Safeer News

Breaking News from Ahmedabad

Editor

“હેપ્પી ફ્રેન્ડશીપ ડે” : આજે ૬ ઓગસ્ટ એટલે મિત્રતાનો દિવસ

“Happy Freindship Day” થોડા વર્ષો પહેલા મિત્રો ઓછા હતા અને સમય વઘારે, આજે મિત્રો વઘુ છે અને સમય ઓછો… આપણે ડિજીટલ જે થઈ ગયા છીએ ને..! આમ તો દોસ્તીમાં ત્રણસોને પાંસઠ દિવસ “ફ્રેન્ડશીપ ડે” જ હોય છે પણ આજે દોસ્ત…

અમદાવાદમાં ૧૨ ઓગસ્ટથી હેલિકોપ્ટર જાેયરાઈડ શરૂ થશે

આ જાેયરાઈડનો અંદાજિત સમય ૧૦ મિનિટનો છે. આ જાેયરાઈડનું ભાડું ૨,૪૭૮ પ્રતિ પ્રવાસી પ્રતિ રાઈડ છે. અમદાવાદ,તા.૦૫એરોટ્રાન્સ રિવરફ્રન્ટ વોટર એરોડ્રોમથી મચ અવેટેડ હેલિકોપ્ટર જાેયરાઈડ્‌સ અમદાવાદમાં ટૂંક સમયમાં ફરી શરૂ થશે. ગુજરાત સરકાર સાથેના કરાર હેઠળ ૧૨ ઓગસ્ટ ૨૦૨૩થી રાઈડ્‌સ શરૂ…

“મારી માટી, મારો દેશ” અભિયાન દેશભરમાં તા. ૦૯થી ૩૧ ઓગસ્ટ દરમિયાન યોજાશે

દેશના અઢી લાખથી વધુ ગામની માટીથી દિલ્હીમાં “અમૃત વાટિકા” બનાવાશે ગાંધીનગર, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, પ્રતિદિન માતૃભૂમિ માટે જીવવું, સમયની દરેક ક્ષણ અને જીવનનો પ્રત્યેક કણ માભોમને સમર્પિત કરીએ, એ જ આઝાદીના લડવૈયાઓને આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે….

અમદાવાદ : હવે નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે ધજા ચઢાવી શકાશે

ભક્તો હવે ૧૧૦૦ રૂપિયા આપીને ધજા લહેરાવી શકશે… અમદાવાદમાં નગરજનો ભદ્રકાળી માતાના મંદિરે ધજા અર્પિત કરી શકશે… અમદાવાદ,અંબાજી, દ્વારકા મંદિરમાં ધજા ચઢાવવાનુ અનેરુ મહત્વ હોય છે. ત્યારે હવે અમદાવાદીઓને પણ ઘરઆંગણે આ લ્હાવો મળી શકે છે. હવેથી અમદાવાદના નગરજનો નગરદેવી…

અમદાવાદ : શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારીએ વધુ એક મોટો નિર્ણય લીધો

શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ અમદાવાદ,તા.૦૪અમદાવાદના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારીએ વધુ એક મોટો ર્નિણય લીધો છે. અમદાવાદમાં શિક્ષકોને શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શાળામાં પ્રવેશતા જ આચાર્ય પાસે ફોન જમા કરાવવો પડશે. ફક્ત…

અમદાવાદ

રફી સાહેબની પુણ્યતિથીએ નેશનલ એવોર્ડ વિજેતા બંકિમ પાઠકે ચેરીટી શો કરી સમાજના ઉત્કૃષ્ટ કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું

(રીઝવાન આંબલીયા) ૩૧ જુલાઈ રફી સાહેબની પુણ્યતિથિએ શ્રી બંકિમ પાઠકે આ વર્ષે પણ દિવ્યાંગો માટે ચેરીટી શો કરી સમાજના ઉત્કૃષ્ટ કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. મોહમ્મદ રફીના અવાજ વગર હિન્દી સિને સંગીતની કલ્પના પણ કરી શકાય નહીં. 24 ડિસેમ્બર 1924ના…

રાજ્યમાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી કરી રહ્યાં છે

રાજ્યમાં ૭ દિવસમાં ૨૭૨૩ લોકો દારૂ પીને વાહન ચલાવતા પકડાયા અમદાવાદ,૦૨રાજ્યમાં ૭ દિવસમાં ૨૭૨૩ નબીરા દારૂ પીને વાહન ચલાવતા પકડાયા છે. તેથી હવે ના કહેતા ગુજરાતમાં દારૂબંધી છે. કારણ કે, ગુજરાતભરમાં ૭ દિવસમાં પોલીસે ૨,૭૨૩ નબીરા દારૂ ઢીંચીને વાહન ચલાવતા…

“ભેદ” ગુજરાતી સસ્પેન્સ થ્રીલર ફિલ્મ શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે

(રીઝવાન આંબલીયા) “ભેદ” એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મ છે જેમાં અપહરણ, ડ્રગ્સ, સસ્પેન્સ અને પોલિસના ઘણા મહત્વના પાસાઓને આ ફિલ્મમાં બખુબી દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદ,તા.૦૨ અત્યારનાં સમયમાં ગુજરાતી ફિલ્મોનો નવો દસકો શરૂ થયો છે. ખુબ મોટા બજેટની અને નવા…

“મસ્ત નોકરી સરકારી”નો પ્રીમિયર શો યોજાયો

રીઝવાન આંબલીયા “મસ્ત નોકરી સરકારી”નો પ્રીમિયર શો આમંત્રિત મહેમાનો અને કલાકારોની હાજરીમાં અગોરા મોલ ગાંધીનગર હાઇવે ખાતે યોજાયો હતો. થોડી વાત કરીએ ફિલ્મ વિશે ફિલ્મનો વિષય આજની યુવા પરિસ્થિતિને લઈને કે, જેઓને નોકરી સરકારી જ જોઈએ એવી ઈચ્છા છે અને…

પહેલીવાર છે કે, યુક્રેન રશિયન રાજધાની પર હુમલો કરવામાં સફળ રહ્યું છે…

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોસ્કો શહેરને અત્યાધુનિક રીતે બનાવ્યું છે અને મોટા ભાગના વેપારી લોકો આ વિસ્તારમાં રહે છે. મોસ્કો, રશિયાની રાજધાની મોસ્કો પર ડ્રોન હુમલો થયો છે. આ પહેલીવાર છે જ્યારે યુક્રેન રશિયન રાજધાની પર હુમલો કરવામાં સફળ રહ્યું…