Safeer News

Breaking News from Ahmedabad

Editor

ગુજરાત

નવસારી : લગ્નમાં આપેલી ભેટ ખોલતા જ થયો બ્લાસ્ટ, લગ્નમાં અફરાતફરી મચી ગઈ

આ ઘટના બાદ પરિવારે વાંસદા પોલીસમાં ફરિયાદ કરાવી હતી અને પોલીસે વધુ તાપસ હાથ ધરી છે. નવસારી, નવસારી વાંસદાના મીંઢાબારી ગામમાં લગ્ન થતા હતા ત્યારે અચાનક બ્લાસ્ટ થતા જ લોકોમાં દોડાદોડી મચી ગઈ હતી અને થોડીક ક્ષણો પૂરતું તો માલુમ…

શું તમે વધુ સમય ACમાં પસાર કરો છો ? તો સાવધાન, થઈ શકે છે આ મુશ્કેલીઓ

અસ્થમા અથવા તો શ્વાસના રોગ સાથે સંકળાયેલ લોકોએ લાંબા સમય સુધી ACમાં રહેવું જોઈએ નહીં. તેનાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે. આ કાળઝાળ ગરમીમાં AC તમને ઠંડકનો અહેસાસ કરાવે છે. થોડો સમય એસીમાં રહેવાથી તમને ગરમીથી રાહત મળી શકે છે….

અમદાવાદ મનોરંજન

અમદાવાદના એ.બી. મીનીપ્લેક્ષમાં ફિલ્મ ‘અડકો દડકો’ ફિલ્મના પ્રિમિયર શોનું આયોજન કરાયું

(રીઝવાન આંબલીયા) અમદાવાદ,તા.૧૬ અમદાવાદ શહેરના સેટેલાઇટ ખાતે આવેલ એ.બી. મીનીપ્લેક્ષમાં ફિલ્મ ‘અડકો દડકો’ના પ્રિમિયર શોનું આયોજન કરાયું હતું. આ પ્રિમિયર શોમાં ફિલ્મના તમામ સ્ટાર કાસ્ટ તથા ફિલ્મના ડાયરેક્ટર સન્ની કુમાર પરીખ તથા ફિલ્મના પબ્લીસીટી પાટૅનર સૈની પ્રોડક્શનના માલીક કુણાલ અમીન…

Business દેશ

LICએ રોકાણકારોને રડાવ્યા : રૂ.867 પર લિસ્ટ થયો શેર

(અબરાર એહમદ અલવી) દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની LICનો IPO સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયો છે. લિસ્ટિંગે રોકાણકારોને નિરાશ કર્યા છે કારણ કે IPO તેની ઇશ્યૂ કિંમતથી નીચે લિસ્ટ થયો છે. NSE અને BSE પર કેટલા રૂપિયા પર લિસ્ટિંગ થયો…

જાણવા જેવુ / મુસાફરીની તારીખમાં ફેરફાર થવા પર ટિકિટ કેન્સલ કરાવવાની નથી જરૂર, ઝંઝટ વગર આવી રીતે બદલો ટિકિટની ડેટ

ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે સતત કામ કરી રહી છે. આ જ કારણ છે કે દરરોજ કરોડો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. મુસાફરી માટે ઘણી વખત તમે મહિનાઓ પહેલા ટિકિટ બુક કરો છો. પરંતુ ઘણી વખત તમારો પ્લાન…

દુનિયા

પુતિને હવે આ 2 દેશોને ચેતવણી આપતા કહ્યું, ગંભીર પરિણામો ભોગવવા પડશે

પુતિને આ વખતે ફિનલેન્ડ અને સ્વીડનનું નામ લઈને ધમકી આપી. રશિયા, છેલ્લા કેટલાક દિવસોથી રશિયાના સૈનિકો યુક્રેનના પૂર્વ ભાગમાં સતત હુમલા કરી રહ્યા છે અને ઘણા શહેરો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે. વ્લાદિમીર પુતિને આ વખતે ફિનલેન્ડ અને સ્વીડનનું નામ…

ગુજરાત

સ્વદેશી ઓળખ : હવે અંગ્રેજોનો ગોલ્ડન બ્રિજ નહિ, ભારતનો બનશે તિરંગા પુલ

ભરૂચનું આભૂષણ એવા ગોલ્ડન બ્રિજનો આજે 142મો બર્થ ડે દેશનો ઐતિહાસિક સ્મારક ભરૂચનો સુવર્ણ પુલ સ્વદેશી રંગે રંગાશે સ્વદેશી ઓળખ મેળવશે હવે ભરૂચનો ગોલ્ડન બ્રિજ હવે અંગ્રેજોનો નહિ, બનશે તિરંગા બ્રિજ ભરૂચ,તા.૧૬ ગોલ્ડન બ્રિજ રિટાયર્ડ અચૂક થયો છે પરંતુ ઘરડો…

અમદાવાદમાં હવે ટ્રાફિક નિયમભંગનો પણ મેમો ફાટશે

અમદાવાદ,તા.૧૬ અમદાવાદમાં વાહન ચાલકો શિસ્ત અને ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં થાય તે માટે નવો પ્રોજક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસે જુના જુના સીસીટીવી કેમેરા સાથે સોફ્ટવેર લિંક કરીને નવો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. અત્યાર સુધી સિગ્નલ ભંગનો મેમો આવતો…

અમદાવાદ

ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ DGPને રૂબરૂ મળીને કરી આ રજૂઆત

ડીજીપીએ ખોટી ચિંતા ન કરવા અને કાનૂની પાસાઓને તપાસીને યોગ્ય આદેશ કરવામા આવશે એવું જણાવ્યું હતું. અમદાવાદ,તા.૧૬ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા અને કુરેશ જમાતના આગેવાનોએ આજરોજ ગાંધીનગર ખાતે રાજયના ડીજીપી (DGP) આશિષ ભાટિયા સાથે રૂબરૂ મુલાકાત કરીને રજૂઆત કરી…

તાજમહેલના 22 રૂમના વિવાદ વચ્ચે ASIએ જાહેર કરી તસવીરો, આ વાસ્તવિકતા સામે આવી

તાજમહેલના 22 રૂમ ખોલવાની અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે કહ્યું હતું કે “તમે એક સમિતિ દ્વારા તથ્યો શોધવાની માંગ કરી રહ્યા છો, તમે કોણ છો, તે તમારો અધિકાર નથી અને તે RTIના દાયરામાં નથી. અમે તમારી દલીલ સાથે સહમત…