાડી દીધા

અરવલ્લી, તા.૦૫મેઘરજના વૈડી ડેમમાંથી શનિવારે સાંજે ત્રણ બાળકો પાણીમાં ડૂબી ગયેલી હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી હતી. ઇસરી પીઆઈ વી.વી.પટેલ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ત્રણે બાળકોની લાશને ભારે જહેમત બાદ બહાર કાઢી હતી. બાળકોના વાલી વારસોની શોધખોળ…

રમતગમત

ભારતીય ક્રિકેટ કોચ રવિ શાસ્ત્રી કોરોના પોઝિટિવ : અન્ય ત્રણ સભ્યો પણ આઈસોલેશનમાં

(અબરાર અલ્વી) ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલ ટેસ્ટના ચોથા દિવસની ગેમ શરૂ થાય તે પહેલા હેડ કોચ રવિ શાસ્ત્રી સહિત ઈન્ડિયન ટીમના સપોર્ટ સ્ટાફના સભ્યોને આઇસોલેશનમાં રખાયા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી કોરોના સંક્રમિત…

અમદાવાદ

હવેથી અમદાવાદમાં ચાર રસ્તા પર રિક્ષા ઉભી નહી રહે કે, પેસેન્જર નહીં ઉતારી શકે

અમદાવાદ, તા.૦૫અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે તે મુજબ ચાર રસ્તે પેસેન્જર બેસાડનાર કે ઉતારનારાની રિક્ષા જપ્ત કરાશે. અમદાવાદ શહેરમાં ફરતી ૨.૨૫ લાખ રિક્ષામાંથી ૪૦ ટકા રિક્ષા શટલમાં ફરતી હોવાનું ઓટોરિક્ષા વેલ્ફેર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતુ. શટલ રિક્ષાચાલકો ગમે…

દેશ

આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ તાલિબાની જેવા : જાવેદ અખ્તર

નવી દિલ્હી,ભાજપના એક ધારાસભ્ય અતુલ ભાતખલકરે જાવેદ અખ્તરને કહ્યુ છે કે, આ જ પ્રકારનુ નિવેદન તેઓ હિંમત હોય તો અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે આપીને બતાવે. તેઓ આ નિવેદન પાછુ નહીં લે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જાવેદ અખ્તરે કહ્યુ…

ગુજરાત

ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ધરખમ વધારો

ગાંધીનગર,આરોગ્ય વિભાગ દ્વારા સતત કુપોષિત બાળકો ધરાવતા વિસ્તારોમાં મુલાકાત કરવામાં આવતી હોવા છતાં મહિલાઓ સમયસર આરોગ્ય વિભાગની સુવિધા લેતી નથી. જેના કારણે સતત કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, રાજ્ય સરકાર દ્વારા અનેક યોજના પાછળ…